- આમચી મુંબઈ

BMCની નવી યોજના, મુંબઈમાં અન્ય રાજ્યોના વાહનોના પ્રવેશ પર લાગશે બ્રેક…..
મુંબઈઃ મુંબઈમાં કેટલાક પ્રશ્ર્નો વર્ષોથી વણઉકેલાયા જ છે. હા એ પ્રશ્ર્નોમાં વધારો થાય છે. પણ તેનો ઉકેલ મળતો નથી ત્યારે મુંબઈ નગર પાલિકાએ હવે કમર કસી છે. પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓથી ઝઝૂમી રહેલા મુંબઈને રાહત આપવા માટે BMCએ…
- સ્પેશિયલ ફિચર્સ

ગેસ અને એસિડિટીના ઘરેલું ઉપાય જાણો, રસોડામાં હાજર આ મસાલા ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી તાત્કાલિક રાહત અપાવશે
ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીને કારણે પેટમાં ગેસ, પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આજકાલ લોકો પાચન સંબંધી આવી સમસ્યાઓથી પરેશાન છે. વધુ પડતો ભારે કે મસાલેદાર ખોરાક ખાવાથી, વ્યાયામ ન કરવાથી કે લાંબા સમય સુધી…
- આમચી મુંબઈ

બુધવારે આ કારણે ખોરવાયો મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર… પ્રવાસીઓમાં રોષની લાગણી…
મુંબઈઃ નવા વર્ષના પહેલાં જ દિવસે વિવિધ કારણોસર મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો અને બુધવારે સવારે ધુમ્મસને કારણે મધ્ય રેલવેની ટ્રેનોની બ્રેક લાગી ગઈ હતી અને ધસારાના સમયે ટ્રેનો મોડી પડવાને કારણે મુંબઈગરાને પારાવાર હાલાકિનો સામનો કરવાનો વારો આવ્યો હતો.…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકામાં ક્રિકેટ મૅચ વખતે પૅલેસ્ટીન ફ્લૅગ સાથે આવી પડ્યા ઇઝરાયલ-વિરોધી પ્રેક્ષકો
‘જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતને ક્યારેક કલંકિત કરી મૂકતી ઘટના બનતી હોય છે. ક્યારેક કોઈક સ્ટૅન્ડમાં બે જૂથના પ્રેક્ષકો મારામારી પર ઉતરી પડતા હોય છે તો ક્યારેક સ્ટ્રીકર નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં મેદાન પર દોડી આવતો હોય છે. ક્યારેક…
- નેશનલ

ટ્રક ચાલકોના વિરોધ મુદ્દે પ્રિયંકા ગાંધીએ આપ્યું મહત્ત્વનું નિવેદન
કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદા સામે ટ્રક ચાલકોના વિરોધને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું સમર્થન મળ્યું છે. આ બહાને તેમણે કેન્દ્ર પર પણ જોરદાર નિશાન સાધ્યું છે. બુધવારે (3 જાન્યુઆરી), તેણે માઇક્રો બ્લોગિંગ સાઇટ X (અગાઉનું ટ્વિટર) પર એક…
- સ્પોર્ટસ

ગુજરાત જાયન્ટ્સની આ ઑસ્ટ્રેલિયનનો કયો શૉટ મોસ્ટ ફેવરિટ છે?
હરમનપ્રીત કૌરના સુકાનમાં આપણી મહિલા ટીમનો આ અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની 20 વર્ષની લેફ્ટ-હૅન્ડ બૅટર ફૉબે લિચફીલ્ડને કારણે જ 0-3થી વ્હાઇટ વૉશ થયો, પરંતુ લખી રાખજો, આ જ સ્ટાઇલિશ બૅટરની બે મહિના પછી આપણી જ ધરતી પર વાહ-વાહ…









