- આપણું ગુજરાત
Tourism: માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, સહેલાણીઓને મોજ પડી ગઈ
આબુઃ ગુજરાતને અડીને જ આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં જઈ નવું વર્ષ ઉજવનારા સહેલાણીઓએ ગિફ્ટ મળી છે. ગુજરાતમાં હજુ ઠંડીનો માહોલ જામ્યો નથી, પરંતુ રાજસ્થાનમાં ઠંડીએ ચમકારો બતાવતા આબુમા તાપમાન -1 વન ડિગ્રીએ પહોંચ્યું છે અને ખુલ્લામાં પાર્કિંગ કરેલા વાહનો…
- નેશનલ
લોકસભા ચૂંટણી માટે ભાજપની નવી યોજનાઓ, અસંતુષ્ટ નેતાઓને આ રીતે પક્ષમાં સામેલ કરશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીનો કાર્યક્રમ અને લોકસભા ચૂંટણીને મુદ્દે ભાજપ સતત એક્શનમાં છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે ભાજપ પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી. જેમાં લોકસભા ચૂંટણીની રણનીતિ ઉપરાંત રામમંદિરના કાર્યક્રમનો રાજકીય લાભ કઇ રીતે મેળવવો તે અંગે પણ વિસ્તૃત યોજના નક્કી કરવામાં આવી…
- નેશનલ
નગરયાત્રાએ નીકળશે ભગવાન રામ પરંતુ તેમની આંખો પર હશે……
અયોધ્યા: જેમ જેમ દિવસ જતો જાય છે તેમ તેમ પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવતો જાય છે. અને સમગ્ર દેશવાસીઓ જાણે આજ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. હવે થોડાક જ દિવસોમાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આખું વિશ્વ…
- આપણું ગુજરાત
Gujarat: કોરોના-એચ1એન1 વચ્ચે હેરાન કરે છે હાર્ટએટેક, 24 કલાકમાં ચારના મોત
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ વડોદરા શહેરમાં એચ1એન1ના એક દરદીના મોતના સમાચાર આવ્યા છે, પરંતુ આ બધા વચ્ચે સૌથી વધારે ભયાનક સમાચાર સૌરાષ્ટ્રના શહેર રાજકોટથી આવી રહ્યા છે, જ્યાં 24 કલાકમાં ચારના મોત હાર્ટ એટેકથી…
- સ્પોર્ટસ
બોલો, આફ્રિદી પોતાના જ જમાઈને કેપ્ટનપદે જોવા માગતો નથી, જાણો શું છે મામલો?
ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટમાં થોડા દિવસ થાય એટલે કંઇક અજુગતું ન બને તો નવાઈ લાગે. જુઓને, પાકિસ્તાન ક્રિકેટમાં લેજન્ડ ગણાતો ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી પોતાના જ જમાઈ શાહીન શાહ આફ્રિદીને દેશની ટવેન્ટી-20 ટીમના કેપ્ટનપદે જોવા નથી માગતો અને એના બદલે તેને સુકાનીપદે…
- આમચી મુંબઈ
મુંબઈ-નાશિક હાઇવે પર ટ્રક સાથે સુમો ભટકાઇ: પાંચ જણ ઘાયલ
થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર થાણે સ્ટેશન તરફ જઇ રહેલી સુમોના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં તે રસ્તાને કિનારે ઊભેલી ટ્રક સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં સુમોના ચાલક સહિત પાંચ જણ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી બેની હાલત નાજુક હોવાથી તેમને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
Pan Card લિંક નહીં હોય તો બંધ થઈ જશે SBIનું Bank Account?
તમારું પણ એસબીઆઈમાં એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે. વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં જો તમે તમારા એકાઉન્ટ સાથે Pan Card…
- નેશનલ
સેન્ટ્રલ રેલવે આરપીએફએ આટલા કરોડોની ચોરાયેલી સંપત્તિ રિકવર કરી…..
મુંબઈ: મધ્ય રેલવેની આરપીએફે એપ્રિલથી નવેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન 1.38 કરોડ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓ રિકવર કરી હતી. જેના વિશે રેલવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવે આરપીએફને 1.38 કરોડ રૂપિયાની ચોરીની વસ્તુઓ રિકવર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ…
- ઇન્ટરનેશનલ
જો ઉશ્કેરણી કરે તો અમેરિકા-દ. કોરિયાનું નામનિશાન મિટાવી દો, કિમ જોંગનો સેનાને આદેશ
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની અમેરિકા, દ. કોરિયા સાથે દુશ્મનાવટ જાણીતી છે. હાલમાં તેઓ સતત જાસુસી ઉપગ્રહ લોન્ચ કરી રહ્યા છે. તેમણે પોતાની સેનાને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. કિમ જોંગે તેમની સેનાને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને…