- સ્પોર્ટસ

IPL 2024 FINAL: નારાયણ ત્રીજી વાર પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ: આઇપીએલમાં નવો વિક્રમ
ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રવિવારે ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની 17મી સીઝનની ફાઇનલને વન-સાઇડેડ બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે પરાજિત કરીને ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું એ બદલ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ચંદ્રકાન્ત પંડિતનું કોચિંગ તથા ગૌતમ…
- આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ સૂઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું કે ‘સરકાર પર અમને વિશ્વાસ જ નથી!’
ગાંધીનગર : રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot gamezone fire incident) સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા સૂઓમોટો દાખલ કરવામાં આવી છે, આજે તેના પર સુનાવણી યોજાઇ હતી. આ દરમિયાન તેમણે સરકાર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ‘અમને…
- ઇન્ટરનેશનલ

Israel એ ગાઝાના રફાહ પર બોમ્બમારો કર્યો, 35 લોકો માર્યા ગયા
તેલ અવિવ : ઈઝરાયેલ(Israel)અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. હમાસને સમાપ્ત કરવા માટે ઈઝરાયેલની સેના સતત હવાઈ અને જમીની હુમલા કરી રહી છે. જયારે હમાસે રવિવારે ઈઝરાયેલની…
- આપણું ગુજરાત

હાલમાં જ કોર્ટ મેરેજ કરેલ એક યુગલના સ્વપ્ન પણ રાજકોટ આગકાંડમાં બળીને ખાક….
રાજકોટ : રાજકોટમાં TRP ગેમઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. છેલ્લા 36 કલાકમાં 28 મૃતદેહો મળ્યા છે. જ્યારે હજુ પણ ઘણા ગુમ છે. મૃતદેહોના DNAની તપાસ ગાંધીનગર FSLખાતે થવાના છે. આ દુર્ઘટનામાં 10 દિવસ પહેલા કેનેડાથી રાજકોટ આવેલ…
- નેશનલ

લક્ઝરી ક્રુઝ પર અંબાણી પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે સેલિબ્રિટીઝ સ્પેન જવા રવાના
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા, તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોના…
- ટોપ ન્યૂઝ

ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ પર ખડગે-મોદી સહિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ (former PM Pandit Jawaharlal Nehru death anniversary)છે. આજે કોંગ્રેસ પક્ષ સહિત અનેક મોત નેતાઓએ જવાહરલાલ નેહરુંને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ વડા માલલિકાર્જુન ખડગેએ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમણે કહ્યું હતું…
- નેશનલ

Nitish Kumar ની જીભ ફરી લપસી, પીએમ મોદી અંગે કહી આ વાત
પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) જીભ ફરી લપસી હતી. જેમાં તેમણે એનડીએના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં ભાષણ આપતી વખતે નરેન્દ્ર મોદીને(Narendra Modi) દેશના મુખ્યમંત્રી બનાવવાની અપીલ કરી. પછી જ્યારે તેમના સમજાયું ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી મુખ્ય પ્રધાન નહીં પરંતુ…









