- ટોપ ન્યૂઝ

બે કલાકના મતદાનના આંકડાઓમાં પશ્ચિમ બંગાળ મોખરે, ક્યાંક પત્થર મારો, તો ક્યાક CRPF જવાનનું મૃત્યુ, અહી વાંધો તમામ અપડેટ્સ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Loksabha Election 2024 Live Update) આજે પ્રથમ તબક્કાના બે કલાકના આંકડાઓ બહાર આવ્યા છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.…
- સ્પેશિયલ ફિચર્સ

Happy Birthday: વિદેશ નહીં દેશમાં જ રહીને વિશ્વમાં ડંકો વગાડતા આ ગુજરાતીનો આજે જન્મદિવસ
દરેક વિદેશી એમ્બેસીની બહાર આજે તમને લાઈન લાગેલી જોવા મળશે. જેમના માતા-પિતા સમૃદ્ધ અને સદ્ધર છે તેમના સંતાનોને પણ વિદેશ જઈ રહેવું છે, કારકિર્દી વિકસાવી છે અને ત્યાં ગમે તેટલી મહેનત કરી, તકલીફો ભોગવી ઠરીઠામ થવું છે, પરંતુ આજથી લગભગ…
- નેશનલ

નૌકા દળના આગામી વડા તરીકે દિનેશ ત્રિપાઠીની નિમણુંક
(અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હીઃ ભારત સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે 30 એપ્રિલ, 2024ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના વડા નેવલ…
- સ્પોર્ટસ

છેલ્લી ઓવરમાં રોહિતના આ નિર્ણયે પલટી દીધું મુંબઇનું ભાગ્ય
ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને ખૂબ જ રોમાંચક મેચમાં નવ રનથી હરાવ્યું હતું.આ મેચમાં છેલ્લી ઓવરમાં રોહિત શર્માએ એક્શનમાં આવીને લગભગ એક તરફી થઇ ગયેલી બાજી સંભાળી લીધી હતી. રોહિતે નબીને ડીપ કવરમાં મોકલ્યો હતો…
- ટોપ ન્યૂઝ

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં મતદાન દરમિયાન પથ્થરમારો
કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024ના પહેલો તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. એવા સમાચાર આવી રહ્યા છે કે પ. બંગાળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા મતદાન થયું છે. દરમિયાનમાં એવા સમાચાર આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળના કૂચ બિહાર વિસ્તારમાં…
- સ્પેશિયલ ફિચર્સ

Google Doodleએ પણ કરી મતદાનની અપીલ, આજથી લોકશાહીના મહાપર્વનો શુભારંભ
નવી દિલ્હીઃ આજથી ભારતમાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીની શરૂઆત થઈ છે. આજે 17 રાજ્યની 102 બેઠક માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે સર્ચ એન્જિન ગુગલે પણ પોતાના ડૂડલમાં વોટિંગ ફિંગર દર્શાવી ભારતની ચૂંટણીની નોંધ લીધી છે.18મી લોકસભાની આ…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલનો ઈરાન પર હુમલો, ન્યુક્લિયર સાઇટ વાળા વિસ્તારોમાં કર્યા ધમાકા
ઈઝરાયેલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા (israel attacked iran with missiles). કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર બહાર…
- ટોપ ન્યૂઝ

નવા પેટ્રોલ-ડીઝલના ભાવ થયા અપડેટ, જાણો ક્યાં સસ્તું થયું ક્યાં મોંઘું?
Petrol Diesel Price Today: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) ના પ્રથમ તબક્કા હેઠળ આજે એટલે કે 19મી એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. આ પહેલા સરકારી તેલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા દરો (Petrol Diesel Today Price) અપડેટ કર્યા…









