- આપણું ગુજરાત
Gujarat Universityમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હોસ્ટેલમાં તોડફોડ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્ટેલ કેમ્પસમાં રમઝાન દરમિયાન તરાવીહને લઈને વિવાદ થયો હતો, જે બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો બહારના હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો એટલું…
- સ્પેશિયલ ફિચર્સ
Happy Birthday: એક નહીં બે વાર કરી હતી અંતરિક્ષની યાત્રા દેશની દીકરીએ
તમે સ્કૂલમાં અભ્યાસ કરી સારા માર્કસ મેળવો અને સારી જગ્યાએ નોકરી-ધંધો કરો તો તમારું શિક્ષણ લેખે લાગ્યું તેમ કહેવાય, પણ તમે જે સ્કૂલ-રાજ્યમાં ભણ્યા હોય ત્યાં તમારા જીવન વિશે માહિતી આપતો પાઠ અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે ત્યારે તમારું જીવન લેખે લાગ્યું…
- ટોપ ન્યૂઝ
Election-2024: Dear Voters આ ત્રણ App છે, જે તમારા હથિયાર સાબિત થઈ શકે છે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો તો તૈયારીમાં લાગી જ ગયા છે, પરંતુ મતદાર તરીકે તમારે પણ તૈયારી કરવાની છે કારણ કે આના પરિણામો તમારા આવનારા પાંચ વર્ષને અસર કરે છે. આ તૈયારીના…
- ટોપ ન્યૂઝ
કોરોનાકાળને યાદ કરો, રસ્તા પરના ફેરીવાળા વિના તમારું જીવન કેવું અઘરું થયું હતુંઃ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ એ કાર્યક્રમમાં દેશના ફેરીવાળા વિશે વાત કરી હતી અને તેમની વિવિધ યોજનાઓ કઈ રીતે તેમને કામ આવી રહી છે તે વિશે વાત કરી હતી. જ્યાં તેમણે રેકોર્ડ સ્તરે શરૂ થઈ રહેલા સ્ટાર્ટઅપ્સ વિશે…
- નેશનલ
I.N.D.I.A.: આજે મુંબઈમાં નેતાઓનો જમાવડો, ભારત જોડો ન્યાય યાત્રાની સમાપ્તિ
મુંબઈઃ લોકસભાની ચૂંટણી આડે લગભગ એક મહિનો બાકી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઈ સુધી 6,700 કિલોમીટરથી વધુની ભારત જોડો ન્યાય યાત્રા કાઢી હતી. હવે આજે સવારે રાહુલ ગાંધી મુંબઈના મણિ ભવનથી ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી ન્યાય…
- નેશનલ
દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા કવિતાને ઝટકો, કોર્ટે 23 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલ્યા
દિલ્હીની એક કોર્ટે શનિવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના ધારાસભ્ય કે કવિતાને, તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી, દિલ્હી દારૂ નીતિ કેસના સંબંધમાં ગુનો નોંધ્યો છે.અને તેમને 23 માર્ચ સુધી સાત દિવસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી આપ્યા છે.…
- નેશનલ
AAP નેતા રાઘવ ચઢ્ઢાની યુકેમાં આંખની સર્જરી થશે
નવી દિલ્હીઃ AAP રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા આંખના રેટિના ડિટેચમેન્ટને રોકવા માટે યુનાઇટેડ કિંગડમમાં વિટ્રેક્ટોમી સર્જરી કરાવશે, એમ પાર્ટીના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.‘રેટિનલ ડિટેચમેન્ટ’ એ એવી સ્થિતિ છે જ્યાં આંખની પાછળની નાજુક પેશી તેની સામાન્ય સ્થિતિથી અલગ થઈ જાય છે,…
- આમચી મુંબઈ
બે વખત કે બોગસ મતદાન કરનારાઓની ખેર નથી… બીજું શું કહ્યું ચૂંટણી પંચે?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે જ પ્રેસ કોન્ફરન્સ લઈને તારીખોની જાહેરાત કરી હતી. 19મી એપ્રિલથી દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોઈ પહેલી જૂનના અંતિમ તબક્કાનું મતદાન કરવામાં આવશે. જ્યારે ચોથી…
- આમચી મુંબઈ
જરાંગે સામે છઠ્ઠો ગુનો દાખલ, બિડ જિલ્લામાં જરાંગે સહિત વધુ 13 જણા સામે ગુનો દાખલ
બિડ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનાર મરાઠા કાર્યકર મનોજ જરાંગે પાટીલ સામે બિડ જિલ્લામાં છઠ્ઠો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મરાઠા આંદોલનને લઈને જરાંગે પાટીલે આક્રમક વલણ અપનાવ્યું છે. જરાંગે પાટીલે એક સભાને સંબોધિત કરતી વખતે ખોટી માહિતી આપી સરકાર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચીફ ઇલેક્શન કમિશનરનું લોકસભાની ચૂંટણી વિશે અપડેટ
ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી. હવે ચૂંટણીનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પર સહુની નજર છે. સાત ચરણમાં ચૂંટણી થશે. સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી કરાવવી એ મોટો પડકાર છે. ચૂંટણી પર્વ બધા માટે ગર્વનું પળ છે. આ વખતે 21.5…