-  સ્પોર્ટસ ભારત 11મી વખત અન્ડર-19 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાંબ્લોમફોન્ટેન: ઉદય સહરાનના સુકાનમાં ભારતની ટીમ વન-ડેના અન્ડર-19 વર્લ્ડ કપમાં નેપાળને 132 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી હોય એવું 11મી વખત બન્યું છે. ભારત સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે… 
-  નેશનલ દિલ્હીના મુખ્યપ્રધાનના ઘરે પહોંચી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ, કેજરીવાલ પર MLA હોર્સ ટ્રેડિંગનો આરોપનવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપના સંદર્ભમાં ક્રાઈમ બ્રાન્ચના ACP કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો… 
-  ટોપ ન્યૂઝ Indian Navyનું પરાક્રમઃ 11 ઈરાની સહિત આઠ પાકિસ્તાનીઓને બચાવ્યાનવી દિલ્હી: ભારતીય નૌસેના (Indian Navy) આઇએનએસ શારદા યુદ્ધ જહાજે 31 જાન્યુઆરીએ સોમાલિયાના પૂર્વ કિનારા નજીક એક ઈરાની બોટને પાઇરેટ્સ (લૂટારાઓ)ના હુમલાથી રેસક્યું કરી હતી. ઇન્ડિયન નેવીને ઈરાની બોટ પર હુમલાની જાણ થતાં તરત જ ઍક્શન લઈને સમુદ્ર ઈરાની ઝંડાવાળી… 
-  નેશનલ પાંચમું પાસ બન્યો પોલીસ ઈન્સ્પેક્ટર, પછી જાણો કેવા કર્યા કારસ્તાન?આગ્રા: બાળપણમાં પોલીસનો યુનિફોર્મ પહેરવાનો શોખ હોય છે, પણ પોલીસ બનવા માટે સખત મહેનત કરવી પડે છે એ વાતથી સૌકોઈ અજાણ નથી, પરંતુ તાજેતરમાં એક એવો ગઠિયો પકડાયો હતો, જે ફક્ત પાંચમું પાસ થયા પછી કોરોના મહામારી પછી પોલીસ બનીને… 
-  નેશનલ રાહુલ ગાંધીના કથિત બોડી ડબલને લઈને આસામના CM એ કહી મોટી વાત, કહ્યું ‘…તથ્યો જાહેરમાં રજૂ કરીશ‘રાહુલ ગાંધી હાલ મણિપુરથી મુંબઈ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરી રહ્યા છે (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra). જેને લઈને આસામના મુખ્યપ્રધાને રાહુલ ગાંધી પર અગાઉ એક ગંભરી આક્ષેપ કર્યો હતો. તેનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેની યાત્રામાં પોતાના… 
-  નેશનલ પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીને યાદ આવ્યા બળવાખોર નેતા, આપ્યું મોટું નિવેદનબહેરામપુર: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો કાફલો હાલ પશ્ચિમ બંગાળ પહોંચ્યો ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના વિદ્રોહી નેતાઓ ઉપર નિશાન તાક્યું હતું.કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્મા તેમ જ મુંબઈમાં કૉંગ્રેસ… 
-  આપણું ગુજરાત દીકરીના માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.રાજકોટ: રાજકોટમાં એક બહુ ચકચારી કિસ્સો બની ગયો અને તે સમગ્ર સમાજને હચમચાવી ગયો છે. એક સગીર વયની દીકરી પર શારીરિક સંબંધ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પર્દાફાશ થયો.ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, અને શારીરિક શોષણ થતું… 
 
  
 








