- આપણું ગુજરાત
નવસારીના અમલસાડમાં આ કારણે ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર
નવસારી જિલ્લાના ઘણા ખેડૂતો બાગાયતી ખેતી પર નિર્ભર છે. અહીં વર્ષમાં બે વાર ચીકુનો પાક લેવામાં છે, ત્યારે લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ થતા પ્રથમ દિવસે જ અમલસાડ માર્કેટ યાર્ડમાં 7થી 8 મણ ચીકુની આવક નોંધાઇ તી…
- સ્પેશિયલ ફિચર્સ
એરપોર્ટ પર ઓનલાઈન શોપિંગ કરતી રહી મહિલા અને ત્યાં…
આપણે બધા જ આજકાલ એટલી બધી ભાગદોડવાળી લાઈફ જીવતા થઈ ગયા છીએ કે ન પૂછો વાત. સમય બચાવવા માટે આપણે જાત-જાતના રસ્તાઓ શોધી લીધા છે. આવો જ એક રસ્તો એટલે ઓનલાઈન શોપિંગ.ઓનલાઈન શોપિંગના બે મુખ્ય ફાયદાઓ છે જેમાંથી એક એટલે…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની ફાઈનલના ક્રેઝમાં ડૂબ્યો આખો દેશ , વ્યુઅરશિપના તમામ રેકોર્ડ તૂટી ગયા
અમદાવાદઃ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો ટાઈટલ માટે જંગ ખેલી રહી છે. ક્રિકેટની આ સૌથી મોટી ટાઈટલ જંગને લઈને દેશભરમાં જબરદસ્ત માહોલ છે.…
- સ્પોર્ટસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ અંગે સંજય રાઉતે શું કહ્યું?
મુંબઈ: અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હારી નથી. ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતી જાય તેના માટે દરેક ભારતીય ક્રિકેટ ચાહકો પ્રાર્થના…
- મનોરંજન
આ અભિનેત્રીએ કો-સ્ટાર સામે કરી અભદ્ર ટિપ્પણીની ફરિયાદ, કહ્યું ‘સારું થયું કોઇ બેડરૂમ સીન નહોતો..’
હાલમાં જ રિલીઝ થયેલી સાઉથ સિનેમાની ફિલ્મ ‘લિયો’એ ભારે સફળતા મેળવી છે. ફિલ્મની સ્ટોરી, ડિરેક્શનથી માંડીને કલાકારોના અભિનયને પણ દર્શકોએ વખાણ્યો હતો. આ ફિલ્મમાં થલાપતિ વિજય અને ત્રિશા ક્રિષ્નન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.જો કે આ ફિલ્મ સાથે હવે એક…
- સ્પોર્ટસ
ક્રિકેટના ભગવાન અમદાવાદને આંગણે: મેચને લઇને સચિને કહી દીધી આ મોટી વાત..
અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચ જોવા માટે દેશવિદેશમાં અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉમટી રહી છે ત્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પણ અમદાવાદના આંગણે પધાર્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં સચિને આજની મેચ વિશે આ મોટી વાત કહી દીધી.. #WATCH |…
- મનોરંજન
સ્મૃતિ ઇરાની બની રેડિયો જોકી, વીકલી શો- નયી સોચ નયી કહાનીમાં કહેશે લોકોની સંઘર્ષગાથા
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ‘નયી સોચ નયી કહાની’ નામનો એક સાપ્તાહિક રેડિયો શો શરૂ કર્યો છે. આ શો રમતગમત, આરોગ્ય અને નાણા જેવા વિષયો પર કેન્દ્રિત હશે. શો લોન્ચ કરવા પાછળનો હેતુ વિવિધ પૃષ્ઠભૂમિના લોકો સાથે જોડાવાનો છે. સ્મૃતિ ઈરાની…