-  ટોપ ન્યૂઝ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ પર ખડગે-મોદી સહિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીઆજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આજે પુણ્યતિથિ (former PM Pandit Jawaharlal Nehru death anniversary)છે. આજે કોંગ્રેસ પક્ષ સહિત અનેક મોત નેતાઓએ જવાહરલાલ નેહરુંને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ વડા માલલિકાર્જુન ખડગેએ નેહરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમણે કહ્યું હતું… 
-  નેશનલ Nitish Kumar ની જીભ ફરી લપસી, પીએમ મોદી અંગે કહી આ વાતપટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) જીભ ફરી લપસી હતી. જેમાં તેમણે એનડીએના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં ભાષણ આપતી વખતે નરેન્દ્ર મોદીને(Narendra Modi) દેશના મુખ્યમંત્રી બનાવવાની અપીલ કરી. પછી જ્યારે તેમના સમજાયું ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી મુખ્ય પ્રધાન નહીં પરંતુ… 
-  આમચી મુંબઈ ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના Act of God?: બચાવ પક્ષના વકીલની દલીલે આ ફિલ્મની યાદ અપાવી…મુંબઈ: 17 લોકોનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાબતે આરોપી ભાવેશ ભિંડેને 29મી મે સુધી ક્રાઇમ બ્રાંચ કસ્ટડી ફટકારવામાં આવી છે ત્યારે બચાવપક્ષ એટલે કે ભાવેશ ભિંડેના વકીલ દ્વારા અદાલતમાં દલીલ કરવામાં આવી છે જે આપણને ‘ઓહ માય ગોડ’ ફિલ્મની… 
-  ઇન્ટરનેશનલ 10 રૂપિયાની આ નોટની કિંમત અઢી લાખ રૂપિયા !લંડન : લંડનમાં ભારતની 106 વર્ષ જૂની 10 રૂપિયાની નોટની હવે લાખો રૂપિયાની હરાજી થવાની છે. આ નોટોને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા છાપવામાં આવી હતી. જેને જહાજમાં લઈને ભારત મોકલવામાં આવી હતી, પરંતુ તે વહાણ ડૂબી ગયું હતું. માત્ર એ… 
-  મનોરંજન Happy Birthday: એક્ટિંગ માટે 12માં ફેલ થયા, 50 રૂપિયામા કામ કર્યું અને હવે છે ટીવીજગતના બેતાજ બાદશાહદેશના કરોડો ઘરોમાં ટીવી સિરિયલ જોવાતી હોય છે, પરંતુ એક સિરિયલ એવી છે જેનો બે વર્ષ જૂનો એપિસૉડ પર ઘરે ઘરમાં જોવાતો હશે. આ સિરિયલ ગમે ત્યારે ગમે ત્યાં શરૂ કરી દો તો બાળકોથી માંડી વૃદ્ધો ટીવી સામે ગોઠવાઈ જશે.… 
-  નેશનલ Haryana political crisis: અપક્ષ વિધાનસભ્યના મૃત્યુ બાદ હરિયાણાની સૈની સરકાર સંકટમાં, બહુમતીથી આટલી દુરચંડીગઢ: મુશ્કેલીમાં ફસાયેલી હરિયાણાની નયાબ સિંહ સૈની(Nayab Singh Saini) સરકારનું સંકટ વધ્યું છે, એક અપક્ષ વિધાનસભ્યનું મૃત્યુ થતા સૈની સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં તકલીફ થઇ શકે છે. હરિયાણાના બાદશાહ વિધાનસભા ક્ષેત્રના અપક્ષ વિધાનસભ્ય રાકેશ દૌલતાબાદ(Rakesh Daultabad)નું શનિવારે હૃદયરોગના હુમલાને… 
-  નેશનલ યુપીની ચોંકાવનારી ઘટના : ઘાટના મહિલા ચેન્જિંગ રૂમમાં સીસીટીવી લગાડી કપડાં બદલતી મહિલાઓને જોતા મહંત સામે ફરીયાદલખનૌ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાં એક હેરાન કરી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહિયાં પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગંગનગર જિલ્લાના શનિ મંદિર ઘાટના (gangnahar shani mandir) પરિસરમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલ ચેન્જિંગ રૂમમાં… 
-  આપણું ગુજરાત Rajkot ના ગેમ ઝોન અગ્નિકાંડમાં ઝડપી તપાસ માટે SIT ની રચના, પોલીસ ફરિયાદ દાખલ કરાઇઅમદાવાદ: ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં (Fire) 32 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 12 બાળકો હતા. આ ઘટનામાં 15 બાળકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સમયે ગેમ ઝોનમાં 70 લોકોએ રજીસ્ટ્રેશન… 
-  આપણું ગુજરાત શિવરાજપુર ફરવા જતાં પહેલા આટલું ધ્યાન રાખજો; નહિતર થશે ધરમધક્કો !જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખૂબ જ આકર્ષણ બનેલ શિવરાજપૂર બીચ (Shivrajpur beach) પર હવે પ્રવાસીઓ માટે થોડા સૂચનો છે કે જેના વિના હવે શિવરાજપુર બીચની મજા માણી શકાશે નહીં. કારણ કે હવે ટૂંક સમયમાં જ ચોમાસાની ઋતુનો આરંભ… 
 
  
 








