- નેશનલ
કર્ણાટક સેક્સ સ્કેન્ડલમાં મોટો વળાંક, ફરિયાદ દાખલ કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો મહિલાનો દાવો
બેગલુરું: કર્ણાટકની હાસન બેઠક જનતા દળ સેક્યુલર(JDS)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) સાથે જોડાયેલા સેક્સ વીડિયો સ્કેન્ડલ(Sex video scandal) અને મહિલાઓના જાતીય શોષણ(Sexual harrasement) કેસમાં નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રજ્વલ રેવન્ના સામે…
- ટોપ ન્યૂઝ
Narendra Dabholkar murder case: દાભોલકર હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો, બે દોષિતોને આજીવન કેદ
પુણે: ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાના 11 વર્ષ બાદ આજે આજે શુક્રવારે પૂણે સ્થિત સ્પેશિયલ CBI કોર્ટે ચુકાદો આપ્યો છે. દાભોલકર હત્યા કેસ(Narendra Dabholkar murder case)માં કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ અને બેને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સચિન અંદુરે(Sachin Andure) અને…
- ઇન્ટરનેશનલ
‘આવું ફરીથી નહીં થાય’, માલદીવના વિદેશ પ્રધાને એસ જયશંકરને આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના લક્ષદ્વીપ(Lakshadweep) પ્રવાસ બાદ માલદીવ(Maldivs)ના કેટલાક નેતાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને ભારતીયો પર કરવામાં આવેલી આપત્તિજનક ટીપ્પણી બાદ ભારત અને માલદીવ્સ સંબંધોમાં તણાવ આવ્યો હતો. માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીર(Moosa Zameer)…
- ટોપ ન્યૂઝ
ભારતને મળી મોટી રાજદ્વારી સફળતા, ઈરાને જપ્ત કરેલા જહાજના 5 ભારતીય ક્રૂ મેમ્બર્સ સ્વદેશ પરત ફર્યા
તેહરાન: ભારતને એક મોટી રાજદ્વારી સફળતામાં મળી છે. ગત મહીને ઇઝરાયેલ જઈ રેહલા એક જહાજને જપ્ત કરી ઈરાને તમામ ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હતા, ગુરુવારે તેહરાન(Tehran)માં બંધક પાંચ ભારતીય ક્રૂ મેમ્બર્સને મુક્ત કરવામાં આવ્યા હતા, તેઓએ ઈરાન પણ છોડી ભારત…
- સ્પોર્ટસ
વિરાટે બેંગલૂરુની આશા જીવંત રાખી, પંજાબ આઉટ
ધરમશાલા: રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (20 ઓવરમાં 241/7)એ ગુરુવારે નિર્ણાયક થઈ રહેલા લીગ રાઉન્ડમાં સતત ચોથો વિજય મેળવ્યો હતો અને 60 રનથી મેળવેલી જીત સાથે સૅમ કરેનના સુકાનમાં સાધારણ પર્ફોર્મ કરનાર પંજાબ કિંગ્સ (17 ઓવરમાં 181/10)ને પ્લે-ઓફની રેસમાંથી બહાર કરી દીધું…
- આપણું ગુજરાત
Gujarat Election : મતદાન મથકમાં ભાજપના સિમ્બોલવાળી પેન જોતા જ ભડક્યા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં 25 લોકસભા બેઠક માટે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. જેમાં બપોરે 1 વાગે સુધીમાં સરેરાશ 37.83 ટકા મતદાન નોંધાયું છે. જો કે આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે વાસણ ગામના બુથમાં ભાજપની નિશાનીવાળી પેન લઇને બેઠેલા ઉમેદવારના…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોપ કમાન્ડર બાસિત અહમદ સહિત ત્રણ આંતકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir) આતંકવાદીઓ(Terrorist) સાથે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોને (Security Forces) મોટી સફળતા મળી છે. જેમાં દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર બાસિત અહેમદ ડાર(Basit Ahmed) સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝાની ઇજિપ્ત સાથેની એક માત્ર ક્રોસિંગની કબજો મેળવ્યો, સહાય પુરવઠો ઠપ્પ
ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝાથી હુમલાની શરુઆત કર્યા બાદ, ગાઝામાં વસતા લોકો(Gazans)ને દક્ષિણ ભાગમાં ખસી જવા ચેતવણી આપી હતી, ત્યાર બાદ હવે ઇઝરાયલ(Israel) દક્ષિણ ગાઝા પર પણ હુમલો કરી રહ્યું છે. ગત રાત્રે ઇઝરાયલે રાફાહ પર હુમલો કર્યો હતો, જેમાં 20…