- સ્પોર્ટસ
શાહીન આફ્રિદીએ આ ખાસ ક્લબમાં નામ નોંધાવ્યું, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ માટે હીરો સાબિત થશે!
T20 વર્લ્ડકપ (T20 world cup) પહેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આયર્લેન્ડ(PAK vs IRE)ના પ્રવાસે છે, ત્રણ T20 મેચની સિરીઝ પાકિસ્તાને 2-1થી જીતી લીધી છે. બીજી T-20 મેચમાં શાહીન આફ્રિદી(Shaheen Afridi)એ પણ એક ખાસ ક્લબમાં નામ નોંધાવ્યું હતું. બીજી મેચમાં મેચમાં પ્રથમ…
- આપણું ગુજરાત
ઇફકો બાદ હવે નાફેડ(NAFED) ચૂંટણીમાં પણ ખેંચતાણ ; ડિરેકટરની એક જગ્યા માટે 7 ઉમેદવાર મેદાને
ગાંધીનગર : NAFED elections: હાલમાં જ ભારે ચર્ચા અને વિવાદોનું કેન્દ્ર બનેલી ઇફ્કોની ચૂંટણી બાદ હવે વધુ એક મોટી સહકારી સંસ્થા NAFEDની (National Agricultural Cooperative Marketing Federation of India) ડિરેક્ટર પદની ચુંટણીમાં પણ ભારે રસાકસીનો માહોલ જોવા મળે તેમ છે.…
- સ્પોર્ટસ
દિલ્હી જીતીને અને લખનઊ હારીને પણ અધ્ધરતાલ: અન્ય ટીમોના પરિણામો નિર્ણાયક બનશે
નવી દિલ્હી: મંગળવારે દિલ્હી (20 ઓવરમાં 208/4)એ લખનઊ (20 ઓવરમાં 189/9)ને 19 રનથી હરાવ્યું હતું. દિલ્હીની સીઝનમાં આ સાતમી જીત હતી. આ પરિણામ સાથે રાજસ્થાનને સત્તાવાર રીતે પ્લે-ઑફના ટૉપ-ફોરમાં એન્ટ્રી કરવા મળી હતી. જોકે દિલ્હી જીતવા છતાં હજી પ્લે-ઑફ માટે…
- આમચી મુંબઈ
ખાસ જાણી લો : ઘાટકોપરમાં વડાપ્રધાનના રોડ શોને લઈને આ રસ્તાઓ રહેશે બંધ….
મુંબઈ: Today Mumbai road closure advisory વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં રોડ-શો (PM Modi Ghatkopar Road Show) કરવાના છે અને વાહનચાલકો માટે ટ્રાફિક દુર્ઘટના અને અસુવિધા ટાળવા માટે, મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) લાલ બહાદુર…
- સ્પોર્ટસ
બીસીસીઆઈની મોટી જાહેરાત: મેચ વખતે ટોસ નહીં થાય અને આ પ્રયોગ ડોમેસ્ટિક ક્રિકેટમાં થશે
IPL-2024માં ટોસ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ઘણી મેચોમાં જીત અને હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો છે. આ કારણોસર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે ટોસની ઝંઝટનો અંત લાવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, તેની શરૂઆત આઈપીએલ કે ઈન્ટરનેશનલ…
- આમચી મુંબઈ
BMC 10 નવા બાઓબાબ વૃક્ષો રોપશે
મુંબઇઃ મુંબઈની મેટ્રો-2બીના સાંતાક્રુઝ સ્ટેશન માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા સાંતાક્રુઝમાં 300 વર્ષ જૂના બાઓબાબ વૃક્ષને કાપી નાખવામાં આવતા રહેવાસીઓમાં રોષ અને શોકની લાગણી ફેલાઇ હતી અને ભારે હોબાળો થયો હતો. બીએમસીની મેટ્રોના કામ માટે અન્ય પણ…
- નેશનલ
આ કચરો દેશને કોરી ખાશેઃ જાણો એક ચોંકાવનારો રિપોર્ટ શું કહે છે
દેશની ઘણી ગંભીર સમસ્યાઓ છે, પરંતુ કમનસીબે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ દેશની આ સમસ્યા કે તેના નિકાલ વિશે વાત કરતો નથી. મોંઘવારી, ગરીબી, બેકારી ઉપરાંત પણ દેશ ઘણી સમસ્યાઓથી પીડિત છે. ખાસ કરીને પર્યાવરણ સંબંધિત…
- ટોપ ન્યૂઝ
અનુચ્છેદ 370 હટ્યા બાદ કાશ્મીરમાં પ્રથમ વખત મતદાન : જાણો શું છે માહોલ !
શ્રીનગર : અનુચ્છેદ 370 હટ્યા બાદ કાશ્મીરમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. ભારે માત્રમાં સેનાના કાફલાની સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં લાંબી લાઈનો લાગી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગર લોકસભા ક્ષેત્રમાં સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. શ્રીનગર શહેરના જૂના વિસ્તારોના…