- સ્પોર્ટસ
હાર્દિકની ખોટ પુરી કરવા ભારતનો માસ્ટર પ્લાન, વિરાટ, સૂર્યકુમાર અને શુભમન ગિલ કરશે બોલિંગ?
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાનું સંતુલન શાનદાર છે, પરંતુ છેલ્લી બે મેચોમાં એક ખેલાડીની ખોટ વર્તાઇ રહી છે જેનું નામ હાર્દિક પંડ્યા છે. પુણેમાં બાંગ્લાદેશ…
- સ્પોર્ટસ
કોહલીના જન્મદિવસ પર સ્પેશ્યલ ગિફ્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે બંગાળ ક્રિકેટ એસોસિયેશન
5 નવેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો જન્મદિવસ છે પાંચ નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ અવસરને યાદગાર બનાવવા માટે બંગાળ ક્રિકેટ એસોસિએશને સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.…
- સ્પોર્ટસ
PAK VS BAN: બાંગ્લાદેશ પાણીમાં બેઠું, પાકિસ્તાનને જીતવા 205 રનનો લક્ષ્યાંક
કોલકત્તાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે વર્લ્ડ કપની 31મી મેચ રમાઈ હતી, જેમાં ટોસ જીતીને બાંગ્લાદેશની ટીમે બેટિંગ લીધી હતી. પહેલી બેટિંગમાં બાંગ્લાદેશની ટીમના બેટર રીતસર પાણીમાં બેઠા હતા, પરિણામે 45.1 ઓવરમાં 204 રન કર્યા હતા.બાંગ્લાદેશના…
- સ્પોર્ટસ
આર્જેન્ટિનાના ફૂટબોલરે રચ્યો ઇતિહાસ, આઠમી વખત જીત્યો બેલોન ડી’ઓર એવોર્ડ
નવી દિલ્હીઃ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડકપ જીતાડનાર મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ઇતિહાસ રચ્યો હતો. તેણે રેકોર્ડ આઠમી વખત બલોન ડી’ઓર એવોર્ડ જીત્યો હતો. આ પુરસ્કાર જીત્યા પછી તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના પરિવાર અને વિશ્વભરના તેના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો.હવે મેસ્સીએ…
- નેશનલ
સચિન પાયલટે ચૂંટણીની એફિડેવિટમાં પોતાને ડિવોર્સી જાહેર કર્યો, 5 વર્ષમાં બમણી થઇ સંપત્તિ
આપણા દેશમાં આ 3 વિષયો કાયમ ચર્ચાનું કેન્દ્ર હોય છે, ક્રિકેટ, ફિલ્મો અને રાજકારણ. અને આ ત્રણેય ક્ષેત્રોમાં સૌથી કોમન બાબતો છે લગ્ન અને છૂટાછેડા. આમ તો કોઇપણ વ્યક્તિ માટે આ બાબતો ઘણી અંગત છે પણ આ ક્ષેત્રો સાથે સંકળાયેલા…
- નેશનલ
આઝમ ખાનને વધુ એક ઝટકો, જૌહર ટ્રસ્ટની જમીન પરત લેશે યુપી સરકાર, અખિલેશે કહ્યું ‘ખોટો નિર્ણય..’
ઉત્તરપ્રદેશની યોગી સરકારે સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો આપતા જૌહર ટ્રસ્ટની જમીન પરત લેવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. ઉત્તરપ્રદેશ કેબીનેટની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકૃતિ આપી દેવાઇ છે.માધ્યમિક શિક્ષા વિભાગે રામપુરમાં મૌલાના મોહમ્મદ જૌહર ટ્રસ્ટને ભાડાપટ્ટે આપેલી જમીન અને…
- નેશનલ
2024ની શરૂઆતમાં સર્જાશે ગજલક્ષ્મી યોગ, આ ત્રણ રાશિના જાતકોને મોજા હી મોજા…
આ વર્ષના અંતમાં અને 2024ની શરૂઆતમાં ગ્રહોની મોટી હિલચાલ થવા જઈ રહી છે, જેને કારણે વિવિધ સારા અને ખરાબ યોગ બની રહ્યા છે. આવી જ ગ્રહોની એક મહત્ત્વની હિલચાલ 2024ની શરૂઆતમાં થવા જઈ રહી છે, જેને કારણે એક ખાસ યોગ…
- નેશનલ
બેન-દીકરીઓની છેડછાડ કરી તો ખેર નથીઃ યોગીનો હુંકાર
ઉત્તર પ્રદેશ ગુનાખોરી અને મહિલાઓ પરના અત્યાચાર માટે જાણીતું છે ત્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં દીકરીઓને પરેશાન કરવાની માનસિકતા ધરાવતા છેલબટાઉ છોકરા-પુરુષોને ચેતાવણી આપી હતી.યોગી આદિત્યનાથે ગુરુવારે બાગપત જિલ્લાને મોટી ભેટ આપી છે. અહીં તેમણે 351 કરોડની 311…