- નેશનલ
Harda Blast: ફેક્ટરીના માલિક પોલીસ રિમાન્ડ પર અને…
હરદા/ભોપાલઃ મધ્યપ્રદેશના હરદામાં બે દિવસ પહેલા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્ય સરકાર પણ તેના સ્તરે આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે ફેક્ટરીના માલિકને પોલીસ રિમાન્ડ મળ્યા છે. બીજી બાજુ એક…
- આમચી મુંબઈ
પાટા પર ઊભેલા શખસે લાકડી ફટકારતાં ટ્રેનનો પ્રવાસી ગંભીર જખમી
થાણે: પાટા પર ઊભેલા શખસે હાવડા-મુંબઈ એક્સપ્રેસમાં પ્રવાસ કરનારા યુવકને લાકડી ફટકારતાં તે ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના કલ્યાણ નજીક બની હતી.કલ્યાણની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની બપોરે આંબીવલી-કલ્યાણ સ્ટેશન વચ્ચે દોડતી ટ્રેનમાં બની હતી.…
- આમચી મુંબઈ
ગૅન્ગસ્ટર શરદ મોહોળ હત્યા કેસ: આરોપીઓના મોબાઈલમાંથી 19,827 ઓડિયો ક્લિપ મળી
પુણે: પુણેના કુખ્યાત ગૅન્ગસ્ટર શરદ મોહોળ હત્યા કેસની તપાસ કરી રહેલી પુણે પોલીસને કેટલીક મહત્ત્વની માહિતી હાથ લાગી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ફોન્સમાંથી એક-બે નહીં, પણ 19,827 ઓડિયો ક્લિપ્સ મળી આવી હતી. શરદ મોહોળની હત્યાના કાવતરાથી માંડીને…
- આમચી મુંબઈ
પુણેમાં પાવર ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં એકનું મોત, સાત ઘાયલ
પુણે: પુણે જિલ્લાના સોલુ ગામમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે સાત જણને ઇજા પહોંચી હતી.સોલુ ગામ નજીક ગુરુવારે આ બનાવ બન્યો હતો, જેની જાણ થતાં પોલીસ સ્ટાફ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.…
- આપણું ગુજરાત
Bharuch: દરિયામાંથી મળ્યું શિવલિંગ! માછીમારી કરતાં લોકો મહા મહેનતે લાવ્યા કિનારે
ભરુચ: ગુજરાતના દરિયામાંથી શિવલિંગ જેવા દેખાતા સ્ફટિક મળ્યાના સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. (Shivling found in sea Gujarat) શિવલિંગ જેવા ભારી ભરખમ પદાર્થને માછીમારો જ્યારે દરિયાકિનારે લાવ્યા ત્યારે, મોટી…
- ટોપ ન્યૂઝ
White Paper રજૂ કરતાં નાણાંપ્રધાને UPA સરકારનો કર્યો ‘હિસાબ’, કહ્યું UPA સરકારે આર્થિક પાયો નબળો કર્યો
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) 2004 થી 2014 સુધીના UPA શાસન દરમિયાન દેશની નબળી આર્થિક સ્થિતિને ઉજાગર કરવા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું છે (White Paper in Lok Sabha). નાણાં પ્રધાને નાણાકીય વર્ષ 2024 માટે વચગાળાના બજેટ ભાષણમાં…
- નેશનલ
બિહારની છ રાજ્યસભા બેઠકની ચૂંટણી માટે બહાર પાડવામાં આવ્યું જાહેરનામું
પટણાઃ બિહારની છ રાજ્યસભા બેઠક પર ચૂંટણી માટે ચૂંટણી પંચે ગુરૂવારે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ છ બેઠકો પર સાંસદોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઇ રહ્યો છે. આ સાથે રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે.નામાંકન…
- નેશનલ
PM Modiની જાતિ મામલે શરૂ થયું ઘમસાણઃ ભાજપે રાહુલના નિવેદનનો આપ્યો આવો જવાબ
નવી દિલ્હીઃ એક તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજું કૉંગ્રેસ પક્ષના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સીધો વાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો છે. રાહુલે મોદીની જ્ઞાતિ વિશે ટીપ્પણી કરી છે આથી ભાજપ તરફથી…