- નેશનલ
બદમાશોનો પીછો કરવા બદલ પોલીસના જવાનને મળ્યું મોત
સિવનીઃ મધ્યપ્રદેશના સિવનીમાં બદમાશોનો પીછો કરવાના કારણે હેડ કોન્સ્ટેબલની ગોળી મારી હત્યા કરી નાખવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ બદમાશોનો પીછો કરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ગોળી મારી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.હેડ કોન્સ્ટેબલ રાકેશ ઠાકુરનું નાગપુરની…
- નેશનલ
કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સામે ‘મોદી-મોદી’ના લાગ્યા નારા, પીએમ મોદીએ કંઈક આ રીતે આપી પ્રતિક્રિયા
બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરના નવા કેમ્પસનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારોહમાં રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પણ હાજર હતા. જ્યારે લોકોએ ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા ત્યારે પીએમ તેમની…
- નેશનલ
રાષ્ટ્રપતિ મુર્મુ સોમવારે ૧૯ બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ૧૯ બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અર્પણ કરશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે. એવોર્ડ મેળવનારાઓમાં ૯ છોકરા અને ૧૦ છોકરીનો સમાવેશ…
- સ્પોર્ટસ
ઇશાન કિશને હેડ-કોચ દ્રવિડની કઈ સીધી વિનંતી ફરી અવગણી?
નવી દિલ્હી: યુવાન અને ટૅલન્ટેડ વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને શું થઈ ગયું છે એ જ નથી સમજાતું. એક તો તેને નવેમ્બર, 2023 પછી ભારત વતી રમવા નથી મળ્યું અને હેડ-કોચ રાહુલ દ્રવિડે તેને ખાસ વિનંતી કરી છે એને પણ તે સતત…
- નેશનલ
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદને શનિવારે હાજર થવાનું EDનું ફરમાન
પટણા: બિહારમાં રાજકીય ઉથલપાથલો વચ્ચે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમ પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના ઘરે ત્રાટકી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે તેમના હાથમાં કેટલાક કાગળિયા હતા. લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદ સહિત સમગ્ર યાદવ પરિવાર ઘણા સમયથી EDના…
- આપણું ગુજરાત
હરણી બોટ દુર્ઘટના: શાળા સંચાલકે આપી આ પ્રતિક્રિયા, કોર્પોરેશને લેક ઝોનને સીલ કરી દીધું
વડોદરા: હરણી લેકમાં પિકનિકનું આયોજન કરનાર વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં દુર્ઘટના પાછળ લેક ઝોનના બોટિંગ સેવાના સંચાલકો જવાબદાર હોવાનું નિવેદન આપ્યું છે.ઋષિ વાડિયાએ જણાવ્યું હતું કે લેક ઝોનના સંચાલકોએ અમને પેકેજ ઓફર કર્યું હતું…
- આપણું ગુજરાત
રાજકોટ મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો
રાજકોટઃ રાજકોટ ખાતે આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં અપેક્ષા મુજબ જ હોબાળો થયો હતો. અગાઉ પણ જનરલ બોર્ડમાં કોંગ્રેસી સભ્યોના પ્રશ્નો સામેલ ન કરવા બાબતે વિપક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો અને મીડિયા મારફત તેમના પ્રશ્નો જે હતા તે મૂકવાનો…
- નેશનલ
ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને એક મહિનામાં સરકારે બીજીવાર આપ્યા પેરોલ….
ચંદીગઢ: હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી એકવાર 50 દિવસના પેરોલ આપ્યા છે. જો કે તેમાં મુખ્ય બાબત એ છે કે માત્ર 29 દિવસ પહેલા જ રામ રહીમ પોતાના પેરોલ પૂરા કરીને જેલમાં પરત…