-  ટોપ ન્યૂઝ Misleading Ads Case: ‘અમારી ભૂલ થઇ ગઈ’ પતંજલિએ અખબારોમાં મોટી સાઈઝનું માફીનામું છપાવ્યુંનવી દિલ્હી: પતંજલિ આર્યુવેદ(Patanjali Ayurved)ની ભ્રામક જાહેરાતો અંગેના કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ(supreme Court)એ ગઈ કાલે પતંજલિ આયુર્વેદ લિમિટેડના કો-ફાઉન્ડર યોગ ગુરુ રામદેવ(Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ(Balkrishna)ને ફટકાર લગાવી હતી. કોર્ટે તેમને અખબારોમાં મોટી સાઈઝમાં માફીનામું છપાવવા આદેશ આપ્યો હતો. પતંજલિ… 
-  નેશનલ અરૂણાચલના આઠ મતદાન મથકો પર આજે ફરી મતદાનઃ જાણો શા માટેનવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના 8 મતદાન મથકો પર આજે ફરી મતદાન થઈ રહ્યું છે. રવિવારે એક આદેશમાં, ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશના આઠ મતદાન મથકો પર મતદાનને રદબાતલ જાહેર કર્યું હતું અને 24 એપ્રિલે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો.લોકસભા ચૂંટણી… 
-  ઇન્ટરનેશનલ ઈરાન સાથે વેપાર સોદો કરવા બદલ પાકિસ્તાન પર પ્રતિબંધો લાગી શકે છે, અમેરિકાની ચેતવણીવોશિંગ્ટન: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી(President of Iran Ebrahim Raisi) હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ(Shehbaz Sharif) અને રાયસીની આગેવાનીમાં વિવિધ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા થઇ હતી. આ બેઠકો પર અમેરિકા નજીકથી નજર રાખી રહ્યું છે. એવામાં યુ.એસ.… 
-  ઇન્ટરનેશનલ ભારતે મોસ્ટ વોન્ટેડ જાહેર કરેલો આ આતંકવાદી PoKમાં દેખાયો, સુરક્ષા એજન્સીઓ સતર્કનવી દિલ્હી: ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવા માટે સક્રિય આતંકવાદીઓને પાકિસ્તાન સતત છાવરી રહ્યું છે. એવામાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાઉદ્દીન(Syed Salahuddin) ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)ના મુઝફ્ફરાબાદમાં જોવા મળ્યો છે, તેને ગ્લોબલ ટેરરિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યો… 
-  ધર્મતેજ ત્રણ દિવસ બાદ બુધ આપશે આ ત્રણ રાશિના જાતકોને Bumper Bonanza Benefits…વેપાર, વાણી, સંવાદ અને બુદ્ધિના કારક ગ્રહોના રાજકુમાર બુધની ચાલમાં પરિવર્તન આવી રહ્યું છે. નોકરી-વેપાર અને આર્થિક સ્થિતી પર બુધની ચાલમાં આવી રહેલાં પરિવર્તનની અસર જોવા મળે છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલમાં બુધ મીન રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યો છે અને ત્રણ… 
-  આપણું ગુજરાત સુરતમાં ભાજપને પ્યારેલાલ ફળ્યા, મુકેશ દલાલ થયા બિનહરીફસુરત: બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે સુરતનું રાજકારણ આજે દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. સુરતમાં ગઇકાલે કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કુલ 9 ઉમેદવારો વચ્ચે જંગ જામવાની હતી. જેમાં ચાર અપક્ષ… 
-  નેશનલ પ્રથમ તબક્કામાં ઓછા મતદાનથી ચિંતિત ચૂંટણી પંચની નવી તૈયારીભારતમાં, 19 એપ્રિલે 18મી લોકસભાની ચૂંટણી માટે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન માત્ર 66 % મતદાન નોંધાયું હતું. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારીએ ચૂંટણી પંચને પણ ચિંતામાં… 
-  નેશનલ કેજરીવાલ માટે રાહત માગવી મોંઘી પડી, કોર્ટે 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યોસોમવારે દિલ્હી હાઈકોર્ટમાં એક આશ્ચર્યજનક મામલો પ્રકાશમાં આવ્યો હતો. કાયદાનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોર્ટમાં પહોંચીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અસાધારણ વચગાળાના જામીન (Extraordinary Interim Bail)ની માંગણી કરતી PIL દાખલ કરી. કોર્ટે તેની અરજી ફગાવી દીધી એટલું જ નહીં… 
 
  
 








