-  આમચી મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શો-કોઝ નોટિસ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાઓ અસ્વચ્છ જણાઈ આવતા મુંબઈ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેકેનિકલ સ્વીપિંગ મશીનનો ઉપયોગ કર્યા પછી રસ્તાઓની સંતોષકારક સફાઈની ખાતરી નહીં કરવા બદલ… 
-  નેશનલ કોંગ્રેસના સાંસદ પાસેથી મળેલી રકમ કોની, જવાબ આપો…: ભાજપે સવાલ કર્યો?નવી દિલ્હી: ઝારખંડમાં કોંગ્રેસના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે આવકવેરા વિભાગ (આઈટી)એ દરોડા પાડી 351 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ મામલે હવે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ કોંગ્રેસની ટીકા કરી છે. ભાજપ દ્વારા કોંગ્રેસની ઘણી ટીકા કરવામાં આવી… 
-  આમચી મુંબઈ અમે રસ્તા ધોયા તેમણે તિજોરી ધોઈ નાખી: શિંદે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ડીપ ક્લિનીંગના ભાગરૂપે મુખ્ય પ્રધાને કરેલી સફાઈના મુદ્દે શિવસેના (યુબીટી) દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતાં સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમે રસ્તા ધોઈ રહ્યા છીએ, તેમણે તો… 
-  આમચી મુંબઈ એસટી કર્મચારી બેંકની સ્થિતિ ગંભીર, બે મહિનામાં તપાસ થશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એસ.ટી. બેંકની અવસ્થા અત્યંત કફોડી થઈ ગઈ હોવાથી રાજ્ય સરકારે તેની સ્થિતિ પર ધ્યાન આપવું આવશ્યક છે, એવી માગણી વિધાન પરિષદમાં પ્રશ્ન કાળમાં ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે કરી હતી. તેમને સહકાર ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે સકારાત્મક પ્રતિસાદ… 
-  આમચી મુંબઈ પંચામૃત યોજનાનું એક પણ અમૃત લોકો સુધી પહોંચાડવામાં સરકાર નિષ્ફળઃ વિપક્ષી નેતાનો દાવો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે રજૂ કરેલી રૂ. 55,520 કરોડની પૂરક માગણીઓ ફક્ત સત્તાધારી કેટલાક વિધાનસભ્યોને ખુશ કરવા માટે જ રજૂ કરવામાં આવી છે એવો ગંભીર આક્ષેપ શિવસેના (યુબીટી) પક્ષના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ સોમવારે કર્યો… 
-  આમચી મુંબઈ રાહત!! અંધેરી, સીપ્ઝમાં પણ દોડશે એસી ઈ-ડબલડેકર બસ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ઉપનગરમાં પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટે (બેસ્ટ) બાંદ્રા, કુર્લા બાદ હવે અંધેરી, સીપ્ઝમાં પણ એસી ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો નિર્ણય લીધો છે.બેસ્ટ ઉપક્રમે મુંબઈગરાની સુવિધા માટે ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી મુંબઈના ઉપનગરમાં મુખ્યત્વે કુર્લા,… 
-  ધર્મતેજ આ એક વીંટી તમારા માટે ખોલી નાખશે ભાગ્યના દ્વાર, બસ કરી લો આ કામ…આપણે આપણી આસપાસમાં ઘણા લોકોને આંગળીમાં કાચબાની વીંટી પહેરેલા જોયા જ હશે અને એવું કહેવાય છે કે આ વીંટી પહેરનારને ક્યારેય ધનની તંગી નથી વર્તાતી અને ચુંબકની જેમ તેમની પાસે ધન ખેંચાઈને આવે છે. આ વીંટી પહેરવા પાછળ એક એવી… 
-  ટોપ ન્યૂઝ “POK ભારતનું છે, તેની એક ઇંચ જમીન પણ કોઇ છીનવી ન શકે..” સંસદમાં ગરજ્યા શાહનવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં કલમ 370ના મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી થઇ હતી. જેમાં મોદી સરકારના આ નિર્ણયને… 
-  નેશનલ એફબીઆઈના વડા દિલ્હીની બે દિવસની મુલાકાતે, આજે પહોંચ્યા સીબીઆઈ હેડક્વાર્ટર…નવી દિલ્હીઃ અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના વડા ક્રિસ્ટોફર રેએ આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વડા પ્રવીણ સૂદ સાથે મુલાકાત કરી હતી, એવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ દરમિયાન… 
 
  
 








