- નેશનલ
છત્તીસગઢમાં 72 વિધાનસભ્ય પાસે છે કરોડોની સંપત્તિ
રાયપુર: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકમાંથી 54 સીટ પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી) જીતીને ફરી એક વખત સત્તામાં આવી છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35 સીટ અને ત્યાની એક સ્થાનિક પાર્ટીને એક વોટ મળ્યો છે. ચૂંટણીમાં જીતેલા દરેક 90 ઉમેદવારના…
- સ્પોર્ટસ
ક્યારે મેદાન પર પાછો ફરશે હાર્દિક પંડ્યા? BCCIએ આપ્યો આવો પ્લાન
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે હાલમાં ટીમમાંથી બહાર છે અને હવે ફેન્સ તેમનો આ ફેવરિટ પ્લેયર ક્યારે પીચ પર પાછો ફરશે એની રાહ જોઈ રહ્યા છે. હવે સાઉથ આફ્રિકાની ટૂરમાં કદાચ તે પાછો ફરે એવી પૂરેપૂરી શક્યતા હતી,…
- આમચી મુંબઈ
રીઢા ચોરને પકડવા પોલીસ બન્યા વૉચમેન અને લિફ્ટમેન!
મુંબઈ: રાતના સમયે બંધ દુકાનોનાં શટર તોડી ચોરી કરનારા રીઢા ચોરને પકડવા પોલીસ અધિકારીઓ એસઆરએના અધિકારી, વૉચમેન અને લિફ્ટમેન બન્યા હતા. મલાડની ઈમારતમાંથી પૂરતી માહિતી મેળવ્યા પછી પોલીસે કાંદિવલીની ગૅસ એજન્સીમાં ચોરી કરનારા સગીર સહિત બે જણને પકડી પાડ્યા હતા.ચારકોપ…
- આમચી મુંબઈ
પત્નીની હત્યા કર્યા પછી પતિએ મૃતદેહને ડ્રમમાં ભરી અંબરનાથના જંગલમાં ફેંક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ટિટવાલામાં આર્થિક વિવાદમાં પત્નીની કથિત હત્યા કર્યા પછી પતિએ મૃતદેહને ડ્રમમાં ભરી અંબરનાથના જંગલમાં ફેંક્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર ઠાકુરે જણાવ્યું હતું કે મૃતક અલીમૂન અન્સારી (35)ની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે…
- નેશનલ
Michaung વાવાઝોડાં વચ્ચે ચેન્નાઇમાં ફસાયા આમિર ખાન, 24 કલાક બાદ બચાવ ટીમે ઉગાર્યો
સમગ્ર દક્ષિણ ભારતમાં Michaung ચક્રવાતની ગંભીર અસરો જોવા મળી રહી છે. ખાસ કરીને ચેન્નાઇમાં આ વાવાઝોડાંએ તબાહી મચાવી દીધી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે કેટલાક મીડિયા…
- નેશનલ
સીએમની રેસમાંથી ખસી ગયા શિવરાજ સિંહઃ આપ્યું ચોંકાવનારું નિવેદન
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભાજપની જંગી જીત બાદ મુખ્ય પ્રધાનના ચહેરાને લઈને અટકળો ચાલુ છે. સીએમની રેસમાં પહેલું નામ શિવરાજ સિંહ ચૌહાણનું છે, પરંતુ આજે શિવરાજ સિંહ ચૌહાણના એક નિવેદનથી મધ્યપ્રદેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે. શિવરાજ સિંહે આજે એક વીડિયો જાહેર…
- આમચી મુંબઈ
ડ્રગમાફિયા લલિત પાટીલ કેસ
પુણે: પુણેની સસૂન હૉસ્પિટલમાંથી ડ્રગમાફિયા લલિત પાટીલ ફરાર થવાના કેસમાં યેરવડા જેલના ચીફ મેડિકલ ઑફિસરને લૉકઅપભેગા કર્યા બાદ પુણે પોલીસે હૉસ્પિટલના મેડિકલ ઑફિસરની પણ ધરપકડ કરી હતી.અધિકારીના જણાવ્યા મુજબ સસૂન જનરલ હૉસ્પિટલના મેડિકલ ઑફિસર ડૉ. પ્રવીણ દેવકાતેની સોમવારની મોડી રાતે…
- નેશનલ
ભાજપના નેતા રવિ કિશને કોને કહ્યું કે તેમની બુદ્ધિ કામ નથી કરતી…
લખનઉ: ચૂંટણીના પરિણામો જણાવી રહ્યા છે કે કાંગ્રેસના દરેક જગ્યાએથી સૂપડા સાફ થઇ ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ તો જાણે કાંગ્રેસને જ સર્વ કર્તાહર્તા માનતા હોય તેમ પરિણામો પર આશ્ચર્ય વ્યક્ત કરતા પ્રશ્નો…