- ઇન્ટરનેશનલ
અમેરિકાએ બિટકોઇનના ETFને આપી મંજૂરી, ભારત ક્યારે? RBI ગવર્નરે આપ્યો જવાબ
નવી દિલ્હી: ‘Cryptocurrencyને લગતા પ્રતિબંધોમાં ઢીલાશ આપવાનો કોઇ ઇરાદો નથી’ તેમ કહેતા RBI ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં અન્ય બજારોનું અનુકરણ કરવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે જે બાબતો અન્ય બજારો માટે સારી સાબિત થાય એઅહીંના બજારો…
- આમચી મુંબઈ
બોયફ્રેન્ડ કે દાનવઃ મિત્રો સાથી મળીને બોયફ્રેન્ડે સગીરા પર કર્યો બળાત્કાર
મુંબઈઃ થાણે જિલ્લાના મુરબાડમાં એક 14 વર્ષની સગીરા પર ત્રણ લોકો દ્વારા સામૂહિક બળાત્કાર આચારવાની ઘટના બની છે. આ મામલે પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એક આરોપીની શોધ ચાલી રહી…
- ઇન્ટરનેશનલ
NASA માટે આવ્યા Bad News, ચંદ્ર પર સોફ્ટલેન્ડિંગ પહેલાં જ…
50 દાયકા બાદ આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાએ ચંદ્ર પર ઉતરવા માટે ઐતિહાસિક ઉડાન ભરી હતી. યુનાઈટેડ લોન્ચ એલાન્યન્સ નામના એક પ્રાઈવેટ મેન્યુફેક્ચર તેના વલ્કન સેન્ટોર રોકેટની મદદથી નાસાના પેરેગ્રીન એક લુનર લેન્ડરે ઓર્બિટમાં પહોંચાડ્યું છે.મિશન સાથે સંકળાયેલા લોકોએ કહ્યું છે…
- આમચી મુંબઈ
વંશવાદનો ખાતમો થયો: મુખ્ય પ્રધાન
મુંબઈ: વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પરના ચુકાદા બાદ પહેલી પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે ચુકાદો મેરિટ અનુસાર જ આવ્યો છે. અમારી પાસે બહુમત છે, આથી ચુકાદો અમારી તરફેણમાં આવશે એમ મેં પહેલાં જ કહ્યું હતું. શિંદે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ નેલપોલિશ લગાવો છો? પહેલાં આ વાંચી લો, નહીંતર…
સામાન્યપણે મહિલાઓ પોતાના લૂકને લઈને હંમેશા જ સભાન હોય છે અને તેઓ હંમેશા ટાપટિપ રહેવામાં માને છે. ચહેરાની સાથે સાથે મહિલાઓ તેમના હાથને પણ સુંદર દેખાડવા માટે મેનિક્યોર કરતી હોય છે અને નખ પર નેલ પોલિશ લગાવે છે અને હવે…
- નેશનલ
રામ મંદિર પ્રતિષ્ઠાન સમારોહમાં કન્નૌજના અત્તરનો થશે ઉપયોગ
કન્નૌજઃ ઉત્તર પ્રદેશના કન્નૌજના પરફ્યુમર્સ કે જે સમગ્ર પરફ્યુમ ઈન્ડસ્ટ્રી માટે જાણીતા છે. તેઓએ રામ લલ્લા માટે કેટલાક ખાસ અત્તર તૈયાર કર્યા છે, જે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ માટે અયોધ્યા મોકલવામાં આવશે.કન્નૌજ અત્તર્સ અને પરફ્યુમ્સ એસોસિએશનના વરિષ્ઠ અધિકારીએ…
- સ્પોર્ટસ
નક્કી થઈ ગયું, ટેસ્ટમાં ઓપનિંગમાં વૉર્નરના સ્થાને સ્ટીવ સ્મિથ રમશે
ઍડિલેઇડ: માઇકલ ક્લાર્કે બે દિવસ પહેલાં જ જે સૂચન આપ્યું એ ઑસ્ટ્રેલિયન ટીમના સિલેક્ટર્સે જાણે અપનાવી લીધું છે અથવા પસંદગીકારોના અગાઉ કદાચ ક્લાર્ક જેવું જ વિચારતા હશે.પીઢ બૅટર સ્ટીવ સ્મિથને ટેસ્ટમાંથી નિવૃત્ત થયેલા ડેવિડ વૉર્નરના સ્થાને ઓપનિંગમાં મોકલવામાં આવશે. ક્લાર્કે…
- નેશનલ
Maldivesને માત આપવા Lakshadweepમાં તૈયાર કરવામાં આવશે નવું એરપોર્ટ…..
માલદીવ: ભારત અને Maldives વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ ઘટના વચ્ચે નવી દિલ્હીએ માલેને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. ત્યારે Lakshadweepને Maldivesનો વિકલ્પ બનાવવા માટે ભારત કેન્દ્રશાસિત પ્રદેશમાં એક નવું એરપોર્ટ બનાવવાની…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી પહેલી ટી-20માં નહીં રમે
મોહાલી: શુક્રવારે મોહાલીમાં રમાનારી અફઘાનિસ્તાન સામેની ભારતની પ્રથમ ટી-20 મૅચમાં વિરાટ કોહલી અંગત કારણસર નથી રમવાનો.હેડ-કોચ રાહુલ દ્રવિડે મૅચની પૂર્વસંધ્યાએ આ સમાચારને પુષ્ટિ આપી હતી.જોકે કોહલી ઇન્દોરમાં 14મી જાન્યુઆરીએ બીજી અને બેન્ગલુરુમાં 17મી જાન્યુઆરીએ રમાનારી ત્રીજી મૅચમાં રમશે.અગાઉ જ્યારે ભારતીય…