- આપણું ગુજરાત
જાણો… કેવી રીતે બન્યું ગુજરાત
ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બૃહદ મુંબઇમાંથી અલગ થઈને ગુજરાત રાજયની સ્થાપના કરવામાં આવી. આજનો દિવસ દરેક ગુજરાતી માટે ગર્વનો દિવસ છે. ગુજરાતના સ્થાપના દિવસની ઇતિહાસની વાત કરીએ તો ભારતની આઝાદી બાદ વર્ષ 1947માં સરકારે દેશના…
- નેશનલ
Heat Wave: સૂર્યદેવ પૂર્વ ભારત પર કોપાયમાન, આ વિસ્તારમાં 47°C તાપમાન નોંધાયું
દેશભરના અલગ અલગ વિસ્તારોમાં હિટ વેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, દરરોજ લૂ લાગવાના સેંકડો બનાવો બની રહ્યા છે. એવામાં પૂર્વ ભારત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય એવું લાગી રહ્યું છે. પૂર્વ ભારતના રાજ્યો કાળઝાળ ગરમી પડી રહી છે.…
- નેશનલ
‘વંદે ભારત’ટ્રેનના દરવાજા જ ન ખુલતા સુરતમાં મુસાફરો અટવાયા
સુરત : અમદાવાદથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ ગઇ હતી. ટ્રેન સુરતમાં ઉભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખુલતા ટ્રેન રોકવી પડી હતી. જેનાં લીધે મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા. ઘણા સમય સુધી ટ્રેન અહીં…
- સ્પેશિયલ ફિચર્સ
હવે માર્કેટમાં આવી આવા ડાઘવાળી જીન્સ, તમે ખરીદશો…..?
લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ તેમના ગ્રાહકોને કંઇક નોખું અને યુનિક આપવા માટે અવનવી ફેશન લાવતા રહે છે. ક્યારેક તેઓ ફાટેલુ જીન્સ તો ક્યારેક ડેન્જરસલી લો-રાઇઝ જીન્સ વગેરે જેવી અતરંગી ફેશન માર્કેટમાં મૂકે છે અને પછી તો યુથમાં તેનો ક્રેઝ બની જાય…
- ટોપ ન્યૂઝ
Karnatak video shocker: સેક્સ સ્કેન્ડલનો મુખ્ય આરોપી NDAનો ઉમેદવાર વિદેશ ભાગી ગયો?
બેંગલુરુઃ કર્ણાટકના હસનના સાંસદ અને પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દૈવેગોડાના પ્રપૌત્ર પ્રાજવલ રેવાનાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સેક્સ સ્કેન્ડલ હોવાની ટીકા થઈ રહી છે અને આના લીધે કર્ણાટકનું રાજાકરણ ગરમાયું છે. કૉંગ્રેસ શાસિત કર્ણાટક સરકારે એક…
- ઇન્ટરનેશનલ
લો બોલો, પાકિસ્તાની મૌલવીએ લગ્ન તોડવા માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા!
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કંઇ પણ થાય તો તેને માટે તેઓ ભારતને જ જવાબદાર ગણાવતા રહ્યા છે. કોઇ વોન્ટેડ આતંકીની હત્યા થાય, દેશમાં અશાંતિ થાય કે આર્થિક બેહાલી થાય તો તે માટે તેઓ ભારતને જ જવાબદાર માને છે. હવે એવા સમાચાર જાણવા…