- આમચી મુંબઈ

પુણે પોર્શ કાર અકસ્માતઃ બ્લડ સેમ્પલ બદલવા માટે રૂ. 3 લાખની લાંચ
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં બનેલી પોર્શ કાર હિટ એન્ડ રન કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસમાં બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બંનેએ આરોપી સગીરનો મેડિકલ રિપોર્ટ બદલવા માટે લાંચ લીધી હતી. પુણે પોલીસની…
- ઇન્ટરનેશનલ

United Airlinesની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, શિકાગો એરપોર્ટ પર ઉડાન રોકવી પડી
શિકાગો : યુનાઈટેડ એરલાઈન્સની (United Airlines) ફ્લાઈટને શિકાગોના(Chicago) ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર 27 મેના રોજ એન્જિનમાં આગ(Fire) લાગવાથી રોકવી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેમાં વિમાનની વિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 2091માં…
- સ્પોર્ટસ

IPL 2024 FINAL: નારાયણ ત્રીજી વાર પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ: આઇપીએલમાં નવો વિક્રમ
ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રવિવારે ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની 17મી સીઝનની ફાઇનલને વન-સાઇડેડ બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે પરાજિત કરીને ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું એ બદલ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ચંદ્રકાન્ત પંડિતનું કોચિંગ તથા ગૌતમ…
- આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ સૂઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું કે ‘સરકાર પર અમને વિશ્વાસ જ નથી!’
ગાંધીનગર : રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot gamezone fire incident) સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા સૂઓમોટો દાખલ કરવામાં આવી છે, આજે તેના પર સુનાવણી યોજાઇ હતી. આ દરમિયાન તેમણે સરકાર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ‘અમને…
- ઇન્ટરનેશનલ

Israel એ ગાઝાના રફાહ પર બોમ્બમારો કર્યો, 35 લોકો માર્યા ગયા
તેલ અવિવ : ઈઝરાયેલ(Israel)અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. હમાસને સમાપ્ત કરવા માટે ઈઝરાયેલની સેના સતત હવાઈ અને જમીની હુમલા કરી રહી છે. જયારે હમાસે રવિવારે ઈઝરાયેલની…
- આપણું ગુજરાત

હાલમાં જ કોર્ટ મેરેજ કરેલ એક યુગલના સ્વપ્ન પણ રાજકોટ આગકાંડમાં બળીને ખાક….
રાજકોટ : રાજકોટમાં TRP ગેમઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. છેલ્લા 36 કલાકમાં 28 મૃતદેહો મળ્યા છે. જ્યારે હજુ પણ ઘણા ગુમ છે. મૃતદેહોના DNAની તપાસ ગાંધીનગર FSLખાતે થવાના છે. આ દુર્ઘટનામાં 10 દિવસ પહેલા કેનેડાથી રાજકોટ આવેલ…
- નેશનલ

લક્ઝરી ક્રુઝ પર અંબાણી પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે સેલિબ્રિટીઝ સ્પેન જવા રવાના
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા, તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોના…









