- આમચી મુંબઈ
મરાઠા અનામતના કાર્યકર્તાની રેલીમાં સમયમર્યાદાનું ઉલ્લંઘન: આયોજકો સામે ગુનો દાખલ
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં મરાઠા અનામતના કાર્યકર્તા મનોજ જરાંગેની રેલી નિર્ધારિત સમયમર્યાદાથી પાર યોજવામાં આવી તે બદલ છ આયોજકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ કહ્યું હતું.આયોજકોએ ક્ધનડ શહેરમાં 2 ઑક્ટોબરે જરાંગેની રેલી માટે પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી…
- નેશનલ
કરણીસેનાના અધ્યક્ષની હત્યાની જવાબદારી આ ગેંગે સ્વીકારી….
જયપુર: જયપુરમાં પાંચ ડિસેમ્બરના રોજ ધોળે દિવસે ઘરમાં ઘૂસીને કેટલાક લોકોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બદમાશોએ ગોગામેડીને જયપુરમાં તેમના નિવાસસ્થાને જઇને નિશાન બનાવ્યા હતા. જો કે તે સમયે એક…
- નેશનલ
યુપી મદરેસા બોર્ડના અધ્યક્ષે યોગી સરકારને મદરેસાની તપાસ રોકવા માટે પત્ર લખ્યો…
પ્રયાગરાજ: મદરેસા બોર્ડના અધ્યક્ષે યુપી સરકારને મદરેસા બોર્ડની તપાસ માટે યોગી સરકારને અપીલ કરી છે. જેમાં તેમણે લઘુમતી બાબતોના પ્રધાન ધરમપાલને પત્ર લખીને તેમણે સબસિડીવાળા અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓની તપાસ મોકૂફ રાખવાની માંગ કરી હતી. મદરેસા બોર્ડના અધ્યક્ષ ડૉ. ઇફ્તિખાર…
- આમચી મુંબઈ
ડિસેલિનેશન પ્લાન્ટમાં માટે આખરે પાલિકાએ બહાર પાડ્યા ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આખરે મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ચિમ ઉપનગરમાં દરિયાને અડીને આવેલા મનોરી ગામમાં ૧૨ હેકટર જમીન પર ડિસેલિનેશન પ્લાન્ટ ઊભો કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ પ્લાન્ટની ક્ષમતા ૨૦૦ એમએલડી (મિલિયન લિટર પર ડે) હશે, જે ભવિષ્યમાં ૪૦૦ એમએલડી…
- સ્પોર્ટસ
ભારત વિરુદ્ધ સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ જાહેર
ડરબનઃ ભારત સામેની ટી-20, વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. એડન માર્કરમને ટી-20 અને વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી છે જ્યારે ટેમ્બા બાવુમા ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.બાવુમાએ તાજેતરમાં વન-ડે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમની…
- નેશનલ
તેલંગણાની ચૂંટણીમાં ભૂતપૂર્વ ક્રિકેટર ‘ક્લિન બોલ્ડ’: 16,000 મતથી હાર્યા
હૈદરાબાદ: તેલંગણામાં દસ વર્ષ બાદ સત્તા પલટ થઈ છે, જેમાં કોંગ્રેસ બહુમત સાથે તેલંગણાની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, પણ કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ઊભા રાખવામાં આવેલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન ક્લિન બોલ્ડ થઈ ગયા છે. અઝહરુદ્દીન પહેલી વખત…
- નેશનલ
ઝેડપીએમને મિઝોરમમાં સ્પષ્ટ બહુમતીઃ જોરમથાંગાનું રાજીનામું
કૂલ પાંચ રાજ્યમાંથી ચાર રાજ્યનું પરિણામ રવિવારે જાહેર કરવામા આવ્યું હતું જ્યારે મિઝોરમની રાજ્યનું પરિણામ આજે એટલે કે સોમવારે જાહેર થયું હતું, જેમાં જોરમ પિપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)ને સ્પષ્ટ બહુમતી મળી છે. આ નાનકડા રાજ્યની 40 બેઠકની ચૂંટણી હતી જેમાં જોરમને…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
શું ખાંડ ખાવાથી ખરેખર ડાયાબિટીસ થાય છે?
હાલના સમયમાં દરેકના ઘરમાં ખાંડનો ઉપયોગ થાય છે. શરૂઆત કરીએ તો સવારની ચાની ચૂસકીથી જ ભારતીયો ખાંડ ખાતા હોય છે. જ્યારે ચીનની વાત કરીએ તો મોટાભાગના લોકો માને છે કે તે સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. ખાંડ ખાવથી ડાયાબિટીસ થાય…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું
નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે, પણ ગુજરાતમાં તો અધિકારી નકલી, કચેરીઓ નકલી અને હવે ટોલાનાકું પણ નકલી પકડાયું છે.આ ઘટના મોરબીના વાંકાનેરની છે. અહીં આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાયું છે, જે દોઢેક વર્ષથી ચાલતું હોવાના…