- સ્પોર્ટસ
હવે ગૌતમ ગંભીરે આ ક્રિકેટર પર સાધ્યું નિશાન…
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ પૂરો થયા પછી હજુ પણ હાર અને જીત માટેની પ્રતિક્રિયાઓનો દોર ચાલુ જ છે, જેમાં ભારતીય સુકાની રોહિત શર્માનું નિવેદન હવે ચર્ચામાં છે. રોહિત શર્માના નિવેદન મુદ્દે નારાજગી વ્યક્ત કરીને પૂર્વ ભારતીય ઓપનર કમ રાજકારણી ગૌતમ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં વાનરો પર કરવામાં આવતી આ ક્રૂરતા કોઈ પ્રાણીપ્રેમી રોકશે?
ભારતમાં જો કોઈ પ્રાણી સાથે અક્સ્માતે પણ કંઈક ખોટી દુર્ઘટના થઈ જાય તો વિશ્વભરના પ્રાણીપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓ દોડી આવે છે. આ વાત સમજી પણ શકાય કારણ કે પ્રાણીઓની સુરક્ષા એક મનુષ્ય તરીકે આપણી પહેલી જવાબદારી છે, પરંતુ ભારતની બાજુમાં જ…
- નેશનલ
CAA લાગુ થઇને જ રહેશે, કોલકાતામાં અમિત શાહની ગર્જના
કોલકાતાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં તેમણે જણાવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ-સીએએ) દેશનો કાયદો છે. તેને કોઈ રોકી શકશે નહીં, અમે તેનો અમલ કરીશું. પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે તૃતીયાંશ…
- નેશનલ
બોલો, છ મહિનામાં અંજુએ પાકિસ્તાનથી કર્યું બેક-ટુ પેવેલિયન…
રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. લગભગ 6 મહિના પહેલા તે ભારતથી પાકિસ્તાન આવી પહોંચી હતી. શરૂઆતમાં તેણે કહ્યું હતું કે તે ફરવા ગઇ છે, પરંતુ પછી તેણે તેના મિત્ર નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા હતા.આમ તો…
- નેશનલ
અમે માત્ર ક્રિકેટમાં જ સારા નથી…આર્નોલ્ડ ડિક્સની આ વાત પર ભારતે ધ્યાન આપવા જેવું
ઉત્તરકાશી ખાતેની સિલ્ક્યારા ટનલમાંથી 17 દિવસ બાદ 41 મજૂરનો બચાવ થતાં દેશભરમાં ખુશીની લહેર છે અને આ માટે એક નામ ઊભરી આવ્યું છે જેમનું નામ છે આર્નોલ્ડ ડિક્સ. ઓસ્ટ્રેલિયાના ટનલ એસ્પર્ટની ખાસ મદદથી આ 41 જિંદગીઓ બચાવાઈ છે અને તેમનો…
- ઇન્ટરનેશનલ
ચાલુ ફ્લાઇટમાં ઝઘડ્યું દંપતી, વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
નવી દિલ્હી: મ્યુનિખથી બેંગકોક જઇ રહેલા લુફ્થાન્સા એરલાઇન્સના એક વિમાનને પતિ પત્ની વચ્ચે થયેલી તકરારને પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી. લુફ્થાન્સાની ફ્લાઇટ એલએલ 772ને પહેલા પાકિસ્તાનમાં લેન્ડ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ એના બદલે દિલ્હી એરપોર્ટ પર તેનું…
- મહારાષ્ટ્ર
કમોસમી વરસાદનો ફટકોઃ હવે કઠોળ-શાકભાજીના ભાવ પર જોવા મળી શકે
મુંબઇ: છેલ્લા બે-ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં પડેલા ભારે વરસાદે સૌથી વધુ જાનહાનિ થઈ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પડોશી રાજ્યમાં પડેલા કમોમસી વરસાદને કારણે સૌથી વધુ નુકસાન ખેતીવાડીને થયું હતું. કમોસમી વરસાદને કારણે આગામી દિવસોમાં શાકભાજી-કઠોળના ઉત્પાદનમાં અસર જોવા મળી શકે…