- આપણું ગુજરાત
Surat: તંત્રના નિયમોના વિરુદ્ધમાં સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરની હડતાળ
સુરતઃ સુરતમાં નવા વર્ષની શરૂઆત ડ્રાયવરોની હડતાલથી થઈ છે. અહી જાહેર પરિવહનના ભાગરૂપે સિટી બસ અને બીઆરટીએસ એમ બે વ્યવસ્થા છે. બન્ને બસના સંચાલન મામલે ફરિયાદો આવે છે અને ખાસ કરીને જીવલેણ અકસ્માતોની ફરિયાદો થતી હોય છે ત્યારે સરકારે આ…
- નેશનલ
રામ મંદિરઃ આજથી શરૂ થયું ‘અક્ષત નિમંત્રણ મહા અભિયાન’, જાણો શું છે આ?
નવી દિલ્હીઃ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે આજથી ‘અક્ષત આમંત્રણ મહા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 15 જાન્યુઆરી સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને ભગવાન…
- ઇન્ટરનેશનલ
મેડિકલ ઈમર્જન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ કરવી પડી ડાઈવર્ટ
મુંબઈઃ ગયા રવિવારે કેથે પેસિફિકની ફ્લાઈટ હોંગકોંગથી મુંબઈ માટે ટેકઓફ થઈ હતી પરંતુ અચાનક તેને બેંગકોક ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ…
- નેશનલ
Happy New Year: નવા વર્ષમાં આ રીતે ધમધમશે દેશનું રાજકારણ
અમદાવાદઃ નવું વર્ષ શરૂ થઈ ગયું અને લોકો તેને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. ગયા વર્ષની મીઠી યાદો સાથે લઈ અને કડવી યાદો ભુલાવી દઈ સૌ નવા વર્ષમાં નવી યાદો ઉમેરવા તૈયાર થઈ રહ્યા છે. આજની ઉજવણી બાદ આવતીકાલથી જીવન રાબેતા…
- નેશનલ
જમશેદપુરમાં ડિવાઈડર સાથે અથડાતા કાર પલટી, 6ના કરૂણ મોત, બેની હાલત ગંભીર
જમશેદપુરઃ ઝારખંડના જમશેદપુરમાંથી નવા વર્ષના પહેલા જ દિવસે ગમખ્વાર અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક માર્ગ અકસ્માતમાં છ મિત્રના કરૂણ મોત થયા હતા. આ ઘટના બિસ્તુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સર્કિટ હાઉસ વિસ્તારમાં રાઉન્ડ અબાઉટ પાસે બની હતી.મળતી માહિતી મુજબ ઈન્ડિગો…
- નેશનલ
ભાજપ અને કોંગ્રેસે તો આપણા Guarantee શબ્દ પણ ચોરી લીધો છે…: અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીની નેશનલ એક્ઝીક્યુટીવ અને 12મી નેશનલ કાઉન્સીલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં દેશભરમાંથી પાર્ટીના પદાધિકારીઓ જોડાયા હતાં. બેઠકમાં વાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે ભાજપની…
- નેશનલ
Happy New Year: ભારતે આ રીતે કરી નવા વર્ષની શુભ શરૂઆત
નવી દિલ્હીઃ આજે વિશ્વ આખું નવા વર્ષને વધાવી રહ્યું છે ત્યારે ભારતે કંઈક અલગ જ રીતે નવા વર્ષને આવકાર્યું છે. આપણા દેશે ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી…
- નેશનલ
‘શ્રીનગરમાં પ્રથમ વખત ઉજવણી, ગોવામાં સવારે 2 વાગ્યા સુધી ઉજવણી…’ દેશભરમાં નવા વર્ષ 2024નું ઉષ્માભેર સ્વાગત
નવા વર્ષ 2024ની શરૂઆત થઈ ગઇ છે. આજે વર્ષના પ્રથમ દિવસે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. લોકો મંદિરો અને ગુરુદ્વારા સહિત તમામ ધર્મસ્થળો પર પ્રણામ અને પૂજા કરવા પહોંચી રહ્યા છે. એક સમયે…