- સ્પોર્ટસ
T20 World Cup: ઓમાનને 47 રનમાં આઉટ કરી ઇંગ્લેન્ડ 19 બૉલમાં જીતી ગયું
ઍન્ટિગા: અહીં નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ગુરુવારે મધ્ય પૂર્વના દેશ ઓમાન (13.2 ઓવરમાં 47/10)ની ટીમ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે (3.1 ઓવરમાં 50/2) 101 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી જીતીને સુપર-એઇટ માટેની આશા જીવંત રાખી હતી. જોકે ઇંગ્લેન્ડે…
- T20 World Cup 2024
T20 World Cup:અફઘાનિસ્તાન વર્લ્ડ કપના સુપર-એઇટમાં: ન્યૂ ઝીલેન્ડની શૉકિંગ એકઝિટ
ટ્રિનિદાદ: અહીં ટેરૉઉબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની ગ્રુપ-સીની લીગ મેચમાં પાપુઆ ન્યુ ગિની (19.5 ઓવરમાં 95/10)ને અફઘાનિસ્તાને (15.1 ઓવરમાં 101/3) સાત વિકેટે હરાવીને સુપર-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી હતી. એ સાથે ન્યૂ ઝીલેન્ડની ટીમની આ ટૂર્નામેન્ટમાંથી શોકિંગ…
- નેશનલ
Heat wave: ગરમીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હીટવેવ અંગે હવામાન વિભાગનો ચોંકાવનારો અહેવાલ
નવી દિલ્હી: દેશના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી આકારો તાપ(Heatwave) પડી રહ્યો છે, લોકો ગરમીથી રાહત માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના આંકડા મુજબ આ વર્ષે ગરમીએ છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વખતે ઉનાળાની શરૂઆતથી…
- નેશનલ
Delhi Water Crisis:જાણો દિલ્હી સરકારે SCમાં શું કહ્યું….
હીટવેવ અને આકરી ગરમી વચ્ચે પાટનગર દિલ્હીના લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી અને હરિયાણા વચ્ચે પાણી છોડવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પાટનગરના અનેક વિસ્તારોમાં પાણીની તંગી છે. દિલ્હી સરકારે અરજી દાખલ કરીને હરિયાણાને તાત્કાલિક પાણી છોડવાનો…
- આપણું ગુજરાત
પિંક ઓટોની મિશન મંગલમ યોજનાની સબસિડી કોણ જમી ગયું?
રાજકોટ: મિશન મંગલમ અંતર્ગત પિંક ઓટો રિક્ષાના લાભાર્થી બહેનો પહોંચ્યા રાજકોટ જિલ્લા પંચાયત ખાતેરજૂઆત કરવા, પિંક રીક્ષા ઓટો ખરીદતી વખતે લાભાર્થી મહિલાઓને 1 લાખ 93 હજારની પિંક રિક્ષામાં 1 લાખ રૂપિયાની સબસીડી આપવાની સરકારે કરી હતી, વાત છેલ્લા પાંચ છ…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 147મી રથયાત્રાઃ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું
અમદાવાદઃ શહેરમાં આગામી સાતમી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આજે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રાના રૂટ પર સેક્ટર એકના એડિશનલ સીપી નિરજ બડગુજરે અધિકારીઓ અને પોલીસકર્મીઓ…
- આમચી મુંબઈ
ખાવા માટે ઑર્ડર કર્યો આઇસક્રીમ, પેકીંગ ખોલતા જ હોંશ ઉડી ગયા….
મુંબઈ: હાલમાં એટલી બધી ફૂડ ડિલિવરી એપ આવી ગઈ છે કે ભાગદોડમાં જીવતા લોકોનું કામ ઘણું સરળ થઈ ગયું છે. તેઓ તેમને જોઈતો મનપસંદ ખાવાનું ઓર્ડર કરે છે અને થોડીવારમાં તેમને તેની ડિલિવરી મળી જાય છે, પરંતુ સુત્રોથી મળેલ માહિતી…
- નેશનલ
Pema Khandu: પેમા ખાંડુએ સતત ત્રીજી વખત અરુણાચલના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા
ઇટાનગર: વિધાનસભા ચૂંટણી બાદ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન(Arunachal pradesh CM) તરીકે પેમા ખાંડુ(Pema Khandu)એ શપથ લીધા છે, આજે ગુરુવારે ઇટાનગર(Itanagar)ના ડીકે સ્ટેટ કન્વેન્શન સેન્ટરમાં એક સમારોહમાં પેમા ખાંડુએ આજે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની…