- નેશનલ
વિધાનસભામાં એસસી/એસટી પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો આ આદેશ
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનુસૂચિત જાતિ (એસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) તરીકે નિયુક્ત સમુદાયોના પ્રમાણસર પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવા માટે એક નવું સીમાંકન આયોગનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે.પશ્ચિમ બંગાળ અને સિક્કિમની વિધાનસભાઓમાં અનુસૂચિત જનજાતિઓ માટે માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની…
- નેશનલ
હવે ઈડીના ઘેરામાં આવ્યો સાઉથનો આ સુપરસ્ટાર… 10 દિવસમાં હાજર થવાનું ફરમાન…
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રૂપિયા 100 કરોડના પોન્ઝી કૌભાંડમાં પુછપરછ માટે બોલીવૂડ અને સાઉથના સુપરસ્ટાર પ્રકાશ રાજને સમન્સ મોકલાવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈડીએ પીએમએલએની જોગવાઈ હેઠળ 20મી નવેમ્બરના ત્રિચી સ્થિત પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સની પ્રોપર્ટી પર…
- આપણું ગુજરાત
ગિરનારની પરિક્રમા પાર્ટ-3ઃ જાણી લો રોચક તથ્યો
ગિરનાર પરિક્રમાની ૨૫ રોચક વાતો આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અત્માધ્યાનમાં લીન રહી કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની ઉંમર ૧૦૦-૨૦૦-૩૦૦ એમ સેંકડો વર્ષની પણ હોય છે. જૈન ગ્રંથો તથા અન્યધર્મગ્રંથોમાં પણ યક્ષાદિ અનેક આત્માઓ ગિરનારમાં વસતા…
- આપણું ગુજરાત
ગિરનારની પરિક્રમા પાર્ટ-2ઃ ગિરિરાજનું મહત્ત્વ, સ્થળો
◆ ગીરનાર ની પરિક્રમા ◆ ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે.…
- આપણું ગુજરાત
ગિરનારની પરિક્રમા પાર્ટ-1ઃ જાણો રોચક ઈતિહાસ
કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગે ની માહિતી ની આ પોસ્ટ છે. ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24000 વર્ષો પહેલાંની એક વાર્તા છે. લગભગ 30000 વર્ષ પહેલાં, પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ…
- સ્પેશિયલ ફિચર્સ
ગૌતમ સિંઘાનિયા જ નહીં આ સેલિબ્રિટી કપલના ડિવોર્સે પણ લોકોને ચોંકાવ્યા હતા
ભારતીય બિલિયોનેર અને રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડાના સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. એક સમય એવો હતો જ્યારે દરેક લગ્નમાં રેમન્ડ ખૂબ જ મહત્વની ભૂમિકા રહેતી. ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ અને રેમન્ડના ટેક્સટાઈલના માલિક ગૌતમ સિંઘાનિયાએ હવે તેમની પત્ની નવાઝ મોદીથી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીનું નિધન, 96 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનો 30 એપ્રિલ 1927ના રોજ કેરળના પતનમતિટ્ટામાં જન્મ થયો હતો. તેઓ સુપ્રીમ કોર્ટમાં 6 ઓક્ટોબર 1969થી લઇને 29 એપ્રિલ 1992 સુધી જજ રહ્યા હતા. જસ્ટિસ એમ ફાતિમા…
- નેશનલ
‘મહુઆ મોઇત્રાનું લોકસભા સભ્યપદ રદ કરશો પણ… ‘: સીએમ મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ સંસદમાં કેશ ફોર ક્વેરી કેસમાં આરોપી મહુઆ મોઇત્રાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ મમતા બેનરજીએ ગુરુવારે કહ્યું હતું કે મહુઆ મોઇત્રાને લોકસભામાંથી બહાર કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ જો આમ થશે…
- મનોરંજન
ભોજપુરી અભિનેત્રીએ પિંક સ્લિવલેસ ડ્રેસમાં લગાવી આગ
મુંબઈઃ પિંક સ્લિવલેસ ડ્રેસ પહેરીને મોનાલિસાએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું, જ્યારે આ તસવીરો ઈન્ટરનેટ પર પણ જોરદાર વાઈરલ થઈ રહી છે.વાઈરલ થયેલી તસવીરમાં મોનાલિસાએ મસ્ત કેપ્શન લખ્યું છે ડિફરન્ટ મૂડ્સ…ડિફરન્ટ એક્સપ્રેશન્સ. કલાકો પહેલા…
- સ્પોર્ટસ
હેં જાણી લો વર્લ્ડ કપની ફ્લોપ ઈલેવનના ક્રિકેટરો
ભારતના ઘરઆંગણે રમાયેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ (2023)માં ઓસ્ટ્રેલિયા વિજેતા બનીને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. ભારતની સામે ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા પછી નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા રહી હતી, જ્યારે વર્લ્ડ ઈલેવન ટીમમાં ભારતીય ટીમના છ ક્રિકેટરનો સમાવેશ કર્યો હતો, પરંતુ…