- સ્પોર્ટસ
IPL-2024 : પ્લે-ઑફમાં આવતી કાલે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH) અને બુધવારે રાજસ્થાન (RR) વિરુદ્ધ બેંગલૂરુ (RCB)
ગુવાહાટી: આઈપીએલની 17મી સીઝનનો નોકઆઉટ રાઉન્ડ આવી ગયો છે અને એની હરીફ ટીમોના શેડ્યૂલ નક્કી થઈ ગયા છે. અમદાવાદમાં આવતી કાલે સાંજે 7.30 વાગ્યાથી ક્વોલિફાયર-વનમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ટક્કર થશે. બુધવારે સાંજે 7.30 વાગ્યાથી એલિમિનેટરમાં રાજસ્થાન અને બેંગલૂરુ વચ્ચે…
- આમચી મુંબઈ
Mumbai Votes: મતદાનના દિવસે જ લોકલના ધાંધિયા, ચૂંટણી પંચના કર્મચારીઓ પણ પરેશાન
મુંબઈ: મુંબઈમાં લોકસભાની છ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ મતદાન માટે ચૂંટણી ફરજ પર ગયેલા હજારો કર્મચારીઓને રેલવેની અવ્યવસ્થાની અસર થઈ છે. લોકલ સેવાઓ ખોરવાતા કેટલાક સ્ટાફને મતદાન મથકે પહોંચવામાં વિલંબ થયો હતો.દેશની 49 બેઠકો પર મતદાન ચાલી…
- ઇન્ટરનેશનલ
Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisi ને હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત જાહેર કરાયા
નવી દિલ્હી : ઈરાનના (Iran)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને(Ebrahim Raisi) લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ગીચ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું મૃત્યુ થયું હોવાની બાબત સામે આવી છે. ઈરાને સત્તાવાર રીતે આ વાતની…
- ટોપ ન્યૂઝ
Mumbai Votes: …આ કારણે આમ આદમી પાર્ટીએ કરી રાતપાળી
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રની 13 બેઠક માટે મતદાન શરૂ થઈ ગયું છે. ગરમીનો માહોલ હોવાથી લોકો સવારે વહેલા મતદાન (VOTING) કરવા નીકળી પડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગઈકાલ રાત્રે જાગરણ કર્યું હોવાની માહિતી મળી છે. મતદાનની આગલી રાત્રે…
- નેશનલ
Diabetesના દરદી છો અને કેરી ખાવાનું મન થાય છે ? તો પહેલા આ વાંચી લો
બળબળતો બપોર અને ઉકળાટ સહન કરવો પડતો હોવા છતા આપણે ઉનાળાની સિઝનની રાહ જોઈએ છીએ તેનું એક કારણ બાળકોનું વેકેશન અને બીજું છે ફળોનો રાજા કેરી. આ સિઝનમાં કેરી ખાવાની મજા સૌ કોઈ લે છે ત્યારે એક એવો મોટો વર્ગ…
- આપણું ગુજરાત
રાજકોટમાં કેન્સરની લડત જીતેલ 75 મહિલાઓએ કર્યું રેમ્પ વોક
રાજકોટ: જો કોઈપણ લડત સામે આત્મવિશ્વાસથી લડવામાં આવે તો માત આપી શકાય છે અને આ દાખલો બેસાડવા રાજકોટમાં 75 કેન્સર પીડિત મહિલાઓએ (women survivors of cancer) રેમ્પ વોક (walk the ramp) કર્યું હતું. આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ કેન્સરની બાબતમાં…
- નેશનલ
Swati Maliwal Case: સ્વાતિ માલીવાલ કેસને લઈને રાજકારણ ગરમાયું, AAPની ભાજપ હેડક્વાર્ટર સુધી કૂચ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) નિવાસસ્થાને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal Case) પર હુમલાના કેસમાં બિભવ કુમારની ધરપકડને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં સીએમ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ રવિવારે તમામ મોટા નેતાઓ સાથે…
- નેશનલ
Karnataka Sex scandal: પ્રજ્વલ રેવન્નાની કોર્ટે જાહેર કર્યું વોરંટ
બેંગલુરુ : બેંગલુરુની સ્પેશિયલ MP/MLA કોર્ટ દ્વારા જાતીય સતામણી કેસને લઈને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની (Prajwal Revanna) વિરુદ્ધની ધરપકડનું વોરંટ જાહેર કરી દીધું છે. ઇન્ટરપોલે પણ પ્રજ્વલ રેવન્નાના નામ પર બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી દીધી છે. હાલ પ્રજ્વલ પર…