- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાજપના ફિયાસ્કાની જવાબદારી ફડણવીસે સ્વીકારી, લીધો આ નિર્ણય
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને NDAને બહુમતી મળી છે. પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઘટી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ભાજપ નેતૃત્વમાં મુખ્ય વ્યક્તિ ગણાય છે. તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરાજયની જવાબદારી સ્વીકારી…
- સ્પેશિયલ ફિચર્સ
શપથ લેવા માટે કયો સમય શુભ હોય છે? જાણો…
દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં નેતાઓ શપથ લેતા પહેલા યોગ્ય સમય પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે યોગ્ય સમયે લેવામાં આવેલા શપથ રાજકારણીને અને સરકારને શાસન કરવામાં મદદ કરે છે.ભારતીય સંસ્કૃતિમાં પણ દરેક શુભ કાર્ય પહેલા મુહૂર્ત…
- સ્પેશિયલ ફિચર્સ
કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે
ફળોનો રાજા કેરી દરેકની પ્રિય છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ કેરીમાંથી મેંગો શેક, લસ્સી, સ્મૂધી અને આઈસ્ક્રીમ જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તે જ સમયે,…
- નેશનલ
ઉત્તરકાશીમાં ટ્રેકિંગ ટીમના 4 સભ્યોના મોત, ફસાયેલા 13 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી(Uttarkashi) પાસે આવેલા સહસ્ત્ર તાલ (Sahastra tal)જઈ રહેલી 22 સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારને ટીમના ચાર સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે 13 અન્ય લોકો ફસાયેલા છે. ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે વહીવટીતંત્રે જમીન…
- નેશનલ
‘અચાનક જ હું હીરો બની જાઉ છું’ ચૂંટણીના પરિણામો બાદ નીતીશ કુમાર પર બનવા માંડ્યા ફની મીમ્સ
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને નહીં પણ NDAને બહુમતી મળી છે. તેણે તેના સાથી પક્ષો સાથે જ સરકાર બનાવવી પડશે. એવા સમયે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે અને હવે તેમની સોશિયલ મીડિયા પર…
- સ્પોર્ટસ
T20 World Cup : નેપાળે ત્રણ કૅચ છોડ્યા એટલે દાયકા પછીનો પ્રથમ વિજય ગુમાવ્યો
ડલાસ (અમેરિકા): ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે નેપાળ(19.2 ઓવરમાં 106/10) સામે નેધરલેન્ડ્સ (18.4 ઓવરમાં 109/4)નો છ વિકેટે વિજય થયો હતો. નેપાળના ફિલ્ડરોએ જો ત્રણ કેચ ન છોડ્યા હોત તો પરિણામ જુદું જ આવ્યું હોત, કારણ કે નેધરલેન્ડ્સની ટીમ ત્રણ જીવતદાન મેળવ્યા…
- આમચી મુંબઈ
આ શું બોલી ગયા ઉદ્ધવ ઠાકરે કે ભાજપના હોંશ ઉડી ગયા!
લોકસભાની ચૂંટણીમાં ભાજપના રકાસ બાદ ભારે ઉત્સાહમાં આવી ગયેલા શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ NDAના સાથી પક્ષ ચંદ્રાબાબુ નાયડુના TDP અને નીતીશકુમારના પક્ષ JDUને સાથે લઇને કેન્દ્રમાં ‘I.N.D.I.A’ ગઠબંધનની સરકાર રચવાની વાત કરતા ભાજપના હોંશ ઉડી જાય તેવી સ્થિતિ પેદા…
- નેશનલ
આ લોકસભા ઉમેદવારો રેકોર્ડ માર્જિનથી જીત્યા, ભાજપના શંકર લાલવાણી ટોચ પર, જુઓ લીસ્ટ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Election result) સ્પષ્ટ થઇ ગયા છે, ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન સત્તા જાળવવામાં સફળ રહ્યું, પરંતુ સામે વિપક્ષી પક્ષોના ગઠબંધ INDIAએ નોંધપાત્ર બેઠકો જીતી. ઘણા ઉમેદવારો છે જેમણે અભૂતપૂર્વ જીત મેળવી છે. ભાજપના ચાર જેટલા…