- ઇન્ટરનેશનલ
Miss Worldના ખિતાબ સાથે મળે આટલા રૂપિયા ને આ સુવિધા
મુંબઈ: મિસ વર્લ્ડની 71મી કૉન્ટેસ્ટ 9 માર્ચ શનિવારના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે થી હતી. મોડી રાત સુધી ચાલેલી આ સૌંદર્ય સ્પર્ધામાં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઘણા રાઉન્ડમાંથી પાસ થઈ આ તાજ સુધી…
- આપણું ગુજરાત
88 વર્ષના કચ્છી લતીફને વતનની રાહ, સજા પૂરી થઈ ગઈ હોવા છતાં Pakistan ની જેલમાં બંધ
ભુજ: કચ્છના લતીફ સમા પોતાની સજા પૂરી કર્યા બાદ પણ હજુ પાકિસ્તાનની જેલમાં બંધ છે. (kutch latif sama in pakistan jail) લતીફ સમા 2018માં ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાની રેંજર્સે તેમણે જાસૂસ સમજીને પકડી લીધો હતો અને…
- ઇન્ટરનેશનલ
Israel-Biden: “નેતન્યાહૂનું વલણ ઇઝરાયેલને નુકસાન પહોંચાડી રહ્યું છે”, જો બાઈડેનનું નિવેદન
વોશિંગ્ટન: ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યા બાદથી અમેરિકા સતત ઈઝરાયલના પક્ષે રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) પણ સતત ઇઝરાયલ(Israel) તરફી વલણ દાખવી રહ્યા હતા. પરંતુ હવે બાઈડેને પહેલીવાર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. બાઈડેને શનિવારે…
- આમચી મુંબઈ
મોંઘવારીની સાઈડ ઈફેક્ટઃ Non-veg thali veg thali કરતા સસ્તી છે
મુંબઈઃ મોટા ભાગના વેજીટેરિયન પરિવારોની થાળીમાં દાળ-ભાત શાક રોટલી હોય છે, પરંતુ અનાજ-શાકભાજી અને ચોખા-દાળ દરેકના ભાવ વધી જતા વેજીટેરિયન ખાવાનું મોંઘું થયું છે, તેની સરખામણી ચિકન જેવી વસ્તુઓના ભાવ એટલા ન વધતા નોન-વેજીટેરિયન ફૂડ સસ્તુ છે.છેલ્લા બે ત્રણ મહિનામાં…
- સ્પેશિયલ ફિચર્સ
રોજ સવારે ઘરમાંથી ઝાડુ મારતી વખતે આ Magical Word બોલશો તો…
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને લઈને અનેક મહત્ત્વની ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે અને આ દિશાઓ અનુસાર જો નિયમોનું પાલન કરવામાં આવે તો તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળે. આવા જ એક વાસ્તુ શાસ્ત્રના નિયમ વિશે આજે આપણે અહીં વાત કરવા જઈ…
- નેશનલ
કેમેરા સામે જ મહિલા રિપોર્ટરની છેડતી? છતાં પણ એક શબ્દ કહ્યા વગર ચાલુ રાખ્યું રિપોર્ટિંગ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ડીપફાસ્ટના બીજા વર્ઝન દરમિયાન સાઉદી અરેબિયાના પ્રથમ પુરુષ હ્યુમનૉઇડ રોબોટ ‘મુહમ્મદ’નું અનવિલ કરવામાં આવ્યું હતું. પરંતુ, આ દરમિયાન એક એવી ઘટના બની છે, જેના કારણે આ રોબોટ ચર્ચામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર…
- આપણું ગુજરાત
બાળકોને માતૃભાષામાં ઉત્તમ સાહિત્ય મળી રહે તે માટે થઈ રહ્યા છે પ્રયાસો, તમે પણ સાંભળો બાળકાવ્યો
અમદાવાદ: માતૃભાષાને બચાવવા માટે કોઈ કાર્યક્રમો કરવા પડે તે શરમની વાત છે. આજની યુવાપેઢી અંગ્રેજીના માયાજાળમાં પોતાની માતૃભાષા ભૂલતી જતી હોય તેવું લાગે છે. તે માટે જો નાના બાળકોને જ ગુજરાતી ભાષામાં ઉત્તમ બાળ-સાહિત્ય પીરસવામાં આવે તો ભવિષ્યમાં માતૃભાષા બચાવો…
- આમચી મુંબઈ
છોકરીઓને રમતગમતમાં પ્રોત્સાહિત કરવા ગર્લ્સ સ્પોર્ટ્સ કંપનીઓની સ્થાપના કરશે આર્મી
તાજેતરમાં ઉજવાયેલા મહિલા દિવસના અવસર પર ભારતીય સેનાએ મોટા સમાચાર આપ્યા છે. ભારતીય આર્મીએ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે અને છોકરીઓને રમતગમતમાં રસ પેદા કરવા માટે બે આર્મી ગર્લ્સ સ્પોર્ટ્સ કંપનીની રચના કરવાની જાહેરાત કરી છે. આર્મી બે આર્મી ગર્લ્સ…
- નેશનલ
Loksabha Election 2024: ચૂંટણીના ઓનલાઈન પ્રચાર માટે પોલિટિકલ પાર્ટી કરે છે આટલા ખર્ચા…
નવી દિલ્હી: જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર માટે તમામ શક્ય માધ્યમો પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. ડિજિટલ યુગમાં દરેક પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે થઈને ડિજિટલ કેમ્પેન કરતાં જોવા…