- આમચી મુંબઈ
નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઇ પોલીસનો સપાટો: રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન સહિત આઠ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈ પોલીસે ચાર સ્થળે કાર્યવાહી કરીને રૂ. 1.30 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ પ્રકરણે નાઇજીરિયન સહિત આઠ જણની ધરપકડ કરવામાં આવી હોઇ આ ડ્રગ્સ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે લાવવામાં આવ્યું હોવાની…
- ધર્મતેજ
કુંભ રાશિના લોકાની Maturityમાં થશે વધારો, મીન રાશિના લોકોના Emotions બનશે દુશ્મન…
કુંભઃ (Aquarius)કુંભ રાશિના લોકો પોતાની સામેની વ્યક્તિને શબ્દોથી પોતાની વાત સમજાવવામાં અને આશ્ચર્યચકિત કરવામાં સક્ષમ હોય છે. કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ આખું વર્ષ તમારી જ રાશિમાં બિરાજમાન રહેશે જેને કારણે તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. તમે આ વર્ષે વધુ પરિપક્વ…
- ધર્મતેજ
2024માં તુલા રાશિના લોકોની મહત્વાકાંક્ષાઓ થશે પૂરી, વૃશ્ચિક રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને રહેવું પડશે સાવધ…
તુલાઃ (LIBRA)સામાન્યપણે આ રાશિના લોકો જીવનમાં હંમેશા બેલેન્સ કરીને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે અને આ લોકો ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોય છે. 2024નું વર્ષ તમારી મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે એકદમ યોગ્ય રહેશે, કારણ કે તમારી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે.…
- ઇન્ટરનેશનલ
આ જગ્યાએ શરૂ થઈ સૌથી પહેલાં નવા વર્ષની ઊજવણી…
2023ના હવે ગણતરીના કલાકો બાકી છે અને લોકો ધામધૂમથી નવા વર્ષની ઊજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ જો કોઈ તમને પૂછે કે નવા વર્ષની ઊજવણી સૌથી પહેલાં કયા સ્થળે શરૂ થશે તો તમે આ સવાલનો જવાબ આપી શકશો? નહીં ને?…
- રાશિફળ
2024માં સિંહ રાશિના લોકોનો વધશે કોન્ફિડન્સ, કન્યા રાશિના લોકોની માનસિક ચિંતામાં થશે વૃદ્ધિ…
સિંહ: (LEO)સિંહ રાશિના લોકો માટે 2024નું વર્ષ સારા પરિણામો લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી જો તમારી કેટલીક યોજનાઓ અટકી પડી હતી તો તેને વેગ મળી રહ્યો છે. બિઝનેસ ડીલ્સ અને પ્રોજેક્ટમાં આગળ વધશો. સ્વાસ્થ્ય પણ પ્રમાણમાં સારું રહેશે, પરંતુ…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસે હત્યાના કેસમાં ફરાર આરોપીને 31 વર્ષ બાદ ઝડપ્યો
મુંબઈ: હત્યાના કેસમાં ફરાર અને જેને મૃત માની લેવામાં આવ્યો હતો, એ 62 વર્ષના આરોપીને મુંબઈ પોલીસે 31 વર્ષના બાદ નાલાસોપારાથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ દીપક નારાયણ ભીસે તરીકે થઇ હોઇ તેની પત્નીનો મોબાઇલ નંબર મળ્યા બાદ પોલીસે તેને…
- આમચી મુંબઈ
માનસિક રીતે અસ્વસ્થ યુવકે પોલીસને કૉલ કરી મુંબઈમાં બોમ્બબ્લાસ્ટની અફવા ફેલાવી
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત 11 સ્થળે બોમ્બ મુકાયાની ધમકી આપતો ઇમેઇલ મોકલવા બદલ વડોદરાના ત્રણ જણની ધરપકડ કરાઇ હોવાની ઘટના તાજી છે ત્યાં જ માનસિક રીતે અસ્વસ્થ 32 વર્ષના યુવકે મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રૂમને કૉલ…
- આમચી મુંબઈ
નવા વર્ષમાં દિવાળીઃ CM શિંદેએ 22 જાન્યુ.એ રાજ્યના તમામ મંદિરોને રોશનીથી સજાવવાનો આપ્યો આદેશ
મુંબઇઃ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના લોકો આ મહાન પ્રસંગને માણવા આતુર છે. આ પ્રસંગે આખા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આખા રાજ્યના મંદિરોની 22મી…
- આમચી મુંબઈ
આરેના જંગલમાંથી દીપડાનું ચામડું, નખ મળતા વન વિભાગે તપાસ હાથ ધરી
મુંબઈ: આરેના જંગલમાં તળાવમાં ફેંકી દેવાયેલા દીપડાના નખ અને ચામડાના ભાગ મળી આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.જંગલમાં મરોલ તરફના તળાવમાં શનિવારે સવારે એક કામગારને કપડામાં વીંટાળેલા દીપડાના નખ અને ચામડાના ભાગ મળી આવ્યા હતા. આથી તેણે સત્તાવાળાઓને જાણ કરી…