- સ્પેશિયલ ફિચર્સ
આ ક્રિકેટરે ખરીદ્યું નાલાસોપારામાં ઘર, વિરાર લોકલમાં પ્રવાસ કરવા આપી સ્પેશિયલ ટિપ્સ…
મુંબઈ લોકલમાં પ્રવાસ કરવો એટલે કંઈ ખાવાનું કામ નથી અને એમાં પણ વિરાર લોકલમાં પ્રવાસ કરવા માટે તો તમારી પાસે ખાસ ટેલેન્ટ હોવું જોઈએ. અત્યારે આખી દુનિયા પર ક્રિકેટ વર્લ્ડકપ-2023નો ખુમાર છવાયેલો છે અને આ બધા વચ્ચે જ એ ક્રિકેટરે…
- ઇન્ટરનેશનલ
રશિયામાં એરપોર્ટ પર ઈઝરાયલીઓ પર હુમલોઃ પુતિને કર્યો સૌથી મોટો દાવો
મોસ્કોઃ અહીંના એરપોર્ટ પર ઇઝરાયલની ફ્લાઇટનું ઉતરાણ થયા બાદ એક ટોળાએ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ ટોળું તેલ-અવીવથી આવેલી ફ્લાઇ્ટમાં ઇઝરાયલીઓને શોધી રહ્યા હતા. આ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કરતા કહ્યું…
- આમચી મુંબઈ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાંથી આવ્યા સૌથી મોટા સમાચાર
મુંબઇઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમના સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમા સચિનના જીવનના 50 વર્ષ માટે સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો…
- આમચી મુંબઈ
મરાઠા અનામત આંદોલનને લઈને આજે સર્વપક્ષી બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે રાજ્યમાં ચાલી રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતાં બુધવારે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી છે.આ બેઠકમાં વિપક્ષી રાજકીય નેતાઓને પરિસ્થિતિને હાથ ધરવા અંગેની…
- સ્પોર્ટસ
World Cup 2023: બાંગ્લાદેશ સામે પાકિસ્તાન સાત વિકેટથી જીત્યું, બાંગ્લાદેશ આ રેસમાંથી બહાર
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની 31મી વન-ડે મેચમાં પહેલા દાવમાં 204 રન મારનાર બાંગ્લાદેશના બોલરનું પણ નબળું પફોર્મ રહ્યું હતું. 205 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનના ઓપનર બેટરે ફક્ત 32.3 ઓવરમાં નિર્ધારિત લક્ષ્યાંક પાર કરીને આ વખતના વર્લ્ડ…
- આમચી મુંબઈ
મરાઠા અનામત હિંસક બનતાં મંત્રાલય, પાર્ટી ઓફિસો અને રાજકારણીઓના નિવાસસ્થાનોની સુરક્ષામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતને લઈને ચાલી રહેલું આંદોલન હિંસક બનતાં પોલીસે મંગળવારે મંત્રાલય, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન અને અન્ય રાજકારણીઓના નિવાસસ્થાન તેમ જ રાજકીય પક્ષોની કચેરીઓની સુરક્ષામાં વધારો કર્યો છે. સોમવારે કેટલાક આંદોલનકારીઓએ ત્રણ વિધાનસભ્યોના ઘર/કચેરીને આગ ચાંપી હતી. જેમાંથી…
- આમચી મુંબઈ
અમે અધુરું આરક્ષણ નહીં સ્વીકારીએ: જરાંગે-પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનને રોકવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપીને ઓબીસી શ્રેણી હેઠળ આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ આ મુદ્દે આંદોલન કરી રહેલા…
- નેશનલ
જન્મદિવસ, પ્રિ-વેડિંગ/ફિલ્મોનું શૂટિંગ હવેથી મેટ્રોમાં કરી શકાશે, આ રાજ્યમાં કરાઈ જાહેરાત
લખનૌ: ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશને ‘ટ્રેનમાં ઉજવણી’ નામથી એક અનોખી પહેલ કરવા જઇ રહી છે જે અંતર્ગત લખનૌ અને કાનપુર શહેરમાં દોડતી મેટ્રોમાં લોકોને જન્મદિવસ, પ્રિ-વેડીંગ સહિત ફિલ્મોના શૂટિંગની પણ મંજૂરી આપવામાં આવશે. આ માટે ચોક્કસ ચાર્જ લોકો પાસેથી વસૂલવામાં…
- નેશનલ
શું બિહારની જેમ જાતિ આધારિત વસ્તીની વિગતો કર્ણાટક જાહેર કરી શકશે? વિમાસણમાં સિદ્ધારમૈયા સરકાર
બેંગ્લુરૂ: કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ ઓબીસી આયોગ સિદ્ધારમૈયાને સોંપવા જઇ રહી છે પરંતુ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા હાલ તેને સાર્વજનિક કરવાના મૂડમાં જણાઇ નથી રહ્યા. લોકસભા ચૂંટણી સુધી આ રિપોર્ટ જાહેર થવાની હાલ તો શક્યતાઓ ઓછી છે. નવેમ્બર સુધીમાં ઓબીસી…