- સ્પેશિયલ ફિચર્સ
સસ્તું સોનું ખરીદવું છે? સોમવારથી સરકાર આપી રહી છે Golden Chance
સોનું એ ભારતીયોની પહેલી પસંદ છે અને ગમે એટલો નબળામાં નબળામાં માણસ પણ કેમ નહીં હોય પણ એની પાસે પણ ઓછા પ્રમાણમાં તો ઓછા પ્રમાણમાં સોનું તો મળશે, મળશે ને મળશે જ… આજે અમે અહીં તમારા માટે એક ધાંસ્સુ સ્કીમ…
- નેશનલ
Muzaffarnagar School Slapping : સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી, નિર્દેશોનું પાલન કરવા કહ્યું
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળામાં ગત વર્ષે બનેલા થપ્પડકાંડ બાબતે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગમાં વિલંબ માટે સરકારને ઠપકો આપ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડના બીજા તબક્કાના કામ માટે કન્સલ્ટન્ટની નિમણૂક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સી લિંકના છેડા સુધી બની રહેલા કોસ્ટલ રોડનું ૮૪ ટકા કામ થઈ ગયું છે અને પહેલા તબક્કામાં એક લેનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૯ ફેબ્રુઆરીના ઉદ્ઘાટન થવાનું છે. હવે પાલિકા કોસ્ટલ…
- નેશનલ
આજનું રાશિફળ (09-02-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના લોકો માટે આજને દિવસ રહેશે Happy Happy…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખર્ચાળ સાબિત થવાનો છે. આજે તમારે તમારા બિનજરૂરી ખર્ચા પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીંતર તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. વેપાર કરતા લોકો ઈચ્છિત નફો ન મળવાને કારણે થોડા ચિંતિત…
- ટોપ ન્યૂઝ
Mood of Nation Survey: PM મોદી દેશમાં હોટ ફેવરિટ, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રીકના એંધાણ: સર્વે
નવી દિલ્હી: Mood of Nation Survey: લોકસભા ચૂંટણી (Lok sabha election 2024) કહી શકાય કે હવે આંગણે આવીને ઊભી છે. તેવામાં દેશભરમાં રાજકીય માહોલ બરોબર જામવા લાગ્યો છે. પરંતુ તે પહેલા લોકોનો મિજાજ જાણવા માટે થઈને એક સર્વે કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઃ મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર કોણ હશે?
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે અને તમામ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે છ એવા રાજ્યસભા સાંસદો છે જેમનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે.ખાસ કરીને કૉંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ બનવા…
- આમચી મુંબઈ
થાણેના આ ઉદ્યાનને મળ્યું વડા પ્રધાન મોદીનું નામ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરના કોલશેટ વિસ્તારમાં ૨૦.૫ એકર જમીનમાં ભવ્ય સેન્ટ્રલ પાર્કનું આઠ ફેબ્રુઆરી, ગુરુવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી આ સેન્ટ્રલ પાર્કનું નામ ‘નમો ધ ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્ક’…