- સ્પોર્ટસ
AUS VS AFG: વાનખેડેમાં મેક્સવેલની આંધી, હારની બાજી ઓસ્ટ્રેલિયા જીત્યું
મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 39મી વન-ડે મેચ રોમાંચક રહી હતી. પહેલી બેટિંગમાં આવેલી અફઘાનિસ્તાનની ટીમે પાંચ વિકેટે 292 રનનો સ્કોર આપ્યો હતો. બીજા દાવમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ધબડકો નોંધાવ્યો હતો, પરંતુ આઠમી વિકેટની ભાગીદારીમાં મેક્સવેલે આક્રમક…
- સ્પોર્ટસ
ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવા માંગે છે આ એક્ટ્રેસ, મૂકી આ શરત…
ટીમ ઈન્ડિયાનો ખેલાડી મોહમ્મદ શમી અત્યારે વર્લ્ડકપ 2023ની મેચમાં તેના દમદાર પરફોર્મન્સ માટે ખૂબ જ લાઈમલાઈટમાં છે. દરેક મેચમાં તેનું પ્રદર્શન વધુને વધુ ધૂંઆધાર થઈ રહ્યું છે. શમીએ માત્ર 4 મેચ રમીને 16 વિકેટ લીધી છે અને લીડિંગ વિકેટ ટેકર્સની…
- નેશનલ
આંધ્ર પ્રદેશમાં વિચિત્ર અકસ્માતઃ બસ રિવર્સ લેવાને બદલે ઘૂસી ગઈ સ્ટેશનમાં અને…
હૈદરાબાદ: આંધ્રપ્રદેશના વિજયવાડામાં વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બસચાલક બસને રિવર્સ કરવા જતા સીધો બસ સ્ટેશનની રેલિંગ તોડીને પેસેન્જરને કચડી નાખ્યા હતા. આ વિચિત્ર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. #WATCH | Vijayawada, Andhra Pradesh: 2 dead and 3…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી પર શોપિંગ કરો છો? આ પાંચ ભૂલો ભૂલથી પણ ના કરશો…
દિવાળીનો તહેવાર નજીકમાં જ છે અને લોકો મન મૂકીને ઓનલાઈન- ઓફલાઈન શોપિંગ કરી રહ્યા છે. પરંતુ શું તમને એ વાતનો અંદાજો છે કે આ બધું કરતી વખતે તમે અજાણતામાં જ કેટલીક એવી ભૂલો કરી રહ્યા છો કે જેને કારણે તમને…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ વિસ્ફોટ વચ્ચે છત્તીસગઢમાં 70.87 ટકા અને મિઝોરમમાં 75 ટકા મતદાન
રાયપુર: IED બ્લાસ્ટ, માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની ઘટના વચ્ચે છત્તીસગઢમાં 70.87% મતદાન નોંધાયું છે. છત્તીસગઢમાં કાંકેર, સુકમા, બીજાપુર અને નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની ચાર ઘટનાઓ બની હતી.કાંકેરમાં ફાયરિંગમાં નક્સલવાદીઓએ એકે-47 રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો.…
- નેશનલ
ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની જરૂર નથી: આરઆરએસના નેતાએ શા માટે આમ કહ્યું?
ભુજ: કેન્દ્રમાં સરકાર સ્થાપ્યા બાદ ભાજપ દ્વારા આક્રમક રીતે હિન્દુત્વવાદી વિચારધારાની તરફેણ કરવામાં આવી રહી હોવાનું વારંવાર કહેવાય છે. પાછલાં કેટલાક વર્ષોમાં સંઘ પરિવારની કેટલીક સંગઠનાઓ, ભાજપના કેટલાંક નેતાઓ અને અન્ય સંગઠનો દ્વારા હિન્દુ રાષ્ટ્રની માંગણી કરવામાં આવી રહી છે.…