- સ્પેશિયલ ફિચર્સ
એક-બે નહીં, આટલા Smart Phone Use કરે છે Googleના CEO Sundar Pichai…
દિગ્ગજ ટેક કંપનીઓને સંભાળનારા ટેક્નોલોજીનો કેટલો ઉપયોગ કરે છે એ સવાલ બધાને થતો હોય છે, પણ હવે આ સવાલનો જવાબ Google અને અલ્ફાબેટના CEO Sunder Pichaiએ આપ્યો છે. હાલમાં જ તેમનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે…
- નેશનલ
Sandeshkhali મામલે ભાજપથી ઘેરાયેલા મમતા વિફર્યા, આપ્યો આવો જવાબ
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલી (sandeshkhali)માં મહિલાઓ પર કથિત અત્યાચારના આરોપોને લઈને ભાજપે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો. આ પછી વિપક્ષના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી આ મામલો ભારે ઉગ્ર બન્યો છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા…
- આપણું ગુજરાત
Gujarat Assembly: અમદાવાદમાં 70% CCTV કેમેરા કામ ન કરતા હોવાનો ઈમરાન ખેડાવાલાનો આરોપ, સરકારે આપ્યો આ જવાબ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે અમદાવાદના રસ્તાઓ પર લાગેલા 70 ટકા સીસીટીવી કેમેરા કામ નથી કરતા અને તેના કારણે પોલીસને કેસની તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.એક લેખિત જવાબમાં ગૃહ રાજ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
Mumbaiથી Nashik જવા ડોક્ટરે બૂક કરી કેબ પણ થયો એવો Horrible Experience કે…
મુંબઈઃ મુંબઈમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રેન, બસ, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરે છે. આપણામાંથી ઘણા લોકોને રિક્ષા-ટેક્સી ડ્રાઈવરના તોછડાઈભર્યા વર્તનનો અનુભવ પણ થયો જ હશે, પરંતુ હાલમાં મુંબઈના એક ડોક્ટરને કેબચાલકનો એવો અનુભવ થયો હતો જેના…
- નેશનલ
ખેડૂતોના વિરોધ, પાકિસ્તાન મુદ્દે આવી ફારૂક અબ્દુલ્લાની પ્રતિક્રિયા
શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી છે, તેથી સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઇએ. તેમણે ખેડૂતોના વિરોધના મુદ્દાને તાત્કાલિક ધોરણે ઉકેલવાની પણ કેન્દ્ર…
- મહારાષ્ટ્ર
‘Valentine’s Day’એ નાગપુરમાં ‘ડબલ મર્ડર’, એક કેસમાં બ્રેકઅપ પછી…
નાગપુર: વેલેન્ટાઈન દિવસ (Valentine’s Day)એ ‘લવ અને રિલેશનશિપ’ના વિવાદમાં બે અલગ અલગ બનાવમાં બે જણની હત્યાની ચોંકાવનારી ઘટના નાગપુરમાં બની હતી, જેમાં એક જ દિવસે બે જણની હત્યાની ઘટનાથી શહેરમાં હોબાળો મચી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.એક બનવમાં સુરજ ઉર્ફે…
- આમચી મુંબઈ
મુંબઈમાં અત્યાઆવશ્યક સેવાને પડશે ફટકો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગમાંથી ૧૧,૦૦૦થી વધુ કર્મચારીઓને ઈલેકશન ડ્યૂટીમાં અત્યારથી જ તહેનાત કરી દેવામાં આવ્યા છે, તેને કારણે આગામી દિવસોમાં અત્યાવશ્યક સેવાને ફટકો પડી શકે છે.પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગઈ…
- આમચી મુંબઈ
એમએમઆરડીએ હાથ ઉપર કરી દેતા દહિસર-ભાઈંદર લિંક રોડનો પ્રોજેક્ટ અટવાઈ પડશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર (પશ્ર્ચિમ) કાંદરપાડા લિંક રોડથી ભાઈંદર (પશ્ર્ચિમ) સુભાષચંદ્ર બોઝ ઉદ્યાન સુધી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એલિવેટેડ રોડ બાંધવામાં આવવાનો છે, તે માટે જુદા જુદા કર સહિત ૪,૦૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ પ્રોેજેક્ટ માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન…
- ટોપ ન્યૂઝ
Farmers Protest: કેન્દ્ર સરકાર સાથે આવતીકાલે ખેડૂતોની બેઠક
નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માગને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે આવતીકાલે કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે મહત્ત્વની બેઠક યોજવામાં આવશે. ખેડૂત નેતાએ કહ્યું હતું કે અમને કેન્દ્ર સરકારનો પત્ર મળ્યો છે. ચંદીગઢના સેક્ટર…