- સ્પોર્ટસ
આ વર્ષે આખરી આઇપીએલ રમવા ઉતરશે આ ભારતીય વિકેટકીપર….
નવી દિલ્હીઃ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક આ વર્ષે તેમની છેલ્લી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન રમશે. આ વખતની IPL સિઝનમાં તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમશે. મળતી માહિતી અનુસાર કાર્તિક જૂનમાં 39 વર્ષનો થશે, તેઓ ટૂંક સમયમાં તેમના આંતરરાષ્ટ્રીય…
- નેશનલ
Delhi: પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ પર ‘બુલડોઝર કાર્યવાહી’, DDA એ જમીન ખાલી કરવાની નોટિસ આપી
નવી દિલ્હી: ત્રાસ અને કનડગતના કારણે પાકિસ્તાનથી આવતા અને મજનુ કા ટીલા રેફયુજી કેમ્પમાં (Majnu Ka Tila in Refugee Camp) રહેતા 180 પરિવારો પર ‘બુલડોઝર’નો ખતરો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ (DDA) બુધવારે આ પરિવારોને NGTના આદેશને ટાંકીને જમીન ખાલી કરવાની…
- નેશનલ
Facebook, Instagram Down થવાનું DDOS Attack? શું છે આ DDOS Attack?
Facebook, Instagram Down: મંગળવારે એટલે કે પાંચમી ફેબ્રુઆરીના રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે Facebook, Instagram Down થઈ હતા. જેને કારણે અનેક યુઝર્સને એકાઉન્ટ ઓટોમેટિકલી લોગ આઉટ થઈ ગયા હતા અને યુઝર્સને લોગઈન કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
દોઢ કલાક Facebook, Instagram બંધ રહ્યું અને Mark Zukerbergને થયું આટલું અધધધ નુકસાન…
ગઈકાલે એટલે કે મંગળવાર રાતે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook, Instagramમાં ટેક્નિકલ એરર આવતા દોઢ કલાક સુધી આ બંને પ્લેટફોર્મની સર્વિસ બંધ થઈ ગઈ હતી અને એને કારણે કરોડો યુઝર્સને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નેટિઝન્સને દોઢ કલાક બંને…
- ટોપ ન્યૂઝ
ઐસી દિવાનગી દેખી નહીં કહીં…. લોકોમાં PM મોદીનો ક્રેઝ જોઇ TMCના ઉડ્યા હોશ
કોલકાતાઃ PM મોદી આજે પ. બંગાળમાં છે. તેમણે રાજ્યોને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીને જોવા માટે કોલકાતાના એસ્પ્લેનેડ મેટ્રો સ્ટેશન પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમનું અભિવાદન કર્યું હતું. અહીંના લોકોમાં પીએમ…
- આપણું ગુજરાત
વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સંવેદના બોક્સ છે જવાબ, અમદાવાદની શાળાઓમાં નવી પહેલ
અમદાવાદ: આજના આધુનિક યુગમાં જ્યારે બધી માહિતીઓ માત્ર એક ક્લિક દ્વારા મળી રહે છે તેવામાં ખોટી અને ભ્રામક માહિતીઓ પણ એટલીજ ફેલાય છે. કોઈ સમજુ અને પુખ્ત વયનો વ્યક્તિ પણ જ્યારે સાચા ખોટાનો ભેદ નથી ઉકેલી શકતો ત્યારે નાના બાળકોને…
- ઇન્ટરનેશનલ
Israel: ‘પેટ સલામત સ્થળે જવા ઈચ્છતો હતો પણ…’, ઇઝરાયેલમાં મૃત્યું પામેલા ભારતીયના પિતાનો ખુલાસો
તેલ અવિવ: લેબનન તરફથી ઇઝરાયલ(Israel) પર થયેલા મિસાઈલ હુમલા(Missile attack)માં એક ભારતીય નગરિકનું મોત(Indian citizen dead) થયું હતું, મૃતકની ઓળખ મૂળ કેરળના પેટ નિબિન(Pat Nibin) તરીકે થઇ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ખેત મજૂર તરીકે કામ કરવા 31 વર્ષીય પેટ નિબિન…