- ઇન્ટરનેશનલ

India-Canada: ભારત કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે! કેનેડા આરોપનો ભારતે આપ્યો જવાબ
નવી દિલ્હી: ભારત(India) અને કેનેડા (Canada) વચ્ચે રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ દેશની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને ભારતે આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા છે.…
- ટોપ ન્યૂઝ

NIA team attacked: પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં NIAની ટીમ પર હુમલો, કાર પર ઈંટો ફેંકાઈ
કોલકાતા: છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળ(West Bengal)માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે, જાન્યુઆરી મહિનામાં સંદશખાલી(Sandeshkhali)માં EDના અધિકારીઓ પર હુમલો થયો હતો, ત્યાર બાદ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ પર હુમલો થયો હોવાના…
- નેશનલ

સંજય સિંહનો ગંભીર આરોપ, ‘ભાજપે પણ શરાબ વેપારીઓ પાસેથી 55 કરોડનું દાન લીધું’
દિલ્હી શરાબ પોલીસી કેસમાં જામીન પર છુટેલા આપના સાંસદ સંજય સિંહએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ ખુદ જ મોટું કૌંભાડ આચર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે શરાબ વેપારીઓ પાસેથી 55 કરોડ રૂપિયાનું ફંડ લીધું છે. સંજય…
- નેશનલ

Aadhaar કાર્ડને Pan Card સાથે લિંક નહીં કરતા 9,000 કર્મચારી દંડાયા, મળ્યો માત્ર ‘આટલો’ પગાર?
મુંબઈ: ઇન્કમ ટૅક્સ વિભાગ (IT) દ્વારા દેશના દરેક નાગરિકોને આધારકાર્ડ અને પેન કાર્ડને લિન્ક કરાવવાનો ફરજિયાત આદેશ આપ્યો હતો, પરંતુ તેની સાથે લિંક નહીં કરાવતા મુંબઈ મહાનગર પાલિકાના લગભગ નવ હજાર કર્મચારીના ખાતામાં એક રુપિયાનો પગાર જમા થયો હતો.31 માર્ચ…
- આપણું ગુજરાત

જેતપુરમાં યુવાનને ભરખી ગયેલા ભાડિયા કૂવાનો ઇતિહાસ, મહાકાય કૂવાને કેમ ઢાંકવો? તંત્ર સામે મોટો પડકાર
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરના નાજાવાળા પરા વિસ્તારમાં રાજાશાહી વખતનો એક મહાકાય કૂવો છે. આ કૂવામાં એક યુવાન પડી જતાં તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહેવાલો પ્રમાણે 28 વર્ષનો મૃતક યુવાન દિપક ભીખુભાઈ વણાલ કૂવામાં નાહવા પડ્યો હતો અને અકસ્માતે ઊંડા…
- નેશનલ

મદરેસાના લાખો વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને અન્ય શાળાઓમાં ગોઠવવાની પ્રક્રિયા પર ‘સુપ્રીમ’ રોક
લખનૌ: સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા 22 માર્ચે આપેલા આદેશ પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને (UP Board of Madarsa Education Act, 2004) ગેરબંધારણીય (Unconstitutional) જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું…
- નેશનલ

રાજસ્થાનમાં વિશાળ જનમેદની સંબોધતા PM મોદીએ કહ્યું, ‘આ વખતે 4 જૂન 400 પાર…’
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાજસ્થાનના ચરુમાં એક જનસભાને સંબોધિ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે રાજસ્થાન સહિત સમગ્ર દેશે ત્રીજી વાર પણ કેન્દ્રમાં મજબૂત…
- નેશનલ

રાજસ્થાનમાં બળાત્કાર પીડિતા સાથે ભેદભાવ, શાળાએ બોર્ડની પરીક્ષા ના આપવા દીધી
અજમેર: રાજસ્થાન(Rajasthan)માંથી ફરી એક વાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજમેર(Ajmer)ની એક ખાનગી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી સામૂહિક બળાત્કારની પીડિતા(Rape survivor) એ આરોપ લગાવ્યો છે કે તેની શાળાએ તેને બોર્ડની પરીક્ષામાં બેસવા દીધી ન હતી. વિદ્યાર્થીનીએ તેની ફરિયાદમાં આક્ષેપ…
- ટોપ ન્યૂઝ

Congress Manifesto-2024: કોંગ્રેસે જાહેર કર્યું તેનું ‘ન્યાય પત્ર’, ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેવા આપ્યા વચનો? જાણો અહી
નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણીને (Loksabha Election 2024) લઈને ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. તેને ‘ન્યાય પત્ર’ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વચનો આપ્યા છે (Nyay Patra Congress Manifesto-2024). આમાં 25 પ્રકારની ગેરંટી આપવામાં આવી છે.…









