- આમચી મુંબઈ
નવી મુંબઈમાં લેબર કોન્ટ્રેક્ટરની હત્યા કરવા બદલ છ જણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં કામદારોની ‘માથાડી’ સાઇટ પરના વિવાદને લઇ લેબર કોન્ટ્રેક્ટરની હત્યા કરવા બદલ છ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર નેરુલ વિસ્તારના સેક્ટર-10 ખાતે મંગળવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં લેબર કોન્ટ્રેક્ટરની પત્નીને પણ ગંભીર…
- આમચી મુંબઈ
હવે Narayan Rane અને Piyush Goyal સહિતના આ નેતાઓએ લડવી પડશે લોકસભાની ચૂંટણી
મુંબઈઃ કેન્દ્રમાં રાજ્યસભા (Rajyasabha) અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદમાં ઘણા નેતાઓને પક્ષ દ્વારા સભ્યવદ મળી જતું હોય છે અને પ્રધાનપદ પણ મળતું હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણી લડવી અને જનતાની કસોટી પર ખરા ઉતરવું અઘરું છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાના ઉમેદવારોની ભાજપે જાહેર…
- આમચી મુંબઈ
…તો મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારના લોકોને મળશે આ બસની સુવિધા
મુંબઈ: ઇંધણનો ઓછો બગાડ અને પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એના માટે ઇલેક્ટ્રિક બસનો વપરાશ વધારવા માટે કેન્દ્ર સરકાર સક્રિયપણે કામગીરી કરી રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં આવી જ 5,000 ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. આ જ યોજના અન્વયે સોમવારે મહારાષ્ટ્રના…
- આમચી મુંબઈ
પુણેમાં પોલીસ ચોકીની બહાર યુવકે કર્યું અગ્નિસ્નાન: હાલત ગંભીર
પુણે: પોતાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરનારા 34 વર્ષના યુવકે પોલીસ ચોકીની બહાર અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના પુણેમાં બની હતી. દાઝી ગયેલા યુવકને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હોઇ તેની હાલત નાજુક છે.વાઘોલી વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી બહાર મંગળવારે…
- નેશનલ
ગોધરામાંથી ગુમ થયેલી મહિલા 11 વર્ષ બાદ કોલકાતામાં કોમામાંથી જાગી, આ રીતે પરિવારનો સંપર્ક થયો
ગોધરા: તાજેતરમાં કોલકાતામાં કોઈ ફિલ્મના પ્લોટ જેવી ઘટના બની હતી. પંચમહાલ જીલ્લાનાના ગોધરા તાલુકાના ભમૈયા ગામની મહિલા 11 વર્ષ પહેલા ગુમ થઇ ગઈ હતી, પરિવારે પણ તેના મળવાની આશા ગુમાવી દીધી હતી, એવામાં થોડા દિવસો આગાઉ મહિલા કોલકાતામાં હોવાનું જાણવા…
- નેશનલ
Rajyasabha: ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા ભાજપે
નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ચાર બેઠકની ચૂંટણી પણ છે. ભાજપે ગુજરાતના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, મયંક ભાઈ નાયક, ડૉ. જશવંત પરમાર અને ગોવિંદભાઈ ધોળકિયાનો સમાવેશ થાય છે.આ સાથે પાર્ટીએ કેન્દ્રીય…
- સ્પોર્ટસ
એક હાથમાં કૉફીનો ગ્લાસ અને બીજા હાથે પકડ્યો કૅચ!
પર્થ: ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ક્રેઝી શહેર પર્થમાં મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી-20માં યજમાન ટીમ ભલે હારી ગઈ અને ડેવિડ વૉર્નર ભલે ફટકાબાજી કરીને આખા સ્ટેડિયમમાં છવાઈ ગયો, પણ એક ક્ષણ એવી આવી હતી જેમાં એક પ્રૌઢ પ્રેક્ષકે બધાના…
- આપણું ગુજરાત
કરોડોના ખર્ચ બાદ પણ ગુજરાતમાં આ સ્થળોએ સી પ્લેન સેવા શરૂ થતી નથી
અમદાવાદઃ Gujaratને Tourism માટે પ્રમોટ કરવા રાજ્ય સરકાર ઘણી નવા પ્રોજેક્ટ લઈને આવે છે, પરંતુ બધામાં સફળતા મળતી નથી. એક એવો પ્રોજેક્ટ છે જે હંમેશાં વિવાદમાં રહે છે અને તે છે સી-પ્લેન. શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ…
- આપણું ગુજરાત
IIMA Placements: વૈશ્વિક મંદી વચ્ચે IIMA ના વિધાર્થીઓનું 100 ટકા પ્લેસમેન્ટ, આ કંપનીઓએ ભાગ લીધો
અમદાવાદ: કોવિડ બાદ વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે અનેક કંપનીઓ કર્મચારીઓની નોકરીમાંથી કાઢી રહી છે, એવામાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ IIM-Aએ 100% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવ્યું હતું.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ…