-  આમચી મુંબઈ ટ્રેનમાં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં આરોપીને એક દિવસની સજામુંબઈ: ઉપનગરની લોકલ ટ્રેનમાં 2019માં મહિલાનો વિનયભંગ કરવાના કેસમાં કોર્ટે 49 વર્ષના આરોપીને એક દિવસની સજા સંભળાવી હતી.મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ બી. કે. ગાવંડેએ ચુકાદામાં નોંધ્યું હતું કે આ ગુનો ‘ઘૃણાસ્પદ’ છે અને તેથી આરોપીને રાહતનો લાભ આપી શકાય નહીં.કેસની વિગતો અનુસાર… 
-  ઇન્ટરનેશનલ વિદેશમાં સૌથી વધુ આ દેશમાં ભારતીય વિદ્યાર્થીનાં મોતઃ જાણો સરકારી રિપોર્ટનવી દિલ્હી: કુદરતી કારણો, અકસ્માતો અને તબીબી પરિસ્થિતિઓ સહિતના વિવિધ કારણોસર 2018 થી અત્યાર સુધીમાં વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, કેનેડામાં સૌથી વધુ 91 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય પ્રધાન વી… 
-  ઇન્ટરનેશનલ હવે UAEમાં લહેરાશે સનાતન ધર્મનો વાવટોઅબુધાબીઃ સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં પશ્ચિમ એશિયાના સૌથી મોટા મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ મંદિર અબુ ધાબીની બહાર જ… 
-  ટોપ ન્યૂઝ છત્તીસગઢના મુખ્ય પ્રધાનનું નામ ભાજપે જાહેર કર્યુંરાયપુર/નવી દિલ્હીઃ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ત્રીજી ડિસેમ્બરના પરિણામો પછી તેલંગણાના મુખ્ય પ્રધાન (સીએમ)નું નામ નક્કી કરવામાં આવ્યું હતું. એના સિવાય ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળ્યા પછી પણ મુખ્ય પ્રધાન તરીકે કોઈ નામ નક્કી કરી શક્યા નહોતા,… 
-  આમચી મુંબઈ …તો મોદીએ પાકિસ્તાન સાથે સાંઠગાંઠ કરીને….: રાઉતે આપ્યું મોટું નિવેદનમુંબઈ: શિવસેના યુબીટીના વિધાનસભ્ય સંજય રાઉતે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ટીકા કરી હતી. દેશના પાંચ રાજયમાં થયેલી વિધાસભાની ચૂંટણીના પરિણામોને લઈને રાઉતે નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું હતું કે જો મધ્ય પ્રદેશ અને… 
-  નેશનલ આકાશ આનંદ બન્યો બસપાનો ઉત્તરાધિકારી, માયાવતીએ ભત્રીજા માટે પાર્ટીનું ભવિષ્ય દાવ પર લગાડ્યું?લખનૌ: બહુજન સમાન પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે લખનૌમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે. સૂત્રો મુજબ માયાવતીએ બસપાની આ બેઠક દરમિયાન સૌની સામે એલાન કર્યું હતું કે હવે બસપાનો આગામી ઉત્તરાધિકારી તેમનો ભત્રીજો આકાશ આનંદ હશે.આ બેઠકમાં માયાવતીએ પાર્ટીના… 
-  આમચી મુંબઈ વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા બે એન્ટી સ્મોગ મશીન ભાડા પર(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૭ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડવાની સાથે જ જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકી છે, તેના ભાગરૂપે ૩૦ એન્ટી સ્મોગ મશીન ખરીદવાની છે, તે માટે તેણે ટેન્ટર પ્રક્રિયા પણ… 
-  આમચી મુંબઈ કેપ્સ્યૂલ્સમાં ડ્રગ્સ છુપાવી દિલ્હી જવા નીકળેલી નાઇજીરિયન મહિલા મુંબઈ એરપોર્ટ પર પકડાઇ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેપ્સ્યૂલ્સમાં ડ્રગ્સ છુપાવી દિલ્હી જવા નીકળેલી નાઇજીરિયન મહિલાને કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડી હતી. મહિલાની ઓળખ વિક્ટોરિયા ઓકાફોર (39) તરીકે થઇ હોઇ તેને નાલાસોપારાની એક વ્યક્તિએ આ ડ્રગ્સ દિલ્હી લઇ જવા… 
 
  
 








