- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બહાર પાડી ઉમેદવારોની યાદીઃ જાણો મુંબઈથી કોણ લડશે
મુંબઈઃ લોકસભાની ચૂંટણી જાહેર થયાને અઠવાડિયું થયું છતાં પક્ષોને બધા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં પરેશાની થઈ રહી છે, કારણ કે મોટાભાગના પક્ષો એકબીજા સાથે ગઠબંધનમાં છે અને તેથી કોણ ક્યાંથી લડે તે મામલે સંમતિ સધાતી નથી. આવી જ ખેંચતાણ ઈન્ડિયા…
- નેશનલ
AFSPA in Kashmir: કાશ્મીરમાંથી AFSPA હટાવી લેવામાં આવશે? ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો મોટો સંકેત
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)એ જમ્મુ અને કાશ્મીર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ને પાછો ખેંચવા પર…
- નેશનલ
ભારત ફોર્જનો કૌટુંબિક ઝઘડો વકર્યો, હિરેમથ પરિવારની સંપત્તિના વિભાજનની માંગ
ભારત ફોર્જના બાબા કલ્યાણીના ભત્રીજા સમીર હિરેમથ અને ભત્રીજી પલ્લવી અનીશ સ્વાદીએ પુણેની કોર્ટમાં કલ્યાણી ફેમિલી HUFની સમગ્ર સંપત્તિના વિભાજનની માંગણી કરી છે, જેનું નેતૃત્વ બાબા કલ્યાણી કરે છે.એક અખબારી અહેવાલ અનુસાર કલ્યાણી પરિવારની સંપત્તિ HUFની સંપત્તિ છે. બાબા કલ્યાણી…
- ઉત્સવ
હોળી દરમિયાન નોટો પર રંગ ચઢે તો શું કરવું, જાણી લો RBIના નિયમો……
રંગોનો તહેવાર હોળી આવે એટલે શહેર, ગામડાઓ બધે જ લોકો રંગમાં રંગાઇ જાય છે. અબીલ, ગુલાલ, પિચકારી, પાણીની છોળો ઉડે છે. હોળીના રંગમાં તમે તો રંગાઇ જ જાવ છો અને તમારી સાથે સાથે તમારા ખિસ્સામાં રહેલી નોટો પણ ભીની અને…
- નેશનલ
મહુઆ મોઇત્રા સામે ભાજપે ચાલ્યું ટ્રમ્પ કાર્ડ, રાજમાતાને મેદાનમાં ઉતાર્યા
બંગાળના કૃષ્ણનગર મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે ‘રાજમાતા’ (ક્વીન મધર) અમૃતા રોયને ઉતારવાના ભાજપના નિર્ણયને લોકસભા ચૂંટણી પહેલા ટ્રમ્પ કાર્ડ તરીકે જોવામાં આવે છે. ભાજપ કૃષ્ણનગરમાં રોયના સ્થાનિક પ્રભાવથી વોટ ગેપ વધારવાની આશા રાખે છે.ભારતીય જનતા પાર્ટીએ રવિવારે આગામી…
- નેશનલ
Holi Tips and Tricks: કપડાં પરથી આ રીતે હોળીના રંગોને દૂર કરો, જાણી લો થોડી મહત્વની ટિપ્સ
Happy Holi: ભારત સહિત દુનિયાના ખુણે-ખુણે વસતા ભારતીયો આજે ધામધુમથી હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે. એક બીજાને રંગ નાખીને ધૂળેટીના તહેવારમાં લોકો પ્રેમ અને આત્મીયતાનો સંદેશો આપે છે. નાના મોટા સૌ કોઈ લોકો પરસ્પરના મન દુ:ખ ભુલાવીને એક બીજાને રંગ…
- મનોરંજન
બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ વિદેશી બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા
આ સમાચારનું મથાળુ વાંચીને તમને એમ થતું હશે કે ભાઇ એવી તે કઇ હિરોઇન છે જેણે આમ ગુપચુપ લગ્ન કરી લીધા. તો અમે તમને એ જ જણાવવા જઇ રહ્યા છે. બોલિવૂડની અત્યંત જાણીતી અને હોટ અભિનેત્રી તાપસી પન્નુએ સિક્રેટલી વેડિંગ…
- ઇન્ટરનેશનલ
લંડનમાં માર્ગ અકસ્માતનો ભોગ બની ભારતીય વિદ્યાર્થિની
લંડનમાં 33 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ચીસ્તા કોચરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ગયા અઠવાડિયે ચીસ્તા સાઈકલ પર પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક ટ્રકે તેની સાયકલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચીસ્તા…
- સ્પેશિયલ ફિચર્સ
100 વર્ષ બાદ હોળી પર ચંદ્રગ્રહણ! શું ભારતમાં દેખાશે ? સુતક કાળ ભારતમાં માન્ય રહેશે કે નહીં? જાણો અહી
આજે એટલે કે 25 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે. આ દિવસે દેશભરમાં હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવશે. (Chandra Grahan 2024 Date time In India) જ્યોતિષીઓનું કહેવું છે કે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ લગભગ…
- સ્પોર્ટસ
IPL 2024: આજે રબાડાના રડારમાં બેન્ગલૂરુના ક્યા ચાર દિગ્ગજો રહેશે?
બેન્ગલૂરુ: IPL 2024, રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામેના ખરાબ રેકોર્ડને સુધારી ન શક્યું અને છ વિકેટે હારી ગયું હતું. હવે આજે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) હોમ ગ્રાઉન્ડ પર એ ટીમ (આરસીબી) શિખર ધવનની પંજાબ કિંગ્સની ટીમ…