- સ્પોર્ટસ
પાકિસ્તાનની બે જાણીતી મહિલા ક્રિકેટરને કાર-અકસ્માત નડ્યો
કરાચી: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની જાણીતી ‘મમ્મી’ અને ભૂતપૂર્વ કૅપ્ટન બિસ્માહ મારુફ અને લેગ-સ્પિનર ગુલામ ફાતિમા શનિવારે સાથી ખેલાડીઓ જોડે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝો માટેના ટ્રેઇનિંગ કૅમ્પ સંબંધમાં એકત્રિત થવાની તૈયારીમાં હતી, પણ એ પહેલાં શુક્રવારે બન્નેને કાર-અકસ્માત નડ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
‘…તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે’, રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવા પર ભારતની નીતિ સ્પષ્ટ કરી
નવી દિલ્હીઃ દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ દેશ છે. ભારતે ક્યારેય કોઇની એક ઇંચ પણ જમીન પચાવી પાડી નથી. ભારત તેના પડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો બનાવી રાખવામાં માને…
- નેશનલ
સૂર્યગ્રહણ પૂર્વે આજે એક વિશેષ યોગ એક કરોડ સૂર્યગ્રહણ સ્નાન કરવા જેટલું મળશે પુણ્ય
જ્યારે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શનિવાર અને શતભિશા નક્ષત્રનો સહયોગ થાય છે ત્યારે ખૂબ જ પવિત્ર અને મહત્વનો યોગ રચાય છે, જેને વરૂણી પર્વ તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ શતભિશા નક્ષત્ર આવવાથી વરુણી…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, આ વર્ષની 10મી ઘટના
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોઇ જાણીતા કારણ વગર અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ રહ્યા છે. અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વર્ષની આ 10મી ઘટના છે. આ ઘટના ઓહાયો…
- ઇન્ટરનેશનલ
India-Canada: ભારત કેનેડાની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે! કેનેડા આરોપનો ભારતે આપ્યો જવાબ
નવી દિલ્હી: ભારત(India) અને કેનેડા (Canada) વચ્ચે રાજકીય તણાવ સતત વધી રહ્યો છે. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ દેશની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે અને ભારતે આરોપોને “પાયાવિહોણા” ગણાવ્યા છે.…
- ટોપ ન્યૂઝ
NIA team attacked: પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં NIAની ટીમ પર હુમલો, કાર પર ઈંટો ફેંકાઈ
કોલકાતા: છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળ(West Bengal)માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે, જાન્યુઆરી મહિનામાં સંદશખાલી(Sandeshkhali)માં EDના અધિકારીઓ પર હુમલો થયો હતો, ત્યાર બાદ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ પર હુમલો થયો હોવાના…
- નેશનલ
સંજય સિંહનો ગંભીર આરોપ, ‘ભાજપે પણ શરાબ વેપારીઓ પાસેથી 55 કરોડનું દાન લીધું’
દિલ્હી શરાબ પોલીસી કેસમાં જામીન પર છુટેલા આપના સાંસદ સંજય સિંહએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીએ ખુદ જ મોટું કૌંભાડ આચર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે શરાબ વેપારીઓ પાસેથી 55 કરોડ રૂપિયાનું ફંડ લીધું છે. સંજય…