- ટોપ ન્યૂઝ
Mumbai Votes: …આ કારણે આમ આદમી પાર્ટીએ કરી રાતપાળી
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 13 બેઠક માટે મતદાન શરૂ થઈ ગયું છે. ગરમીનો માહોલ હોવાથી લોકો સવારે વહેલા મતદાન (VOTING) કરવા નીકળી પડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગઈકાલ રાત્રે જાગરણ કર્યું હોવાની માહિતી મળી છે. મતદાનની આગલી રાત્રે…
- નેશનલ
Diabetesના દરદી છો અને કેરી ખાવાનું મન થાય છે ? તો પહેલા આ વાંચી લો
બળબળતો બપોર અને ઉકળાટ સહન કરવો પડતો હોવા છતા આપણે ઉનાળાની સિઝનની રાહ જોઈએ છીએ તેનું એક કારણ બાળકોનું વેકેશન અને બીજું છે ફળોનો રાજા કેરી. આ સિઝનમાં કેરી ખાવાની મજા સૌ કોઈ લે છે ત્યારે એક એવો મોટો વર્ગ…
- આપણું ગુજરાત
રાજકોટમાં કેન્સરની લડત જીતેલ 75 મહિલાઓએ કર્યું રેમ્પ વોક
રાજકોટ: જો કોઈપણ લડત સામે આત્મવિશ્વાસથી લડવામાં આવે તો માત આપી શકાય છે અને આ દાખલો બેસાડવા રાજકોટમાં 75 કેન્સર પીડિત મહિલાઓએ (women survivors of cancer) રેમ્પ વોક (walk the ramp) કર્યું હતું. આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ કેન્સરની બાબતમાં…
- નેશનલ
Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ કેસને લઈને રાજકારણ ગરમાયું, AAPની ભાજપ હેડક્વાર્ટર સુધી કૂચ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) નિવાસસ્થાને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal Case) પર હુમલાના કેસમાં બિભવ કુમારની ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં સીએમ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ રવિવારે તમામ મોટા નેતાઓ સાથે…
- નેશનલ
Karnataka Sex scandal: પ્રજ્વલ રેવન્નાની કોર્ટે જાહેર કર્યું વોરંટ
બેંગલુરુ : બેંગલુરુની સ્પેશિયલ MP/MLA કોર્ટ દ્વારા જાતીય સતામણી કેસને લઈને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની (Prajwal Revanna) વિરુદ્ધની ધરપકડનું વોરંટ જાહેર કરી દીધું છે. ઇન્ટરપોલે પણ પ્રજ્વલ રેવન્નાના નામ પર બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી દીધી છે. હાલ પ્રજ્વલ પર…
- ટોપ ન્યૂઝ
Narendra Modi ને ત્રીજી વાર પીએમ બનાવો, છ મહિનામાં POK ભારતનું હશે : યોગી આદિત્યનાથ
નાસિક : ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે(Yogi Adityanath) મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચાર દરમ્યાન તેમણે પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરને(POK) લઇને મોટો દાવો કર્યો છે. તેમણે પાલધરમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે ” જે લોકો અમને મારશે તેમની અમે પૂજા થોડી કરવાના છે. તેમજ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
હ્રદય રોગ અને ડાયાબીટીસમાં ખુબ જ ફાયદાકારક છે આ ‘એક નાનો ટુકડો’, ડોક્ટર્સ પણ આપે છે સલાહ
Dark Chocolate Benefits: ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તે ઘણા એન્ટીઑકિસડન્ટો અને મીનીરલ્સથી સમૃદ્ધ છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે ડાર્ક ચોકલેટ તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે…
- નેશનલ
KSRTC બસ ફ્લાયઓવર પર લટકી ગઇ, પ્રવાસીઓનો થયો આબાદ બચાવ
બેંગલૂરુઃ શનિવારે સવારે બેંગલુરુ-તુમાકુરુ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ KSRTC (Kerala State Road Transport Corporation )ની બસ કોડાગુ જિલ્લાના સોમવારપેટથી બેંગલુરુ આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અરાસિનાકુંટે નજીક હાઈવે પર અદકામરાનહલ્લી જંક્શન…