- નેશનલ
કુસ્તીબાજ બજરંગ પુનિયાને આ કેસમાં જામીન મળ્યા
નવી દિલ્હીઃ કુસ્તીબાજ બજરંગ પુનિયાને કોચ નરેશ દહિયા દ્ધારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં ગુરુવારે દિલ્હીની કોર્ટે જામીન આપ્યા હતા.દહિયાએ કુસ્તીબાજ બજરંગ પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધ પ્રદર્શન દરમિયાન કરેલા નિવેદનથી તેમની…
- સ્પેશિયલ ફિચર્સ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એક વર્ષના કાર્યકાળમાં આપ્યા આ મહત્તવના ચુકાદા…
નવી દિલ્હી: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બુધવારે આ પદ પર એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જાહેર જીવનને અસર કરતા મુદ્દાઓ પર ચુકાદાઓ આપ્યા અને એવા સુધારાઓ શરૂ કર્યા જે આવનારા સમયમાં ન્યાય પ્રણાલી માટે એક…
- આમચી મુંબઈ
….તો મુંબઈમાં પણ કૃત્રિમ વરસાદ થશે? મુખ્ય પ્રધાને આપી મહત્વની જાણકારી
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દિલ્હીની જેમજ હવાનું સ્તર નીચે જઈ રહ્યું છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધતા સામાન્ય લોકોના આરોગ્ય પર તેની માઠી અસર થઇ રહી છે. આ સમસ્યાનો હલ કાઢવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એ આજે તેમના નિવાસસ્થાને રાજ્યના તમામ…
- નેશનલ
નવા અધ્યાયનો આરંભઃ બિહાર વિધાનસભામાં ‘આ’ બિલ સર્વાનુમતે પાસ
પટણા: બિહાર વિધાનસભામાં ગુરુવારે આરક્ષણ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું છે. બિહાર વિધાનસભામાં બપોરે 2 વાગે કાર્યવાહી શરૂ થતાં જ 75 ટકા અનામત સંશોધન બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. નીતીશ સરકારે બિહારમાં જાતિ આધારિત આરક્ષણનો વ્યાપ વધારીને 65% કરવાનો…
- સ્પેશિયલ ફિચર્સ
વધતા પ્રદૂષણથી બાળકોને પણ જોખમ છે, માતાપિતા લેજો આ પ્રમાણે કાળજી
મુંબઈ: દેશમાં અનેક સ્થળોએ વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. ત્યારે આ પ્રદૂષણની સૌથી માઠી અને ગંભીર અસર નાના બાળકો પર થઈ રહી છે. એમાં પણ 5 વર્ષની વય જૂથના બાળકોના આરોગ્ય પર આ પ્રદૂષણની ખરાબ અસર થઈ શકે…
- સ્પેશિયલ ફિચર્સ
10 નવેમ્બરે પાંચ શુભ યોગોમાં થશે ધનતેરસની ઉજવણી
ધનતેરસને દિવાળીના તહેવારની શરૂઆત મનાવામાં આવે છે. આ વખતે 10 નવેમ્બરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસ આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી (તેરસ)ની તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનના દેવતા કુબેરજી અને ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ…
- સ્પોર્ટસ
World Cup 2023: ઈંગ્લેન્ડ નેધરલેન્ડ સામે 160 રનથી જીત્યું
પુણેઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની આજની મેચ ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડની વચ્ચે હતી. બંને ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ હોવા છતાં આજની મેચમાં નેધરલેન્ડની સામે મજબૂત સ્કોર કર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ…