- નેશનલ
વંદે ભારત ટ્રેન’માં પેસેન્જરની પ્લેટમાં મળ્યો કોક્રોચ પછી થઈ આ ધમાલ
ભોપાલ: ટ્રેનમાં પીરસવામાં આવતું ભોજન સ્વચ્છ અને સાફ તેમ જ આરોગ્યપદ હોવાના અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ દર વખતે આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે. આ વખતે તો અત્યંત સોફેસ્ટિકેટેડ મનાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ચોંકાવનારી ઘટના…
- નેશનલ
ED ના સમન્સને લઈને મીનાક્ષી લેખીનો કેજરીવાલને ટોણો, કહ્યું ‘મોદીજી તો 12 કલાક…’
નવી દિલ્હી: લીકર પોલિસી કૌભાંડને લઈને EDએ AAP ના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને 5 વાર સમન્સ પાઠવ્યું છે. (Kejariwal ED notice) પરંતુ કેજરીવાલે આ સમન્સને લઈને ન તો કોઈ જવાબ આપ્યો છે કે ED સમક્ષ નથી હાજર થયા.…
- નેશનલ
બિહારમાં ગેરકાયદે રેતી ખનન કેસમાં ઇડીની મોટી કાર્યવાહીઃ જેડીયુના નેતાની 26 કરોડની સંપત્તિ જપ્ત
નવી દિલ્હીઃ બિહારમાં કથિત ગેરકાયદે રેતી ખનનના કેસમાં તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રાજ્ય વિધાન પરિષદના સભ્ય અને જેડીયુ (જનતા દળ યુનાઈટેડ)ના નેતા રાધા ચરણ સાહની 26 કરોડ રૂપિયાની કિંમતની બે સ્થાવર મિલકતો જપ્ત કરી છે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના…