- સ્પોર્ટસ
WPL-2024: RCBની Ellyse Perryએ માર્યો એટલો દમદાર સિક્સર કે… ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા…
Women’s Premier Leagueની 11મી મેચ યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી હત અને આ મેચમાં આરસીબીની ગર્લ્સ ગેન્ગે બાજી મારી લીધી હતી. Smriti Mandhana અને Ellyse Perryની હાફ સેન્ચ્યુરીના દમ પર આરસીબી સામે 198 રનનું ટાર્ગેટ આપ્યું…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabhaની ચૂંટણી સાથે Gujaratમાં આ પાંચ વિધાનસભાની બેઠકો પર પણ જામશે જંગ
અમદાવાદઃ દેશભરના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો હાલમાં તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી પડ્યા છે. દરેક રાજ્યના અલગ સમીકરણ છે અને તમામ ચોકઠાઓને ધ્યાનમાં લઈ ઉમેદવારી આપવાની કવાયત પક્ષના આલા નેતાઓ કરી રહ્યા છે. બીજી બાજુ પોતાના નામની લોટરી નીકળશે…
- નેશનલ
મોદીનો અસલી પરિવાર દેશને લૂંટી રહ્યો છે: રાહુલ ગાંધીએ સરકાર પર તાક્યું નિશાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર'(Modi ka parivar) ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના મોટાભાગના પ્રધાનોએ X પર પોતાના પ્રોફાઈલ નેમની આગળ ‘મોદી કા પરિવાર’ લખ્યું છે. ભાજપના…
- આપણું ગુજરાત
પરિવારનો ભેટો કરાવવા દેવદૂત બની સુરત પોલીસ, છ વર્ષે માનસિક અસ્થિર મહિલા પહોંચી ઘરે
સુરત: Surat Gujarat police: સુરતની આ કહાની કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. જેમાં 2018માં મધ્યપ્રદેશમાં મેળામાં ગુમ થયેલી એક માનસિક રીતે અસ્થિર મહિલા મહિલા ગુમ થયાના 6 વર્ષ બાદ પોતાના ઘરે જાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે આ…
- આમચી મુંબઈ
Bombay High courtએ DUના પૂર્વ પ્રોફેસર G N Saibabaને નિર્દોષ જાહેર કર્યા, આજીવન કેદની સજા રદ
Mumbai: બોમ્બે હાઈ કોર્ટે દિલ્હી યુનિવર્સિટી(Delhi University)ના પૂર્વ પ્રોફેસર જી.એન. સાઈબાબાને નિર્દોષ જાહેર કર્યા છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટે માઓવાદી સાથે તેમના કનેક્શન કેસમાં તેમને થયેલી આજીવન કેદની સજાને પણ રદ કરી દીધી છે. હાઈ કોર્ટે ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ…
- ઇન્ટરનેશનલ
Twitter ના ભૂતપૂર્વ CEO પરાગ અગ્રવાલે Elon Musk સામે $128 મિલિયનનો કેસ દાખલ કર્યો
નવી દિલ્હી: વિશ્વના નંબર વન અબજોપતિનો તાજ છીનવી લીધા બાદ એલોન મસ્ક માટે વધુ એક ખરાબ સમાચાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના ભૂતપૂર્વ CEO (Indian-origin Ex CEO Parag Aggarwal), આજના X અને 3 અન્ય એક્ઝિક્યુટિવ્સે મસ્ક વિરુદ્ધ $128 મિલિયનથી વધુનો…
- ઇન્ટરનેશનલ
Lebanon attack on Israel: લેબનનના ઇઝરાયેલ પર મિસાઈલ હુમલામાં એક ભારતીયનું મોત, બે ઘાયલ
તેલ અવિવ: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ(Israel Hamas war) ને પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે, હજુ સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સહમતી બની શકી નથી. હવે ઇઝરાયલ પર લેબનન (Lebanon)તરફથી પણ હુમલાઓનો કરવામાં આવ્યો છે. લેબનન તરફથી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કોંગ્રેસ કરશે અગ્નિવીર સ્કીમ પર ‘એર સ્ટ્રાઈક’? મેનિફેસ્ટોમાં કરી શકે છે આટલા વાયદા…
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું (Loksabha Election 2024) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરવામાં આવી શકે છે. આ સાથે જ રાજકીય પક્ષો પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. ઉમેદવારનું નામ ફાઇનલ કરવાની સાથે રણનીતિ…
- નેશનલ
આંધ્ર પ્રદેશના પૂર્વ કૃષિ પ્રધાનના દીકરાની પોલીસે ‘આ’ કારણસર ધરપકડ કરી
વિજયવાડા: આંધ્ર પ્રદેશ પોલીસે શેલ કંપનીઓ, નકલી બિલો અને અન્ય ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ખાનગી કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ડીપીના એક વરિષ્ઠ નેતાના પુત્રની ધરપકડ કરી હતી.આરોપી તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા…