- સ્પેશિયલ ફિચર્સ
ગરમીથી રાહત આપવા પશુઓ માટે બનાવેલા એર કન્ડિશન વિશે જાણો છો?
અમદાવાદઃ હવે ઉનાળાની સીઝન આવી ગઈ છે ત્યારે લોકો ગરમીથી બચવા અવનવા ઉપાયો કરી અથવા એર- કંડિશનરનો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવતા હોય છે. ત્યારે આ ગરમીથી ઉકળાટ અનુભવતા પશુઓનું શું ? તેવો પ્રશ્ન ચોક્કસ થાય.તો આ પ્રશ્નનો જવાબ આપવા…
- આપણું ગુજરાત
વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર ન થતાં આપ રવિવારે પહોંચી સરકારી કચેરીએ
અમદાવાદઃ ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે આજે આમ આદમી પાર્ટીએ ઇલેક્શન કમિશન ઓફીસમાં ચીફ ઇલેક્શન ઓફિસર ને રજૂઆત કરવામાં આવી અને આવેદનપત્ર આપ્યું…
- આમચી મુંબઈ
બાવનકુળેનું ઉદ્ધવ ઠાકરે પર ‘બાળાસાહેબાસ્ત્ર’: કૉંગ્રેસ સંબંધિત જૂનો વીડિયો શેર કરીને પૂછ્યાં આકરા સવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી વધારવા માટે તેમના જ પિતા બાળ ઠાકરેના એક જૂના વીડિયોનો આધાર લીધો છે અને ઉદ્ધવને કેટલાક સવાલો કર્યા છે.શિવતીર્થ (શિવાજી પાર્ક) મહારાષ્ટ્રનું તીર્થસ્થળ છે. શિવતીર્થ અને…
- ઇન્ટરનેશનલ
એસ જયશંકરે યુએસ રાજદૂતની CAA ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે નાગરિકતા સંશોધન કાયદાની વિદેશી ટીકાને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે તેઓ ઐતિહાસિક સંદર્ભોને સમજ્યા જ નથી અને તેમને ભારતના ઇતિહાસની સમજણ નથી.વિદેશ પ્રધાન એસ જયશંકરે શનિવારે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) પર યુએસ…
- આપણું ગુજરાત
Gujarat: કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી
અમદાવાદઃ એક તરફ લોકસભાની ચૂંટણીની ટિકિટ માટે ઈચ્છુકોની લાઈન લાગી છે જ્યારે ગુજરાત કૉંગ્રેસ (congress)માં એવા ઘણા નેતાઓ છે જેમણે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા ન હોવાનું જણાવ્યું છે. કૉંગ્રેસના આવા જ એક વરિષ્ઠ નેતા ભરત સોલંકી પણ આ યાદીમાં સામેલ…
- આપણું ગુજરાત
Gujarat Universityમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હોસ્ટેલમાં તોડફોડ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર હુમલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્ટેલ કેમ્પસમાં રમઝાન દરમિયાન તરાવીહને લઈને વિવાદ થયો હતો, જે બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો બહારના હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો એટલું…
- સ્પેશિયલ ફિચર્સ
Happy Birthday: એક નહીં બે વાર કરી હતી અંતરિક્ષની યાત્રા દેશની દીકરીએ
તમે સ્કૂલમાં અભ્યાસ કરી સારા માર્કસ મેળવો અને સારી જગ્યાએ નોકરી-ધંધો કરો તો તમારું શિક્ષણ લેખે લાગ્યું તેમ કહેવાય, પણ તમે જે સ્કૂલ-રાજ્યમાં ભણ્યા હોય ત્યાં તમારા જીવન વિશે માહિતી આપતો પાઠ અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે ત્યારે તમારું જીવન લેખે લાગ્યું…
- ટોપ ન્યૂઝ
Election-2024: Dear Voters આ ત્રણ App છે, જે તમારા હથિયાર સાબિત થઈ શકે છે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો તો તૈયારીમાં લાગી જ ગયા છે, પરંતુ મતદાર તરીકે તમારે પણ તૈયારી કરવાની છે કારણ કે આના પરિણામો તમારા આવનારા પાંચ વર્ષને અસર કરે છે. આ તૈયારીના…
- ટોપ ન્યૂઝ
કોરોનાકાળને યાદ કરો, રસ્તા પરના ફેરીવાળા વિના તમારું જીવન કેવું અઘરું થયું હતુંઃ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ એ કાર્યક્રમમાં દેશના ફેરીવાળા વિશે વાત કરી હતી અને તેમની વિવિધ યોજનાઓ કઈ રીતે તેમને કામ આવી રહી છે તે વિશે વાત કરી હતી. જ્યાં તેમણે રેકોર્ડ સ્તરે શરૂ થઈ રહેલા સ્ટાર્ટઅપ્સ વિશે…