- ટોપ ન્યૂઝ
‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?
નવી દિલ્હી: INDIA ગઠબંધન(INDIA alliance) લોકસભા ચૂંટણી 2024માં આગે કુચ કર્યા છતાં, NDA ગઠબંધન સરકાર બનાવવામાં સફળ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે સપથ લેવા તૈયાર છે, NDAના સાથી પક્ષોએ હિન્દીમાં ત્રણ ફકરાનો ઠરાવ અપનાવ્યો અને કહ્યું…
- નેશનલ
મોદી સરકાર 3.0ની તૈયારી, કેબીનેટમાં કોને મળી શકે છે સ્થાન? સસ્પેન્સ ઘેરાયું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી(BJP)ની આગેવાની હેઠળ NDA ગઠબંધને જીત મળેવી છે, NDA ગઠબંધન હવે સરકાર રચવા તૈયાર છે, ફરી એકવાર ભાજપ સરકાર બનવામાં માત્ર 2 દિવસ બાકી છે. નવી કેન્દ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ 8 જૂને…
- નેશનલ
Loksabha election result: Rammandirની બેઠક જીતનારા સાંસદે કહ્યું કે…
અયોધ્યાઃ સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં Loksabha election result પ્રમાણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને તે દેશમાં ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. યુપીમાં સપાએ 80માંથી 37 સીટો જીતી છે. જોકે અહીં ચર્ચામાં બે બેઠક ખાસ છે એક તો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાજપના ફિયાસ્કાની જવાબદારી ફડણવીસે સ્વીકારી, લીધો આ નિર્ણય
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને NDAને બહુમતી મળી છે. પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો ઘટી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ભાજપ નેતૃત્વમાં મુખ્ય વ્યક્તિ ગણાય છે. તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરાજયની જવાબદારી સ્વીકારી…
- સ્પેશિયલ ફિચર્સ
શપથ લેવા માટે કયો સમય શુભ હોય છે? જાણો…
દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં નેતાઓ શપથ લેતા પહેલા યોગ્ય સમય પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે યોગ્ય સમયે લેવામાં આવેલા શપથ રાજકારણીને અને સરકારને શાસન કરવામાં મદદ કરે છે.ભારતીય સંસ્કૃતિમાં પણ દરેક શુભ કાર્ય પહેલા મુહૂર્ત…
- સ્પેશિયલ ફિચર્સ
કેરી ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે
ફળોનો રાજા કેરી દરેકની પ્રિય છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ કેરીમાંથી મેંગો શેક, લસ્સી, સ્મૂધી અને આઈસ્ક્રીમ જેવી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. તે જ સમયે,…
- નેશનલ
ઉત્તરકાશીમાં ટ્રેકિંગ ટીમના 4 સભ્યોના મોત, ફસાયેલા 13 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી(Uttarkashi) પાસે આવેલા સહસ્ત્ર તાલ (Sahastra tal)જઈ રહેલી 22 સભ્યોની ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાનની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારને ટીમના ચાર સભ્યોના મોત નીપજ્યા છે, જ્યારે 13 અન્ય લોકો ફસાયેલા છે. ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે વહીવટીતંત્રે જમીન…
- નેશનલ
‘અચાનક જ હું હીરો બની જાઉ છું’ ચૂંટણીના પરિણામો બાદ નીતીશ કુમાર પર બનવા માંડ્યા ફની મીમ્સ
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને નહીં પણ NDAને બહુમતી મળી છે. તેણે તેના સાથી પક્ષો સાથે જ સરકાર બનાવવી પડશે. એવા સમયે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે અને હવે તેમની સોશિયલ મીડિયા પર…