- આપણું ગુજરાત
‘અમે કોઈ બોટકાંડના આરોપીઓના કેસ નહીં લડીએ’: વડોદરા વકીલ મંડળ
વડોદરા: વડોદરામાં હરણી લેકમાં થયેલી બોટ દુર્ઘટના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ દર્દનાક બાદ રાજ્યમાં જેટલી જગ્યાએ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થઈ રહી છે, ત્યાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને…
- આમચી મુંબઈ
પાલિકાના અધિકારી-મુકાદમના ત્રાસથી કંટાળી સફાઈ કર્મચારીનો આપઘાત: ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુત્રીની નાદુરસ્ત તબિયતને કારણે મહિનો રજા લીધા પછી સફાઈ કર્મચારીને ડ્યૂટી જૉઈન્ટ કરવાની મંજૂરી ન મળતાં તેણે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના જોગેશ્વરીમાં બની હતી. મૃતકે સુસાઈડ નોટમાં તેને આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરતાં પોલીસે મુંબઈ…
- આમચી મુંબઈ
રાજકીય વિરોધીઓને ડરાવવા અને શાંત કરવા માટે ઈડીનો ઉપયોગ: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે શનિવારે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો ઉપયોગ રાજકીય હરીફોને ગભરાવવા માટે અને શાંત કરવા માટેના શસ્ત્ર તરીકે કરવામાં આવી રહ્યો છે.સોલાપુરમાં આવેલા શરદ પવારે તેમના પૌત્ર અને પાર્ટીના વિધાનસભ્ય રોહિત પવારને ઈડીના…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટ: વર્લ્ડ નંબર-વનને નવીસવી ટીનેજરે હરાવી દીધી
મેલબર્ન: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન મહિલા ટેનિસ પ્લેયર ઇગા સ્વૉન્ટેક મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં ક્યારેય સેમિ ફાઇનલથી આગળ નથી વધી શકી અને આ વખતે તો તે ત્રીજા રાઉન્ડમાં જ હારી ગઈ છે. શનિવારે તેને 50મો રૅન્ક ધરાવતી ચેક રિપબ્લિકની લિન્ડા નૉસ્કોવાએ હરાવીને…
- આમચી મુંબઈ
મુંબઈમાં જરાંગે પાટીલના મરાઠા આંદોલનને લઈને સરકારે બોલાવી બેઠક
મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણ પત્ર આપી ઓબીસી સમાજના ક્વોટામાંથી આરક્ષણ આપવાની અરજી માટે મનોજ જરાંગે પાટીલ દ્વારા હવે મુંબઈમાં આંદોલન કરવામાં આવવાનું છે. મરાઠા આરક્ષણની માગણીને લઈને અંતરવલી સરતી ગામથી જરાંગે મુંબઈમાં આંદોલન કરવા માટે રવાના થઈ ગયા છે.…
- સ્પોર્ટસ
જેસન હોલ્ડરે કહ્યું, ‘ક્રિકેટ થોડા સમયમાં ફૂટબૉલના માર્ગે જતી રહેશે’
કિંગસ્ટન: વેસ્ટ ઇન્ડિઝનો ઑલરાઉન્ડર જેસન હોલ્ડર યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ની ઇન્ટરનૅશનલ લીગ ટી-20 (આઇએલટી20)માં દુબઈ કૅપિટલ્સ વતી રમી રહ્યો છે અને બેહદ ખુશ છે, કારણકે અત્યારે તેના પર કૅરિબિયન ક્રિકેટની અનિશ્ચિતતાના વાદળો નથી અને આંતરરાષ્ટ્રીય મૅચોમાં સારું પર્ફોર્મ કરવાનો તેના…