- નેશનલ

કેરળમાં પુરુષ મતદાર મહિલાનો પોશાક પહેરી મતદાન કરવા પહોંચ્યો, ચૂંટણી અધિકારીઓને ભૂલ સમજાઈ
ગત શુક્રવારે લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના બીજા તબક્કાનું મતદાન થયું હતું, આ દરમિયાન કેરળ(Kerala)ની 20 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. એવામાં કોલ્લમ(Kollam) લોકસભા બેઠક હેઠળ આવતા ઇઝુકોનની સરકારી શાળામાં મતદાન કરવા આવેલો 78 વર્ષીય પુરુષ મતદાર ચર્ચાનો વિષય બન્યો…
- નેશનલ

PM મોદી પર ટિપ્પણી કરનાર ભાજપ નેતા ઉસ્માન ગનીની ધરપકડ, ત્રણ દિવસ પહેલા જ ભાજપે કર્યા હતા સસ્પેન્ડ
બીકાનેર: રાજસ્થાનમાં લોકસભાની (Loksabha Election 2024) ચૂંટણી પૂરી થયા બાદ આજે સવારે બિકાનેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિકાનેર (Bikaner) ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉસ્માન ગનીની પોલીસે ધરપકડ કરી છે (Usman Gani Arrest). તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા…
- સ્પોર્ટસ

“જ્યાં સુધી પંડ્યાની વાત છે…”, પઠાણે હાર્દિક વિશે કહી દીધું કે…..
T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગીનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કેટલાક ખેલાડીઓને લઈને ચર્ચાનો અંત આવી રહ્યો નથી અને કોઈ જાણતું નથી કે તેઓ ટીમ ઇન્ડિયામાં સામેલ હશે કે નહીં. હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ એ બે…
- નેશનલ

રેલવે મુસાફરો માટે સારા સમાચાર હવે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થશે
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટા સમાચાર આપ્યા છે. ટૂંકા અંતરની વંદે ભારત મેટ્રો હવે જુલાઈમાં શરૂ થવા જઈ રહી છે. આ સિવાય વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ પણ આવતા મહિનાથી શરૂ થશે. રિપોર્ટ અનુસાર વંદે…
- સ્પોર્ટસ

હવે દિલ્હીમાં થયું હાર્દિક પંડ્યાનું અપમાન લાગ્યા રોહિત રોહિતના નારા
IPL 2024માં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મોટી મેચ રમાઈ હતી. મુંબઈની ટીમ આ સિઝનમાં પહેલીવાર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવા માટે પહોંચી હતી, પરંતુ અહીંના પ્રશંસકોએ હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં કોઈ કસર છોડી નહોતી. ચાહકોએ રોહિત રોહિતના…
- નેશનલ

લ્યો નવો વિવાદ “રાહુલ ગાંધીનાં કથિત નિવેદન પર ભાજપે લગાવ્યો રાજપૂત સમાજના અપમાનનો આરોપ”
બેન્ગ્લુરું : ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ત્રીજા તબક્કા (Phase-3)નું સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ભાજપ-કોંગ્રેસ (Congress)ના નેતા એક પછી એક રેલીઓ કરી રહ્યા છે અને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે શનિવારે રાહુલ ગાંધીએ કર્ણાટક (Karnataka)નાં બેલ્લારીમાં એક…
- નેશનલ

Arvinder Singh Lovely resigns: દિલ્હીમાં કોંગ્રેસને ઝટકો, પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ઘમાસાણ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ(Delhi Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી(Arvinder Singh Lovely)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો મુજબ દિલ્હી કોંગ્રેસના મહાસચિવ પ્રભારી દીપક બાબરિયા સાથે મતભેદને…
- નેશનલ

ચહેરા પર વાળવાળી ટૉપર છોકરીને હિંમત આપવા શેવિંગ કંપનીએ એડવર્ટાઈસમેન્ટ આપી અને…
લખનઉઃ છોકરીઓના ચહેરા પર વધુ પડતા વાળ-રૂવાંટી હોય તો તે સામાન્ય ગણાતું નથી અને છોકરીએ અપમાનજનક ટીકાઓ સહન કરવાનો વારો આવે છે. આવી એક છોકરીએ ઉત્તર પ્રદેશની બોર્ડની પરીક્ષામાં ટૉપ કર્યું ત્યારે તેની હિંમત વધારવા એક શેવિંગ કંપનીએ છાપામાં ફૂલપેજ…









