-  સ્પોર્ટસ IND vs SL: વિરાટ કોહલીએ આ ક્રિકેટરનો પણ રેકોર્ડ તોડ્યોમુંબઇ: અહીંની વર્લ્ડ કપની મેચમાં ભારતની શાનદાર જીત સાથે અનેક નવા રેકોર્ડનું નિર્માણ થયું છે. ભારતના ઓપનર બેટર વિરાટ કોહલીએ સદી ચૂકી ગયો હતો, પરંતુ વ્યક્તિગત સ્કોરમાં નવી સિદ્ધિ બનાવી હતી. શ્રી લંકા સામેની આજની મેચમાં 34 રન પૂરા કરવાની… 
-  સ્પેશિયલ ફિચર્સ WhatsApp એ સપ્ટેમ્બરમાં 71.1 લાખ ભારતીયોના એકાઉન્ટ કર્યા બેનનવી દિલ્હી: WhatsApp એ આઇટીના નિયમોનું પાલન કરતાં સપ્ટેમ્બરમાં 71.1 લાખ ભારતીયોના એકાઉન્ટ બેન કર્યા છે. જાણીતી મેસેન્જર એપ દ્વારા જાહેર કરવામાં આવેલ માસિક રિપોર્ટ મુજબ આમાંથી 25.7 લાખ એકાઉન્ટને યુઝર્સ દ્વારા રિપોર્ટ કરતાં પહેલાં જ સક્રિય રીતે બેન કરવામાં… 
-  આમચી મુંબઈ ભારતીય દાનવીરો વર્ષે આટલું કરે છે દાન: આખા દેશમાં મુંબઇ અવ્વલમુંબઇ: પરોપકાર કરવામાં ભારતના ઉદ્યોગપતીઓ ક્યારેય પાછા પડતાં નથી. ભારતીય દાનવીરોની વાત કરીએ તો વર્ષ 2022-23માં દેશના 199 લોકોએ 8,445 કરોડનું દાન કર્યું છે. જે પાછલાં વર્ષની સરખામણીમાં 59 ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે આખા દેશના દાનવીરોમાં આ વર્ષે… 
-  આપણું ગુજરાત મુંબઈમાં રેલવેના ચાલી રહેલા કામને લીધે આ ટ્રેનોને પણ અસરપશ્ચિમ રેલ્વેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટેડ કરવામા આવી છે. જો તમે આ ટ્રેનોમાં પ્રવાસ કરવાના હોવ તો કાસ વાંચજો. મુંબઈના ખાર-ગોરંગાંવમાં… 
-  નેશનલ તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના નિવાસસ્થાને આઇટીના દરોડાહૈદરાબાદઃ તેલંગણા કોંગ્રેસના નેતા લક્ષ્મા રેડ્ડીના નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હોવાના અહેવાલ મળે છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ગુરુવારે કોંગ્રેસ નેતાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.રેડ્ડી રાજ્યમાં ૩૦ નવેમ્બરના યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મહેશ્વરમ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસના ઉમેદવાર… 
-  નેશનલ કાશી યુનિવર્સિટીમાં મધરાતે વિદ્યાર્થિની સાથે હેવાનોએ કરી આ હરકત, વીડિયો વાઈરલવારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત કાશી હિંદુ યુનિર્વસિટીના કેમ્પસમાં બુધવારે મધરાતે એક વિદ્યાર્થિની સાથે બાઇકસવાર યુવકોએ શરમજનક હરકત કરી છે. પોતાના મિત્ર સાથે બહાર નીકળેલી આ આઈઆઈટી-બીએચયુ (બનારસ હિંદુ યુનિવર્સિટી) વિદ્યાર્થિની સાથે 3 યુવકોએ છેડતી કરી હતી અને તેને નિર્વસ્ત્ર કરીને… 
-  નેશનલ એથિક્સ કમિટીની બેઠકની બહાર શા માટે નીકળી ગયા મહુઆ મોઈત્રા? જાણો મામલોનવી દિલ્હી: એથિક્સ કમિટીની બેઠકમાંથી ગુસ્સામાં લાલઘુમ થઇને પગ પછાડતી તૃણમૂલ કોંગ્રેસની સાસંદ મહુઆ મોઇત્રા બહાર નીકળ્યા, અને એ પછી તેમણે બહાર ઉભેલા પત્રકારોને તરત કહ્યું કે એથિક્સ કમિટીના પેનલના સભ્યો તેમને “ગંદા સવાલો” પૂછી રહ્યા છે.મહુઆ મોઇત્રાની સાથે પેનલમાં… 
-  આપણું ગુજરાત ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકની 2 કરૂણ ઘટનાઓહિંમતનગર/ભરૂચ: આજે ગુજરાતમાં હૃદય દ્રવી જાય તેવી હાર્ટ એટેકની 2 ઘટનાઓ ઘટી છે. પહેલી ઘટનામાં હિંમતનગર-વિજાપુર હાઈવે પર પાટણ-લુણાવાડાની બસ ચલાવી રહેલા એસટી બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જો કે તેણે આ કપરી સ્થિતિમાં પણ બહાદુરી બતાવી હતી… 
-  આપણું ગુજરાત 80 કરોડની કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, પોલીસે આ રીતે ઉકેલ્યો ગુનાનો ભેદસુરત: સુરત જિલ્લા પોલીસે ભરૂચની બે કંપનીઓનું આશરે 80 કરોડ રૂપિયાની કિંમત ધરાવતું એગ્રો કેમિકલ હજીરા બંદર જવાના રસ્તેથી અન્ય જગ્યાઓએ સગેવગે કરાઇ રહ્યું હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ચોરો એગ્રોકેમિકલના કન્ટેનરમાં કેમિકલ કાઢીને રેતી… 
 
  
 








