- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૫૬નો અને ચાંદીમાં રૂ. ૨૨૯નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે વર્ષનાં આરંભે મધ્યસત્ર દરમિયાન સોનાની આયાત પડતરોમાં…
- ટોપ ન્યૂઝ
દેશભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી, પીએમ સહિત અનેક હસ્તીઓ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા
નવા વર્ષનું આગમન થઇ ગયું છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો નવા વર્ષનું જોરશોરથી સ્વાગત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આજે સવારે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્ર હવે વિદેશી રોકાણ માટે…..
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય વિદેશોના રોકાણ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે કારણકે આ રાજ્ય બિઝનેસને અનુકૂળ વાતાવરણને ધરાવે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિંદે અહીં એક રક્તદાન શિબિરમાં ભાગ લેવા ગયા ત્યાં તેમને…
- આમચી મુંબઈ
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈની લોકલ ટ્રેનમાં બોમ્બની અફવાથી ગભરાટ, આખી ટ્રેન ખાલી કરાવવામાં આવી…
મુંબઇઃ નવા વર્ષની ઉજવણીના માહોલમાં રંગમાં ભંગ પડ્યો હોય એમ મુંબઈના વસઈ સ્ટેશન પર હંગામો થયો હતો. વિરારથી ચર્ચગેટ જતી લોકલ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવાને પગલે સમગ્ર ટ્રેનને વસઈ સ્ટેશને ખાલી કરાવવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ…
- આપણું ગુજરાત
Surat: તંત્રના નિયમોના વિરુદ્ધમાં સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરની હડતાળ
સુરતઃ સુરતમાં નવા વર્ષની શરૂઆત ડ્રાયવરોની હડતાલથી થઈ છે. અહી જાહેર પરિવહનના ભાગરૂપે સિટી બસ અને બીઆરટીએસ એમ બે વ્યવસ્થા છે. બન્ને બસના સંચાલન મામલે ફરિયાદો આવે છે અને ખાસ કરીને જીવલેણ અકસ્માતોની ફરિયાદો થતી હોય છે ત્યારે સરકારે આ…
- નેશનલ
રામ મંદિરઃ આજથી શરૂ થયું ‘અક્ષત નિમંત્રણ મહા અભિયાન’, જાણો શું છે આ?
નવી દિલ્હીઃ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે આજથી ‘અક્ષત આમંત્રણ મહા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 15 જાન્યુઆરી સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. આ અભિયાન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને ભગવાન…
- ઇન્ટરનેશનલ
મેડિકલ ઈમર્જન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ કરવી પડી ડાઈવર્ટ
મુંબઈઃ ગયા રવિવારે કેથે પેસિફિકની ફ્લાઈટ હોંગકોંગથી મુંબઈ માટે ટેકઓફ થઈ હતી પરંતુ અચાનક તેને બેંગકોક ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ એક મુસાફરની મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ…