- આમચી મુંબઈ
અપાત્રતા પિટિશન: ઠાકરે જૂથના વિધાનસભ્યોની કઠણાઈ, બે દિવસમાં બે નેતા એજન્સીના સાણસામાં…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં ભંગાણ પડ્યું અને પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ગયો. એક શિંદે જૂથ અને બીજું ઠાકરે જૂથ. શિંદે જૂથે પક્ષ અને પ્રતીકને પોતાના હાથમાં લીધું અને ત્યારથી ઠાકરે જૂથને ઘેરવાનું શરૂ કર્યું. ઠાકરેની સાથે તેમના વિધાનસભ્યો અને સાંસદો…
- આમચી મુંબઈ
મુંબઈની ૧,૧૪૬ સ્કૂલમાં થશે ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જીવન ચરિત્ર સ્પર્ધા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગ દ્વારા મુંબઈની ૧,૧૪૬ સ્કૂલોમાં ૧૦થી ૧૭ જાન્યુઆરી વચ્ચે શ્રી રામના જીવન પર ડ્રોઈંગ, કવિતા, નિંબધ અને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવી હોવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી.ગયા મહિને ઉપનગરના પાલક પ્રધાને પાલિકાના શિક્ષણ…
- ઇન્ટરનેશનલ
હુથી બળવાખોરોને શ્રીલંકન નૌસેના આપશે જવાબઃ યુએસ ઓપરેશનમાં જોડાવવાની તૈયારી
કોલંબો: હુથી બળવાખોરોએ રેડ સી (લાલ સમુદ્ર)માં અનેક જહાજોને નિશાન બનાવ્યા હતા. હુથી હુમલાથી વેપારી જહાજોને બચાવવા માટે શ્રીલંકાની નૌસેના લાલ સમુદ્રમાં જહાજ મોકલવા તૈયાર છે. શ્રીલંકાનું નૌકાદળ હુથી બળવાખોરોના હુમલાઓ સામે લાલ સમુદ્રમાં જતા વેપારી જહાજોને બચાવવા માટે યુએસની…
- આપણું ગુજરાત
આજે શુદ્ધ શાકાહારી ડિનર કરશે UAEના રાષ્ટ્રપતિ! મહેમાનોને પીરસાશે વાઇબ્રન્ટ ‘ભારત થાલી’
ગાંધીનગર: ગુજરાતની મેગા ઇવેન્ટ એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, અને આ વખતની સમિટ વધુ મહત્વપૂર્ણ છે, સમિટના દસમા સંસ્કરણનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. એ પહેલા ભવ્ય રોડ-શોમાં તેમણે UAEના રાષ્ટ્રપતિ સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. હવે આ બંને મહાનુભાવો સહિત…
- સ્પોર્ટસ
સાત્વિક-ચિરાગ કેમ ખેલરત્ન પુરસ્કાર લેવા ન આવી શક્યા?
નવી દિલ્હી: દેશના સૌથી શ્રેષ્ઠ પર્ફોર્મ કરનાર ઍથ્લીટો અને પ્લેયરોને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મૂના શુભહસ્તે ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય ખેલકૂદ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર માટે ગયા વર્ષના બૅડમિન્ટનના ડબલ્સના વર્લ્ડ નંબર-વન સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને…
- આમચી મુંબઈ
એકનાથ શિંદે અપાત્ર થાય તો શું? અજિત પવાર મુખ્ય પ્રધાન બનશે કે પછી ફડણવીસ ચલાવશે કામચલાઉ સરકાર?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતી સરકાર માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો બુધવારે આવવાનો છે તે પહેલાં રાજ્યમાં સંભવિત ચુકાદા અને તેના પરિણામો અંગે ચર્ચા થઈ રહી છે. અત્યારે સૌથી પહેલી શક્યતા એવી માનવામાં આવી રહી છે કે અજિત પવારને રાજ્યના મુખ્ય…
- નેશનલ
પ્રભુ રામ અયોધ્યા પધારવાના છે ત્યારે રામનગરીને પણ નિકાસમાં મળી મોટી સફળતા….
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વડા પ્રધાન મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધઘાટન કરીને લોકો માટે ખુલ્લુ મૂકશે. ત્યારે હાલમાં મંદિરના નિર્માણ સાથે અયોધ્યાએ આર્થિક ક્ષેત્રે મોટી છલાંગ લગાવી છે. હાલમાં જ કેન્દ્રીય વાણિજ્ય…
- આમચી મુંબઈ
દારૂ પીતી વખતે વિવાદ થતાં મિત્રોએ ગોળી મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
થાણે: દારૂ પીતી વખતે વિવાદ થયા બાદ 18 વર્ષના યુવકને તેના મિત્રોએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના કલ્યાણમાં બની હતી.પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણના સૂર્યાનગર વિસ્તારમાં સોમવારે રાતે 11.15 વાગ્યે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ…
- આમચી મુંબઈ
વસઈ-વિરારવાસીઓ માટે આવ્યા મોટા ન્યૂઝઃ આટલા ફ્લાયઓવરનો માર્ગ મોકળો
મુંબઈઃ વસઈ વિરાર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા ૧૨ ફ્લાયઓવર અને ૭ રોડ કોંક્રીટીંગના કામોની એક નવી દરખાસ્ત એમએમઆરડીએને મોકલવામાં આવી છે. એમએમઆરડીએ દ્વારા આ કામો માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરાતા પુલ બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે.વસઈ વિરાર શહેરમાં…
- નેશનલ
રામ મંદિરના મહોત્સવ મુદ્દે મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યું, આપ્યું મોટું નિવેદન
કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આજે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. બેનરજીએ ખૂબ જ તીખા શબ્દોમાં કહ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે.બંગાળના જયનગરમાં…