- ટોપ ન્યૂઝ
Operation Lotus: કોંગ્રેસમાં હજુ ‘અમંગળ’ના એંધાણ, આ તારીખે આવી શકે ‘ભૂકંપ’?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળની સરકારને ફરી સત્તામાં નહીં લાવવા માટે કોંગ્રેસે આગવાની લઈને I.N.D.I.A ગઠબંધનનું નિર્માણ કર્યું હતું. હજુ માંડ એક મહિનો થયો છે ત્યારે ભાજપે એનડીએ (National Democratic Alliance) સક્રિય બનાવીને ઓપરેશન લોટસ…
- આમચી મુંબઈ
ઓપરેશન લોટસઃ અશોક ચવ્હાણના રાજીનામા બાદ રાઉત અને ઉદ્ધવે આપ્યું નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે એક પછી એક ઝટકો કૉંગ્રેસના માત્ર રાષ્ટ્રીય કક્ષાએ જ નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ લાગી રહ્યા છે. દિગ્ગજ નેતા મિલિંદ દેવરા અને બાબા સિદ્દિકીએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો ત્યારબાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા…
- આપણું ગુજરાત
Junagadh: શિવરાત્રિના મેળામાં વિધર્મીઓની દુકાનો અને બગીઓનો બહિષ્કાર કરો: ભવનાથ બેઠકમાં સાધુ સંતોની અપીલ
જુનાગઢ: ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ એટલે જુનાગઢના ભવનાથમાં ભરાતો શિવરાત્રિનો મેળો! (Junagadh Bhavnath shivratri Mela 2024) આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી શિવભક્તો આવે છે. આ મેળો એટલો પ્રસિદ્ધ છે કે વિદેશી પર્યટકોને પણ આકર્ષે છે. વિદેશી પર્યટકોની સાથે…
- આપણું ગુજરાત
ચૂંટણી પહેલા કરેલા વાયદા પ્રમાણે ગુજરાત સરકાર UCC- Bill ક્યારે રજૂ કરશે?
ગાંધીનગરઃ ચૂંટણી સમયે આપેલા વચનો સત્તામાં આવ્યા બાદ રાજકીય પક્ષો ભૂલી જાય તે કંઈ નવી વાત નથી, જનતાને તો આની આદત જ હોય છે, પણ આમ થવાથી એક રાજ્યની ભાજપ સરકાર બીજા રાજ્ય કરતા આગળ નીકળી ગઈ છે. વાત છે…
- સ્પેશિયલ ફિચર્સ
હર Heart કુછ કહેતા હૈ… WhatsApp પર રહેલાં Colourfull Heart Emoji’sનો અર્થ જાણો…
ઈન્ટરનેટની દુનિયામાં વોટ્સએપએ આપણા બધાના રોજિંદા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. વોટ્સએપ પર વાત કરતી વખતે આપણે ટેક્સ્ટની સાથે સાથે ઈમોજીનો પણ ઉપયોગ કરીએ છીએ.વોટ્સએપ પર ઢગલો ઈમોજી છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા મનની વાત સામેની વ્યક્તિ…
- આપણું ગુજરાત
રજા લેવા માટે બનાવી નકલી કંકોતરી! કરાઇમાં ટ્રેનિંગ લેતા PSIએ નકલીકાંડમાં ગુમાવી સરકારી નોકરી
ગાંધીનગર: નકલી ડોક્ટર બનીને આખી હોસ્પિટલ માથે લેતા મુન્નાભાઇ તો તમને યાદ હશે. એ તો ફિલ્મ હતી, પણ ગુજરાતમાં વાસ્તવમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક ટ્રેની PSIએ રજા લેવા માટે પોતાની સગાઇની એક નકલી કંકોતરી બનાવી…
- આમચી મુંબઈ
‘ગેટવે’ નજીકના ‘મરીના પ્રોજેકટ’ અંગે જાણી લો મહત્ત્વની અપડેટ્સ…
મુંબઈ: મુંબઈના જાણીતા ટૂરિસ્ટ લોકેશન ગેટ વે ઓફ ઈન્ડિયાના નજીક ખાનગી જહાજો અને બોટના ટ્રાફિકને ઘટાડવા માટે તૈયાર થનારા ‘મરીના પ્રોજેકટ’નું કામકાજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) દ્વારા શરૂ કરવામાં આવશે. ગેટ વે ઓફ ઈન્ડિયા આ પ્રોજેકટને બનાવવા માટે છેલ્લા અનેક…